ભારતની ભૂગોળ
- 271) ‘કારેવા નિક્ષેપણો’....… ...માં જોવા મળે છે. - કાશ્મીર ખીણ
- 272) ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે ? - મધ્ય પ્રદેશ
- 273) બોક્સાઈટ ભંડારમાં મહત્તમ અગ્રણી રાજ્ય....... છે. - ઓરિસ્સા
- 274) રાજ્યોનું ક્યું જૂથ કઠોળ પાક ઉત્પાદન માટે વિખ્યાત છે ? - મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન
- 275) ગંગા નદી સાથે ક્યો રાષ્ટ્રીય જળમાર્ગ સંબંધિત છે ? - NW - 1
- 276) ક્યા રાજ્યમાં શિયાળાના મહિનાઓમાં પુર આવે છે ? - તમિલનાડુ
- 277) અંદામાન નિકોબારના ટાપુઓમાં ક્યા આદિવાસીઓની વસતી જોવા મળે છે ? - જારવા
- 278) બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમસ્થાન ક્યા દેશમાં છે ? - તીબેટ
- 279) બસ્સો વર્ષ જૂની ‘બામ્બુ ટપક પદ્ધતિ’ ભારતના ક્યા રાજ્યમાં ઉપયોગમાં લેવાય છે ? - મેઘાલય
- 280) દેશનું પહેલુ મલ્ટી સ્પોર્ટ્સ મ્યુઝિયમ ક્યા શરૂ કરવામાં આવ્યું છે ? - કોલકાતા
- 281) ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધીકરણે આંતરરાષ્ટ્રીય પરિયોજનાના ભાગરૂપે ........ ત્રિપક્ષીય રાજમાર્ગ કરાર કર્યા છે. - ભારત, મ્યાનમાર, થાઈલેન્ડ
- 282) જમ્મુ કાશ્મીરમાં ક્યા પ્રકારની માટી મળે છે ? - પર્વતીય વનીય
- 283) ‘વાઘ’ અને ‘સિંહ’ બંનેનું પ્રાકૃતિક નિવાસ સ્થાન છે તેવા દેશનું નામ જણાવો. - ભારત
- 284) લાલ પાંડા ભારતમાં ક્યા જોવા મળે છે ? - પૂર્વ હિમાલય
- 285) રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદી સાથે જોડાયેલો છે ? - બ્રહ્મપુત્રા
- 286) ભારતમાં કુલ કેટલા કિમી રસ્તાઓનું નેટવર્ક છે ? - 54.8 લાખ કિલોમીટર
- 287) ભારતના ક્યા રાજ્યને ‘ઘઉંનો કોઠાર' કહેવામાં આવે છે ? - પંજાબ
- 288) ભારતને હિન્દ મહાસાગરમાંથી કઈ ધાતુનું ખનન કરી મેળવવાનો અધિકાર મળ્યો છે ? - મેંગેનીઝ
- 289) જૈવભારમાંથી ક્યા જૈવભારમાં સૌથી વધુ પ્રજાતિ વિવિધતા છે ? - ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ
- 290) ક્યા રાજ્યમાં રૂફ ટોપ રેઈનવોટર હાર્વેસ્ટીંગ (વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા) ફરજિયાત કરવામાં આવી છે ? - તમિલનાડુ
- 291) લક્ષદ્વીપ સમૂહના ટાપુઓ શેના બનેલા છે ? - પરવાળા
- 292) તુંગભદ્રા, માલપ્રભા તથા ઘાટપ્રભા કઈ નદીની સહાયક નદીઓ છે ? - કૃષ્ણા
- 293) અબરખ, ચૂનાનો પથ્થર, ફોસ્ફેટને કઈ ખનીજ તરીકે વર્ગીકૃત કરાયા છે ? - બિનધાતુ ખનીજ
- 294) ભારત પાકિસ્તાનની જળ સમજુતી કઈ નદી પર થઈ છે ? - સિંધુ
- 295) ભૌગોલિક દૃષ્ટિએ ભારતનું મધ્યપ્રદેશ રાજય અન્ય કેટલા રાજ્યો સાથે સંકળાયેલું છે ? - 5
- 296) સેન્ટ્રલ લેપ્રસી ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે? - ચેંગાલપટ્ટુ
- 297) ભારતના ક્યા રાજ્યમાં સૌથી જૂના શૈલ સમૂહ છે ? - કર્ણાટક
- 298) ભારતમાં ક્યા શહેરમાં હાથશાળના કાપડનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે ? - મદુરાઈ
- 299) ભાનરતમાં દેશમાં આકાશવાણી પાસે કેટલા રેડિયો સ્ટેશન અને ટ્રાન્સમીટર્સ છે ? - 414 રેડિયો સ્ટેશન અને 584 ટ્રાન્સમીટર્સ
- 300) ભારતમાં સૌથી લાંબા અંતરની રેલવે ટ્રેન કઈ છે ? - વિવેક એક્સપ્રેસ દિબ્રુગઢ કન્યાકુમારી
Comments (0)