સામાન્ય વિજ્ઞાન
- 391) ગ્લુકોઝના અણુનું પુર્ણદહન થતાં કેટલા ATP મળે છે ? - 38
- 392) દૂધમાંથી દહીં બનાવવા માટે વપરાતો ઉત્સેચક ક્યો છે ? - લેક્ટોઝ
- 393) અતિ ઊંચા તાપમાન માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ? - પાયરોમીટર
- 394) ગોઈટરનો રોગ ખોરાકમાં ........ની ઉણપથી થાય છે. - આયોડીન
- 395) ક્યા તત્ત્વના પરમાણુની બાહ્યત્તમ કક્ષામાં એક ઈલેક્ટ્રોન હોય છે ? - સોડિયમ
- 396) સૌથી ઊંચી કક્ષાનો કોલસો ક્યો છે ? - એન્થ્રેસાઈટ
- 397) કઈ પટ્ટીને ઊંચા તાપમાને ગરમ કરતા તે સફેદ અને અતિ તેજસ્વી જ્યોતથી સળગી ઊઠે છે ? - મેગ્નેશિયમની પટ્ટી
- 398) જસત અને તાંબામાં સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કઈ છે ? - જસત
- 399) ક્યા વાયુની હવામાં હાજરીને કારણે પિત્તળ હવામાં રંગવિહીન થઈ જાય છે ? - હાઈડ્રોજન સલ્ફાઈડ
- 400) પાણીમાં વિદ્યુત પસાર કરવાથી હાઈડ્રોજન અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે, જે ક્યુ પરિવર્તન છે ? - રાસાયણિક પરિવર્તન
- 401) ક્યું ઉપકરણ દરિયાની ઊંડાઈ માપવાનું કામ કરે છે ? - ફેધોમીટર
- 402) દેડકાનું બાળક ક્યા નામે ઓળખાય છે ? - ટેડપોલ
- 403) ફિઝીયોલોજી કઈ બાબત સાથે સંકળાયેલ છે ? - શરીર
- 404) પાણીની વરાળમાંથી વાદળ બંધાતા શાની જરૂર પડે છે ? - ધૂળના રજકણોની
- 405) શેનો ઉપયોગ પ્રબળ ભેજશોષક તરીકે થાય છે ? - ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ
- 406) મોબાઈલ ફોનની બેટરીમાં મોટાભાગે શેનો ઉપયોગ થાય છે? - લિથિયમ
- 407) સ્ટેઈનલેસ સ્ટીના ઘટક તત્ત્વો ક્યા છે ? - આયર્ન, ક્રોમિયમ અને નિકલ
- 408) માનવ શરીરમાં રૂધિરનું ગાળણ ક્યા અંગમાં થાય છે? - મૂત્રપિંડ
- 409) મનુષ્યમાં ઉત્સર્ગ એકમ ક્યો છે ? - મૂત્રપિંડ નલિકા (વૃક્કાણુ)
- 410) નોનસ્ટીક રસોઈના વાસણો .........થી આવરણયુક્ત છે. - ટેફલોન
- 411) ‘બુલેટપ્રૂફ કાચ’ શેનો બનેલો હોય છે ? - હાઈસ્ટ્રેન્થ પ્લાસ્ટિક
- 412) સ્ટેઈનલેસ સ્ટીલના ઉત્પાદનમાં લોખંડમાં કાચી ધાતુ સાથે કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે ? - ક્રોમિયમ અને નિકલ
- 413) લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG)માં શું હોય છે ? - બ્યુટેન, આઈસોબ્યુટેન અને પ્રોપેન
- 414) ગોઈટર રોગમાં કઈ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે ? - થાઈરોઈડ
- 415) માનવીની ખોપરીમાં હાડકાની કુલ સંખ્યા કેટલી હોય છે ? - 29
- 416) બોટનીનો અભ્યાસ કઈ વસ્તુ સાથે જોડાયેલ છે ? - છોડ
- 417) એક હોર્સપાવર બરાબર કેટલા વોટ થાય ? - 747
- 418) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? - મરક્યુરી
- 419) અણુ વિદ્યુતમથકમાં ઉત્પાદિત થતી રાખ શાનું ઉદાહરણ છે ? - આડપેદાશ
- 420) આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય તે ક્યા રોગનું ચિહ્ન છે ? - ન્યૂમોનિયા
Comments (0)