સામાન્ય વિજ્ઞાન

  • 151) મેન્ડેલિયને આનુવંશિકતાનો સિદ્ધાંત ક્યા છોડ દ્વારા સમજાવ્યો? - વટાણા
  • 152) સેફટીપીનનો શોધક કોણ છે? - વોલ્ટરહન્ટ
  • 153) કાર્ડિયોગ્રામ ક્યા રોગની તપાસમાં મદદરૂપ થાય ? - હૃદય
  • 154) માનવ શરીરમાં ફોસ્ફરસ ઘટી જાય તો શું થાય ? - હાડકાં નબળા પડે
  • 155) વેલ્ડિંગમાં ક્યો ગેસ વપરાય ? - એસિટિલિન, પ્રોપેન, બ્યુટેન વગેરે (ગેસ વેલ્ડિંગમાં ઓક્સિજન)
  • 156) બાષ્પનું પાણી બનવાની ક્રિયાને શું કહેવાય છે ? - ઘનીભવન
  • 157) ભારતની પ્રથમ અણુભઠ્ઠીનું નામ શું છે? - અપ્સરા
  • 158) સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ક્યા આવેલી છે? - અમદાવાદ
  • 159) બેરીબેરી રોગ ક્યા વિટામિનની ઉણપથી થાય ? - B
  • 160) સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ક્યો છે ? - ગુરુ
  • 161) નાગાસાકીમાં ક્યો બોમ્બ ફેંકાયો હતો ? - ફેટ મેન (યુરેનિયમના વિખંડનીય પદાર્થ તેમાં હતા)
  • 162) ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે કોણે ખ્યાતિ અપાવી ? - વિક્રમ સારાભાઈ
  • 163) એટમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ સંસ્થા ક્યા આવેલી છે ? - ટ્રોમ્બે
  • 164) ફ્રીજમાં ઠંડક ઉત્પન્ન કરતો પદાર્થ ક્યો છે? - ફ્રીઓન
  • 165) ગોબર ગેસનો મુખ્ય ઘટક ક્યો છે? - મિથેન
  • 166) હૃદયની કામગીરી માપવા કઈ કસોટી છે ? - ECG
  • 167) હૃદયના અનિયમિત ધબકારાના સંશોધન અને ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ? - ઈલેક્ટ્રોફિઝિયોલોજી
  • 168) દાક્તરી વિદ્યાના પિતા કોણ છે? - હિપોક્રેટિસ
  • 169) હૃદયના ધબકારા નિયંત્રણ કરતું સાધન ક્યું છે? - પેસમેકર
  • 170) અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભાસ્કર શું છે? - કૃત્રિમ ઉપગ્રહ
  • 171) પરમાણુ ભઠ્ઠીમાં વપરાતી બળતણ ધાતુ કઈ છે ? - યુરેનિયમ
  • 172) LPGમાં ક્યા વાયુઓ ઊંચા દબાણે સિલિન્ડરમાં ભરેલા હોય છે? - પ્રોપેન અને બ્યુટેન
  • 173) આમળામાં ક્યું વિટામિન હોય ? - C
  • 174) દૂધનું દહીમાં રૂપાંતર થાય ત્યારે તેની ખટાશ શાના લીધે હોય છે? - લેક્ટિક એસિડ
  • 175) એનિમિયા ક્યા તત્વની ઉણપના કારણે થાય છે? - લોહત્તત્વ
  • 176) લોહીનું pH બનાવનાર ખનિજ ક્યું છે? - સોડિયમ
  • 177) મેલેરિયાના રોગ માટે ક્યા મચ્છર જવાબદાર છે? - એનાફિલિસ માદા
  • 178) માનવ શરીરના તાપમાનનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? - હાઈપોથેલેસમ ગ્રંથી
  • 179) માનવ શરીરની નાડીઓ અને કોષિકાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર ક્યું છે ? - ન્યૂરોલોજી
  • 180) હાઈડ્રોલિક બ્રેક વિજ્ઞાનના ક્યા નિયમ પર કાર્ય કરે છે ? - પાસ્કલ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up