સામાન્ય વિજ્ઞાન
- 331) દાંતનું બહારનું પડ .....નું બનેલું છે. - કેલ્શિયમ ફોસ્ફેટ
- 332) અધાતુ તત્વ ચળકાટ ધરાવે છે. - આયોડિન
- 333) શરીરમાં રક્તકણો ક્યા બને છે ? - હાડકાના પોલાણમાં
- 334) લાલ કીડીના શરીરમાના ......એસિડને લીધે ચટકો ભરે તો બળતરા થાય છે. - ફોર્મિક એસિડ
- 335) કઈ પશુની ઓલાદ ઘેટાની છે ? - પાટણવાડી
- 336) ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે ક્યો વાયુ ઉપયોગમાં લેવાય છે ? - SO2
- 337) જમીનના અભ્યાસને ક્યા નામથી ઓળખવામાં આવે છે ? - પીડોલોજી
- 338) ........ શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો કહેવાય છે. - જનીનતત્ત્વો
- 339) રંગસૂત્રોની જોડ વાંદરામાં કેટલી હોય છે ? - 21 જોડ
- 340) ઈલેક્ટ્રીક મોટર શક્તિનું રૂપાંતરણ કરે. - વીજશક્તિનું યાંત્રિકશક્તિમાં
- 341) ટેલિવિઝનના શોધક જણાવો. - જ્હોન લોગી બેઈર્ડ
- 342) લોખંડમાં કાટ લાગવાથી તેનું વજન.... - વધે છે.
- 343) પુખ્ત મનુષ્યમાં નાના લગભગ.........છે. - 6.5m આંતરડાની લંબાઈ
- 344) કાર ચાલકની સલામતી માટેની એર બેગમાં શું હોય છે ? - સોડિયમ એઝાઈડ
- 345) ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે રૂસ્તમ એટલે ? - માનવરહિત વિમાન
- 346) છાશમાં ક્યો એસિડ જોવા મળે છે ? - લેકિટક એસિડ
- 347) પારો ધાતુ અન્ય ધાતુમાં મિશ્રિત થઈ શકે છે આ વિધાન... - સત્ય છે.
- 348) ચિરોડીનું રાસાયણિક નામ જણાવો. - કેલ્શિયમ સલ્ફેટ ડાઈહાઈડ્રેટ
- 349) કઈ ધાતુ ઉત્કૃષ્ટ કહેવાય છે ? - સોનું, ચાંદી, પ્લેટિનમ
- 350) લેબોરેટરીમાં લોહીના પરીક્ષણ માટે સૌથી વધુ વપરાતું એન્ટિકોએગ્યુલેન્ટ ક્યું ? - ઈથિલીન ડાયએમાઈન ટેટ્રા એસેટીક એસિડ
- 351) સિલ્વર આયોડાઈડનો ઉપયોગ શેમાં થાય છે ? - કૃત્રિમ વર્ષા
- 352) મધમાખીના વિષમાં ક્યો પદાર્થ હોય છે ? - મેલીટીન
- 353) યુરેનસ ગ્રહ પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે ? - પૂર્વથી પશ્ચિમ દિશામાં
- 354) ટાઈપરાઈટરના શોધક કોણ હતા ? - ક્રિસ્ટોફર શોલ્સ
- 355) ટામેટામાં ક્યો એસિડ હોય છે ? - ઓકઝેલિક એસિડ
- 356) પૃથ્વી ઉપર સૌથી સખત કુદરતી તત્ત્વ ક્યું છે ? - હીરો
- 357) ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે અર્જુન શું છે ? - યુદ્ધ ટેન્ક
- 358) લોહીમાં કેલ્શિયમના સ્તરના નિયંત્રણ માટે જવાબદાર અંતઃત્રાવ ક્યો ? - પેરાથાયરોઈડ હોર્મોન
- 359) ઈસ્ચેરિચીયા કોલી કેવા પ્રકારના બેક્ટેરિયા છે ? - ગ્રામ નેગેટીવ રોડ
- 360) નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટોઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામા રૂપાંતર કરે છે ? - ગેલેક્ટોઝ
Comments (0)