સામાન્ય વિજ્ઞાન

  • 241) શું સ્ટીલ, બ્રોન્ઝ અને બ્રાસ જેવું છે ? - મેગ્નેલિયમ
  • 242) મળજળ બેક્ટેરિયા મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ? - 2
  • 243) લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે ક્યા દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે ? - કોપર સલ્ફેટ
  • 244) દૂર દૂર આવેલા તેજસ્વી પદાર્થોના તાપમાન માપવા શાનો ઉપયોગ થાય છે ? - પાયરોમીટર
  • 245) નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિમિનિટ..….…… આસપાસ હોય છે. - 40
  • 246) હાઈડ્રોમીટર એ વિશિષ્ટ ઘનતાને માપવા માટેનું સાધન છે. - પ્રવાહીની
  • 247) ખડકો, જમીનના સ્તરો અને જમીનના ખાડા ટેકરાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ? - જીઓલોજી
  • 248) સ્ટીમ એન્જિનના શોધક તરીકે કોણ ઓળખાય છે ? - જેમ્સ વોટ
  • 249) ઝડપ માપવા માટે ક્યું સાધન વપરાય ? - ઓડોમીટર
  • 250) ટેલિફોનના શોધક જણાવી. - એલેકઝાન્ડર ગ્રેહામ બેલ
  • 251) લોલકના નિયમો આપ્યા હતા. - ગેલેલિયો
  • 252) યકૃતને નુકસાન કરતા રસાયણોને .........કહે છે. - હિપેટો ટોક્સિન
  • 253) બી.સી.જી. રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ? - ક્ષય
  • 254) ત્રિગુણી રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ? - ડિસ્થેરિયા, ધનુરવા, ઉંટાટિયું
  • 255) Veriola નામના વાયરસથી ક્યો રોગ થાય છે ? - શીતળા
  • 256) થીયામીનની ઉણપથી ક્યો રોગ થાય છે ? - બેરીબેરી
  • 257) શ્વેતકણોનું જન્મ સ્થાન શરીરમાં ક્યા હોય છે ? - અસ્થિ મજ્જા
  • 258) ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ? - ડાય હાઈડ્રોજન
  • 259) હવા એ......... છે. - મિશ્રણ
  • 260) પૃથ્વીના વાતાવરણમાં ‘ઓઝોન હોલ’ને કારણે ક્યા કિરણો પ્રવેશે છે ? - અલ્ટ્રાવાયોલેટ કિરણો
  • 261) પોલિયો મુખ્યત્વે Polivirus જે એક RNA છે. તે કેટલા પ્રકારના હોય છે ? - 3
  • 262) આયોડીનની ઉણપથી ક્યો રોગ થાય છે ? - ગોઈટર
  • 263) કમ્પ્યૂટરના શોધક તરીકે કોણ ઓળખાય છે ? - ચાર્લ્સ બેબેજ
  • 264) ORS ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશનના એક લીટર પાણીમાં સોડિયમ ક્લોરાઈડનું પ્રમાણ કેટલા ગ્રામ હોય છે ? - 3.5 ગ્રામ
  • 265) રુધિરનું દબાણ માપવા ક્યું સાધન વપરાય છે ? - ફીગમોમેનોમીટર
  • 266) વિટામીન B - 12ની ખામીથી ક્યો એનીમિયા થાય છે ? - પરનીસીયસ એનીમિયા
  • 267) એક સામાન્ય વ્યક્તિનું ઉપરનું અને નીચેનું રક્ત દબાણ કેટલું હોવું જોઈએ ? - 120 તથા 80
  • 268) પ્રોટીનની ખામીથી બાળકોમાં ક્યો રોગ થાય છે ? - મેરાસ્મસ કવોશીયોરકોર
  • 269) પ્રકાશની ગતિ જણાવો. - 2,99,792 કિ.મી./સેકંડ
  • 270) દૂધમાં ક્યું વિટામીન હોતું નથી ? - સી

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up