સામાન્ય વિજ્ઞાન

  • 271) વાળનો રંગ કાળો શાના લીધે છે ? - મેલેનીન
  • 272) ફોટો વોલટિક સેલ કઈ બાબત સાથે સંકળાયેલા છે ? - સોલાર એનર્જી
  • 273) વિટામીન ‘સી’ના અભાવથી ક્યો રોગ થાય છે ? - સ્કર્વી
  • 274) એક ગ્રામ ખાંડમાંથી કેટલી કેલરી ઊર્જા મળે ? - 4.1 કેલરી
  • 275) લાલ કીડીમાં ક્યો એસિડ હોય છે ? - ફોર્મિક એસિડ
  • 276) હ્યુમિડિટી માપવા ક્યા સાધનનો ઉપયોગ થાય ? - હાઈગ્રોમીટર
  • 277) ક્ષેપકોમાંથી કર્ણકમાં રૂધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે? - ત્રિદલ વાલ્વ તથા દ્વિદલ વાલ્વ
  • 278) lala44..... ધાતુ છે. - હલકી
  • 279) શામા અંડકોષનું સર્જન થાય છે ? - અંડકમાં
  • 280) ઉત્સેચકોનું નિર્માણ શાના દ્વારા નિયંત્રિત છે ? - જનીન
  • 281) કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાના દરનું નિયંત્રણ શાના દ્વારા થાય છે ? - થાઈરોઈડ
  • 282) લાળગ્રંથિ ક્યા ઉત્સેચકનો સ્રાવ કરે છે ? - એમાયલેઝ
  • 283) ઈન્સ્યુલિનનો સ્રાવ પ્રેરતું અંગ ક્યું છે ? - સ્વાદુપિંડ
  • 284) ક્યા સંજોગોમાં યેલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે ? - ગરમી માટેની સાવચેતી
  • 285) ‘રજત ક્રાંતિ’ શબ્દો કોના માટે વપરાય છે ? - ઈંડા ઉત્પાદન માટે
  • 286) ટિયર ગેસ (અશ્રુ વાયુ)માં ક્યો પદાર્થ હોય છે ? - ક્લોરોપિક્રીન
  • 287) શરીરમાં જ્યારે ચેપ લાગે છે ત્યારે તેનો વિરોધ કોણ કરે છે ? - WBC
  • 288) ક્યો ભાગ યાદશક્તિનું નિયંત્રણ કરે છે ? - અગ્રકપાલી ખંડ
  • 289) મધ્ય મગજના ભાગને શું કહેવાય છે ? - ચતુષ્કકાય
  • 290) નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દિવાલ ધરાવે તેને શું કહે છે ? - રુધિર કેશિકા
  • 291) રૂધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે ? - હૃદયના વાલ્વો અને પટલો તથા હૃદયના ખંડો
  • 292) અકાર્બનિક ખનીજતત્ત્વો વનસ્પતિમાં ક્યા સ્વરૂપે જોવા મળે છે ? - અતિ મંદ દ્રાવણ
  • 293) ઈલેક્ટ્રોનની શોધ ક્યા વૈજ્ઞાનિકે કરી હતી ? - જે.જે.થોમસન
  • 294) રુધિર દબાણ (BP) માપવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ? - સ્ફીગ્મોમેનોમીટર
  • 295) ડિઝલ એન્જિનના શોધક કોણ છે ? - રૂડોલ્ફ
  • 296) પોટેશિયમનો મુખ્ય ઉપયોગ ક્યો છે ? - તે ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજે છે અને તેના લીધે વનસ્પતિ પ્રક્રિયાઓ દર્શાવે છે.
  • 297) અધાતુના ઓક્સાઈડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે ? - એસિડ
  • 298) વાલ્વયુક્ત રૂધિર વાહિનીઓને શું કહે છે ? - શિરા
  • 299) પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે ? - જિપ્સમ
  • 300) સિલિકોન કાર્બાઈડનો ઉપયોગ કઈ બાબત માટે કરવામાં આવે છે ? - ખૂબ જ સખત પદાર્થો કાપવા માટે

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up