સામાન્ય વિજ્ઞાન

  • 361) મરઘામાં રાનીખેતની બિમારી ક્યા વાયરસના કારણે થાય છે? - પેરામીક્સો વાયરસ
  • 362) યુરેનસ ગ્રહ પૃથ્વીથી આશરે કેટલા ગણો મોટો છે ? - ચાર ગણો
  • 363) મનુષ્યમાં સૌથી સામાન્ય રીતે શું છે ? - પોટેશિયમ 40 મળી આવતું કિરણોત્સર્ગી તત્વ
  • 364) શરીર સંરક્ષણ માટે જવાબદાર સૌપ્રથમ રક્ત કોષ ક્યો ? - ન્યૂટ્રોફિલ
  • 365) ગેલ્વેનાઈઝ આયર્નશીટ ઉપર શાનું આવરણ ચઢાવવામાં આવે છે ? - જસત
  • 366) દૂધના સ્રાવ માટે ક્યો અંતઃસ્રાવ જવાબદાર છે ? - ઓક્સીટોસિન
  • 367) શંકાસ્પદ કેસમાં પ્રયોગશાળામાં પરિક્ષણ માટે દવાની વિષકતાની ચકાસણી કરવા, પોસ્ટ મોર્ટમ દરમિયાન ક્યા અંગના નમૂના લેવામાં આવે છે ? - યકૃત
  • 368) રેડિયોના શોધક જણાવો. - જી.માર્કોની
  • 369) સામાન્ય રીતે ઈલેક્ટ્રીક બલ્બમાં ભરવામાં આવતો ગેસ....... છે. - નાઈટ્રોજન
  • 370) સૌથી ઓછા રંગસૂત્ર નંબર ધરાવતું પ્રાણી ક્યું ? - ભેંસ
  • 371) વ્હાઈટ મસલ ડીસીઝ થવાનું કારણ જણાવો. - વિટામીન ‘ઈ’ની ઉણપ
  • 372) ઘેટામાં બચ્ચાને જન્મ આપવાની રીતને શું કહેવાય છે ? - લેમ્બિંગ
  • 373) પશુચિકિત્સા પદ્ધતિમાં પોસ્ટમોર્ટમ ક્યા નામથી ઓળખાય છે ? - નેક્રોપ્સી
  • 374) નાઈટ્રોગ્લિસરીનનો ઉપયોગ શેમા થાય છે ? - વિસ્ફોટક તરીકે
  • 375) સૌથી મોટો વાયરસ જણાવો. - પોક્ષ
  • 376) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં ક્યો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે ? - બ્યુટેન
  • 377) વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ ક્યો છે ? - ઓઝોન
  • 378) ધાતુની શુદ્ધતા.........ની મદદથી નક્કી થઈ શકે છે. - આર્કિમિડીઝનો સિદ્ધાંત
  • 379) એક્સ રે મશીનના શોધક કોણ હતા ? - રોન્ટજન
  • 380) કોણ સ્ટ્રેન્જર ગેસ તરીકે પણ ઓળખાય છે ? - ઝિનોન
  • 381) લઠ્ઠા (દારૂ) કરૂણાંતિકાઓમાં અંધત્વ તરફ દોરી જતું વાંધાજનક પદાર્થ .......…….. - મિથાઈલ આલ્કોહોલ
  • 382) રક્ત શર્કરાના નિયંત્રણમાં કોની સંડોવણી ખૂબ જ જરૂરી છે? - સ્વાદુપિંડ
  • 383) ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે અરિહંત એટલે શું ? - અણુ સબમરીન
  • 384) હેલિકોપ્ટરના શોધક કોણ હતા ? - ઈંગોર સિર્ફોસ્કિ
  • 385) ક્યા તેલમાં મહત્તમ પ્રોટીન સામગ્રી છે ? - સોયાબીનનું તેલ
  • 386) ક્યો પુખ્ત વયના લોકોમાં જોવા મળતો સામાન્ય રોગ, ડાયાબિટીસ મેલીટસ સાથે સંકળાયેલો છે ? - રક્તમાં શર્કરાનું ઊંચુ સ્તર અને રક્તમાં ઈન્સ્યુલીનનું નીચું સ્તર
  • 387) હોમોફિલિયા/રક્તસ્રાવિતા એક આનુવંશિક ગરબડ છે, જે તરફ દોરી જાય છે. - શ્વેત રક્તકણોમાં ઘટાડો
  • 388) લાકડું, અનાજ, ખાંડ અને મ્યુનિસપલ કચરા જેવા પદાર્થોમાં સંઘરાયેલ સૌર ઊર્જાને ..... કહે છે. - બાયોમાસ
  • 389) મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે ? - 3
  • 390) ઓર્નિથોલોજી કઈ બાબત સાથે સંબંધિત છે ? - પક્ષીઓ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up