સામાન્ય વિજ્ઞાન

  • 301) ઉષ્ણતામાન 40 અંશ સે. હોય તો તે ફેરનહીટમાં કેટલું કહેવાય ? - 104 ફેરનહીટ
  • 302) તારાઓ સામાન્ય રીતે ક્યા વાયુઓના બનેલા હોય છે ? - હાઈડ્રોજન, હિલિયમ
  • 303) ત્રિગુણી રસીથી ક્યા રોગનું રક્ષણ થતું નથી ? - ટાઈફોઈડ
  • 304) S અને P તરંગો શાની સાથે સંબંધિત છે ? - ભૂકંપ
  • 305) નીચેનામાંથી કોણ મિથેનનો સ્રોત છે ? - વેટલેન્ડ (આદ્ર સ્થળ)
  • 306) નિપા વાઈરસનું મનુષ્યમાં પ્રવાહન કોના સીધા સંપર્કથી થાય છે ? - ચેપગ્રસ્ત સૂવર કે ચામાચીડિયાના
  • 307) કોઈ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર ક્યું છે ? - 2n2
  • 308) પાકા ટામેટાંનો લાલ કલર કોને આભારી છે ? - કેરોટીનોઈડ્સ
  • 309) ક્યા પ્રકારની માટીને પલાળવામાં આવે ત્યારે તે ફુલે છે અને સૂકાય ત્યારે તેમાં તિરાડો પડે છે ? - કાળી માટી
  • 310) વિનેગારમાં ક્યો એસિડ હોય છે ? - એસિટિક એસિડ
  • 311) સમુદ્રની ઉંડાઈ માપવા ક્યું સાધન ઉપયોગી છે ? - ફેઘોમીટર
  • 312) કઈ પ્રવિધિને બાળકનું પિતૃત્વ સ્થાપિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે ? - DNA આંગળાની છાપ ફિંગરપ્રિન્ટિંગ
  • 313) સૂર્યમાં અણુ એકીકરણની પ્રક્રિયા માટે શું જરૂરી છે ? - ખૂબ ઊંચુ તાપમાન અને ખૂબ ઊંચુ દબાણ
  • 314) વાતાવરણમાં ભેજના ફેરફાર દર્શાવતા વૈજ્ઞાનિક સાધનને શું કહે છે ? - હાઈગ્રોસ્કોપ
  • 315) ન્યૂટ્રોનના શોધકનું નામ જણાવો. - ચેડવિક
  • 316) ફોબોસ અને ડિમોસ ક્યા ગ્રહના ઉપગ્રહો છે ? - મંગળવા
  • 317) ઈથાઈન વાયુનું ઔદ્યોગિક નામ શું છે ? - એસિટિલીન
  • 318) સુકી હવામાં શૂન્ય ડિગ્રી (0) તાપમાને અવાજની ગતિ જણાવો. - 1087 ફૂટ/સેકન્ડ
  • 319) કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસમાં સૌથી વધુ પ્રમાણ ક્યા ગેસનું હોય છે ? - મિથેન
  • 320) એરોપ્લેનની શોધ કોણે કરી હતી ? - રાઈટ બ્રધર્સ
  • 321) મીઠાનું રાસાયણિક નામ જણાવો. - સોડિયમ ક્લોરાઈડ
  • 322) અનુમસ્તિષ્ક અને સેતુ મગજના ક્યા ભાગમાં આવેલું છે ? - પશ્વ મગજ
  • 323) આવર્ત કોષ્ટકની રચના ક્યા વૈજ્ઞાનિકની શોધને આભારી છે ? - મેન્ડેલીફ
  • 324) રેડિયમના શોધક કોણ છે ? - મેરી ક્યુરી અને પેરી ક્યુરી
  • 325) પોટેશિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર ક્યું છે ? - KA (OH)4
  • 326) કઈ કેપ્સ્યુલનું વિઘટન શરીરમાં થયા પછી તેમાં રહેલ ઔષધની શરીર પર અસર થાય છે ? - PHBV
  • 327) જે રીતે રબર વૃક્ષ સાથે સંબંધિત છે તે જ રીતે રેશમ....... સાથે સંબંધિત છે. - જંતુ
  • 328) ફટકડીનું રાસાયણિક નામ શું છે ? - પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ
  • 329) દરિયાઈ પાણીની સરેરાશ ખારાશ...... હોય છે. - 0.035
  • 330) વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો ? - ફેરાડેએ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up