સામાન્ય વિજ્ઞાન
- 421) હવામાના ક્યા વાયુના કારણે પિત્તળ ઝાંખુ પડે છે ? - હાઈડ્રોજન સલ્ફાઈડ
- 422) એક ઔંસ = કેટલા ગ્રામ થાય ? - 28.35 ગ્રામ
- 423) પૃથ્વી પર મળતો સૌથી વધુ સખત પદાર્થ ક્યો છે ? - હીરો
- 424) છોડમાં ઉપસ્થિત ઝાયલમ એ જવાબદાર છે. - પાણી
- 425) સખત પાણીને નરમ પાણીમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે ? - ચુનો
- 426) રૂથરના કણ વિક્ષેપ પ્રયોગનો નિષ્કર્ષ... - બધા પોઝીટીવ આયન નાના કણમાં જમા કરાવવામાં આવે છે.
- 427) વેગમાન એ.....સાથે સૌથી નજીકથી સંકળાયેલ છે ? - બળના આઘાત
- 428) પદાર્થની બાષ્પ.... તાપમાને વાયુ તરીકે વર્તે. - ક્રિટીકલ તાપમાન કરતા ઉપરના
- 429) હાલમાં સંશોધકો ઈંડા અને ઝડપથી સાજા ન થઈ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે ? - કોલ્ડ પ્લાઝમા થેરાપી
- 430) કઈ સોમેટીક સેલમાંથી ઘેટું ‘ડોલી’ બનાવવાની ટેકનિક છે ? - પ્રતિરૂપણ
- 431) વીડિયો ગેમના શોધક કોણ હતા ? - બુશનેલ
- 432) ક્ષય રોગના જીવાણું કોણે શોધી કાઢ્યા હતા ? - રોબર્ટ કોચ
- 433) ડાયાલિસિનો સંબંધ કઈ બાબત સાથે છે ? - કિડની
- 434) હડકવાની રસીના શોધક કોણ છે? - લુઈસ પાશ્ચર
- 435) ઍસિડ + ધાતુ - ઑક્સાઈડ ? - ક્ષાર + પાણી
- 436) વિદ્યુતદબાણ માપવાનું સાધન ક્યું છે ? - વોલ્ટમીટર
- 437) એસ. ચંદ્રશેખરનું નામ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? - ખગોળ ભૌતિક
- 438) ફૂડ પોઈઝનીંગને કારણે ખોરાક/પ્રવાહી ગળવામાં મુશ્કેલી પડે છે તેને શું કહેવામાં આવે છે ? - ડિસફેજિયા
- 439) ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી ? - જોસેફ પ્રીસ્ટલી
- 440) સર્વાઈકલ કેન્સરના નિદાન માટે ક્યો ટેસ્ટ જરૂરી છે ? - પેપ ટેસ્ટ
- 441) પ્લાસ્ટર ઓફ પેરિસમાં ક્યા રસાયણનો ઉપયોગ થાય છે ? - કેલ્શિયમ સલ્ફેટ
- 442) રુધિર જૂથના શોધક કોણ છે ? - કાર્લ લેન્ડસ્ટિનર
- 443) હાઈપોથેલોમસ કોને જોડે છે ? - અગ્ર મગજ અને પશ્વ મગજ
- 444) અભય દીવાની શોધ કોણે કરી હતી ? - હંફ્રી ડેવી
- 445) કયું વીજચુંબકીય પ્રકૃતિ ધરાવતું નથી ? - કેથોડ કિરણો
- 446) લેન્સના પાવરની માપણી.....માં થાય છે. - ડાયોપ્ટર્સ
- 447) બીટી રીંગણનો ઉદ્દેશ્ય - તેને જંતુ પ્રતિકારક બનાવવા માટેનો છે
- 448) બાયોગેસમાં મુખ્યત્વે........… સમાવિષ્ટ હોય છે. - કાર્બન ડાયોક્સાઈડ અને મિથેન
- 449) કેટલીકવાર સમાચારોમાં HSN1 વાઈરસનો ઉલ્લેખ કઈ બીમારી સંદર્ભે કરવામાં આવે છે - બર્ડ ફ્લુ
- 450) ભારત સરકારે રોટાવાઈરસ રસી........…ને અટકાવવા માટે શરૂ કરી છે - બાળકોમાં ઝાડા
Comments (0)