ભારતની ભૂગોળ
- 301) લોખંડ, તાંબુ અને જસત ખનીજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે મા છે ? - આગ્નેય ખડકો
- 302) જમીનની પરિપક્વતા નક્કી કરવામાં ક્યું પરિબળ ભાગ ભજવે છે ? - ખવાણ અને ધોવાણ
- 303) ભારતમાં ક્યું શહેર ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે? - બેંગલુરુ
- 304) વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલ છે ? - રાજસ્થાન
- 305) ભારતનું સૌથી મોટું જળ વિદ્યુતમથક ક્યાં રાજ્યમાં આવેલું છે ? - તમિલનાડુ
- 306) નદીઓના નવા કાંપની જમીન ક્યા નામે ઓળખાય છે ? - ખદર
- 307) ક્યા જૈવ ક્ષેત્રની મુખ્ય પ્રાણી સૃષ્ટિ ભારતીય જંગલી ગધેડા છે ? - કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર
- 308) આંદામાન અને નિકોબાર ટાપુ, કચ્છનો અખાત અને મન્નારનો અખાત ....... રિફ ધરાવે છે. - કોરલ
- 309) કાવેરી દ્વીપકલ્પીય નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? - સહ્યાદ્રી
- 310) ભારતના રાજ્યોમાં ક્યું રાજ્ય ફુલ્લી ઓર્ગેનિક અને જૈવિક રાજ્ય તરીકે જાહેર થયેલ છે ? - સિક્કિમ
- 311) ભારતમાં 2011ની વસતી ગણતરી મુજબ સાક્ષરતા દર કેટલા ટકા છે ? - 0.7404
- 312) કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ? - કોંડાવીડુ ટેકરીઓ
- 313) ભારતમાં ઈ.સ.1854માં સુતરાઉ કાપડની મિલ ક્યા શરૂ થઈ હતી ? - મુંબઈ
- 314) માળવાના ઉચ્ચપ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે ? - અરવલ્લીની
- 315) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યા આવેલી છે ? - ભોપાલ
- 316) સિંધુ નદી જમ્મુ કાશ્મીરના ક્યા જિલ્લામાં પ્રવેશ કરે છે ? - લદ્દાખ
- 317) ભારતમાં ક્યા પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે ? - ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો
- 318) ઉત્તર પૂર્વ સીમાંત રેલવેનું વડુમથક ક્યું છે ? - માલીળવ ગુવાહાટી
- 319) ભારતમાં આવેલો સૌથી મોટો બોટિનકલ ગાર્ડન ક્યો ? - શિબપુર/પશ્ચિમ બંગાળ
- 320) મહત્ત્વની દ્વીપકલ્પીય તુંગભદ્રા નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? - સહ્યાદ્રી
- 321) નર્મદા નદીના સંરક્ષણ અને તેની સ્વચ્છતા માટે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા સંચાલિત નર્મદા સેવા યાત્રાની સમાપ્તિના પ્રસંગે પ્રધાનમંત્રીએ આ પ્રયત્નને વ્યાપક રૂપ આપવા માટે એક મિશનની શરૂઆત કરેલ છે. તેનું નામ શું છે ? - નર્મદા સેવા મિશન
- 322) કંડલાને ક્યા વર્ષમાં મહાબંદર તરીકે જાહેર કરવામાં આવેલ હતું ? - 1955
- 323) પહેલીવાર ભારતીય રેલવેએ કઈ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ લગાવેલ છે ? - વિશાખાપટ્ટનમ - કિરાંદૂલ પેસેન્જર ટ્રેન
- 324) સુબસિરિ, કાયેંગ અને સંકોરા કઈ નદીની સહાયક નદીઓ છે ? - બ્રહ્મપુત્રા
- 325) જિમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલ છે ? - ઉત્તરાખંડ
- 326) ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી હતી ? - હિમાલયન
- 327) ઉષ્ણ કટિબંધની વચ્ચેથી પસાર થતા ગ્રહીય પવનોને શું કહે છે ? - વ્યાપારી પવનો
- 328) વુલર સરોવર ક્યા રાજયમાં આવેલું છે? - જમ્મુ કાશ્મીર
- 329) સૌથી વધુ નહેરોનું પ્રમાણ ક્યા રાજયમાં છે ? - ઉત્તર પ્રદેશ
- 330) ક્યું રેલવે સ્ટેશન ભારતનું સૌર શક્તિથી ચાલતા પ્રથમ રેલવે સ્ટેશન તરીકે ઓળખાયું ? - ગુવાહાટી
Comments (0)