સામાન્ય વિજ્ઞાન
- 181) બાગાયત કામના વિજ્ઞાનને ક્યા નામથી ઓળખાય ? - હોર્ટિકલ્ચર
- 182) પોલિયોની રસીના શોધક કોણ છે? - જોનાસ સાલ્ક
- 183) સૂર્યની સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ? - બુધ
- 184) વનસ્પતિના સંવેદનો માપનાર સાધન ક્યું છે ? - કેસ્કોગ્રાફ
- 185) જિપ્સમનું રાસાયણિક નામ શું છે? - કેલ્શિયમ સલ્ફેટ
- 186) પથ્થરની ખાણમાં કામ કરતાં મજૂરને ક્યો રોગ થવાની સંભાવના રહે ? - સિલિકોસીસ
- 187) દ્રાક્ષમાં ક્યો એસિડ હોય છે? - ટાર્ટરિક એસિડ
- 188) HIV વિષાણુના શોધક કોણ છે? - રોબર્ટ ગેલો
- 189) શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું ક્યું છે? - સાથળનું
- 190) ઈન્સ્યુલીનના શોધક કોણ હતા ? - બેન્ટિંગ અને બેસ્ટ
- 191) વહેલી સાવરે સ્ફુર્તિ આપતો વાયુ ક્યો છે? - ઓઝોન
- 192) ભેજ પાણીનું ક્યું સ્વરૂપ છે ? - વાયુ
- 193) ક્યા લોહી જૂથને સાર્વત્રિક રક્તદાતા કહેવાય ? - AB
- 194) માનવ શરીરમાં ડીહાઈડ્રેશન શા કારણે થાય ? - પાણીના અભાવે
- 195) અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી ક્યું હતું ? - કૂતરી
- 196) કેન્સરના ઉપગ્રહ માટે ક્યું તત્ત્વ વપરાય છે? - કોબાલ્ટ 60
- 197) ક્યા અંગને ચકાસવા માટે સિરમ ક્રિએટીનાઈનનો ટેસ્ટ કરવામાં આવે છે? - કિડની
- 198) ટેલિવિઝનની શોધ ક્યારે થઈ ? - 1922
- 199) ભારતે રાજસ્થાનના પોખરણમાં પ્રથમ અણુધડાકો કઈ સાલમાં કર્યો ? - 1974
- 200) દર સેકેન્ડે પ્રકાશનો વેગ કેટલો હોય છે? - 3 લાખ કિ.મી. દૂર બુધવાર
- 201) વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યા આવેલું છે? - થુમ્બા
- 202) મંગળ ગ્રહ પર યાન મોકલવામાં ભારત દેશનો એશિયામાં કેટલામો ક્રમ આવે છે? - પ્રથમ
- 203) ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રિ આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને ક્યા તારાજૂથનો પરિચય કરાવી શકાય ? - સપ્તર્ષિ તારાજૂથ
- 204) હવાનું દબાણ માપવાનું સાધન ક્યું છે ? - બેરોમીટર
- 205) નિપા વાઈરસનું પ્રવાહન …......માં થયું પછી તેના દ્વારા સૂવર અસરગ્રસ્ત થયા. - ચામાચીડિયા
- 206) ઈલેક્ટ્રિક વાયરનું રેણ (સોલ્ડરિંગ) કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? - લેડ + ટિન
- 207) ઢોળ ચડાવવાની ક્રિયામાં દ્રાવણના ધન આયનો કઈ તરફ ગતિ કરે છે ? - ઋણધ્રુવ
- 208) ઈલેક્ટ્રિક જનરેટર ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે? - યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે.
- 209) વોશિંગ મશીન ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? - કેન્દ્રત્યાગી
- 210) કૉપર ટિનથી બનતી મિશ્રધાતુનું નામ જણાવો. - કાંસુ
Comments (0)