સામાન્ય વિજ્ઞાન

  • 211) ઈલેક્ટ્રોલાઈટની સ્પેસિફિક'ગ્રેવિટી શેના દ્વારા માપી શકાય ? - હાઈડ્રોમીટર
  • 212) હાસ્ય વાયુ લાફીંગ ગેસ અન્ય ક્યા નામે ઓળખાય છે ? - નાઈટ્રસ ઓક્સાઈડ
  • 213) અંડકોષમાં રંગસૂત્રો કેટલાં હોય છે ? - 23 જોડ
  • 214) દિવેટવાળા સ્ટવમાં કેરોસીન પ્રવાહીના ક્યા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ? - કેશાકર્ષણ
  • 215) વિજ ઢોળ ચડાવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે ? - જળ વિશ્લેષણ
  • 216) માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ ક્યા અંગમાં થાય છે ? - કિડની
  • 217) There is plenty of room at the bottom’ આ વિધાન ક્યા વૈજ્ઞાનિકે સૂચવ્યું ? - રિચાર્ડ ફેઈનમેને
  • 218) હૃદયનું ચોક્કસ સ્થાન ક્યાં છે? - બે ફેફસાની વચ્ચે ડાબી બાજુ
  • 219) વસ્તુને ક્યા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ? - વક્રતા કેન્દ્ર પર
  • 220) ક્ષ કિરણોના શોધક જણાવો. - રોન્ટજન
  • 221) ધીવાના સોડા સાથે સંબંધિત રાસાયણિક નામ જણાવો. - સોડિયમ કાર્બોનેટ
  • 222) ........તરંગો ગંદા કપડામાંથી ધૂળને દૂર કરીને સાફ કરી શકે છે ? - અલ્ટ્રાસોનિક
  • 223) કેલ્શિયમની દૈનિક જરૂરિયાત કેટલા હોય છે ? - 100
  • 224) સ્વચ્છ આકાશ વાદળી/આસમાની રંગનું શા કારણે દેખાય છે ? - પ્રકાશનો વિક્ષેપ
  • 225) બેટરી ચાર્જરથી શું થાય ? - વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર
  • 226) સેલ્યુલર ફોનના પિતા કોને કહેવામાં આવે છે? - માર્ટિન કુપર
  • 227) ટેલીગ્રાફના શોધક કોણ છે ? - સેમ્યુઅલ મોર્સ
  • 228) કેલ્ક્યુલેટિંગ મશીનના શોધક કોણ છે ? - પાસ્કલ
  • 229) તરંગો રોગોના નિદાનમાં ઉપયોગી છે ? - અલ્ટ્રાસોનિક
  • 230) DDT (ડાયક્લોરો ડાયફીનાઈલ ટ્રિક્લોરોઈથેન)ના શોધક કોણ છે ? - પૌલ મુલ્ફર
  • 231) .. વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર થાય છે ? - વોશિંગ મશીન
  • 232) હોમિયોપેથીના શોધક કોણ છે ? - હાહમેમાન
  • 233) બરફને ઓગળતો અટકાવવા ઉપયોગ થાય છે. - જીલેટીનનો
  • 234) મનુષ્યની કિડનીની પથરીમાં મળી આવતું રાસાયણિક સંયોજન છે. - કેલ્શિયમ ઓક્સાલેટ
  • 235) પાણીમાં અવાજ માપવા ક્યું સાધન વપરાય છે ? - હાઈડ્રોફોન
  • 236) વીજળીનો ગોળો કોણે શોધ્યો હતો ? - થોમસ એડીસન
  • 237) પ્રોટોન ટ્રાન્સફર થીયરી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા ? - બ્રોન્સટેડ લોરી
  • 238) એટોમીક થીયરીના શોધક કોણ છે ? - ડાલ્ટન
  • 239) ...તરંગો ઓટોમેટીવ દરવાજાનું સંચાલન કરી શકે છે. - અલ્ટ્રાસોનિક
  • 240) ઓરી (મિઝલ્સ) કઈ રીતે ફેલાતો રોગ છે ? - હવાથી

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up