ભારતની ભૂગોળ

  • 361) ભારતમાં ખરીફ મોસમ દરમિયાન મોટાભાગે વરસાદી સ્થિતિ હેઠળ ક્યો પાક ઉગાડવામાં આવે છે ? - મગફળી
  • 362) ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ? - આંધ્ર પ્રદેશ
  • 363) હાઈપર લૂપ સેવા કઈ બાબતને સંબંધિત છે ? - પરિવહન
  • 364) ભારતમાં કપાસની ગાંસડીનું વજન કેટલું હોય છે ? - 170 કિલો
  • 365) ‘ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ’એ ક્યા પ્રકારની સંસ્થા છે ? - નિયમનકારી સંસ્થા
  • 366) ગોદાવરી કૃષ્ણા નદીઓમાં થઈને ક્યો રાષ્ટ્રીય જળમાર્ગ પસાર થાય છે ? - રાષ્ટ્રીય જળમાર્ગ IV
  • 367) વાતાગ્ર હવાનો કેટલા કિલોમીટર પહોળો વિસ્તાર છે ? - 3થી 50
  • 368) ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ ક્યા પ્રકારના સરોવરના દષ્ટાંત છે ? - લગૂન
  • 369) પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ? - હિમાચલ પ્રદેશ
  • 370) સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ? - હરિયાણા
  • 371) પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે - મધ્ય પ્રદેશ
  • 372) ભારતમાં સૌથી મોટી ઘોડ ભરતી ક્યા આવે છે ? - ગંગા (હુગલી)માં કોલકાતા
  • 373) રાજસ્થાનમાં યાત્રાધાન સુન્ધા માતાની પાસે આવેલા પર્વતો ક્યા પ્રકારના પર્વતોનું દૃષ્ટાંત છે ? - ગેડ પર્વત
  • 374) ભારતમાં એવું ક્યું રાજ્ય છે કે જ્યાં પૂરા રાજ્યમાં દરેક ઘરમાં છત વર્ષાજળ સંગ્રહણનો ઢાંચો બનાવવાનું ફરજિયાત કરવામાં આવેલ છે ? - તમિલનાડુ
  • 375) ભારતમાં ક્ષેત્રફળ અને ઉત્પાદનની દૃષ્ટિએ ત્રીજા નંબરનો મહત્ત્વપૂર્ણ ખાદ્યાન્ન પાક ક્યો છે ? - જુવાર
  • 376) ભારતમાં કુલ પેટ્રોલિયમ ઉત્પાદન પૈકી વધુ ઉત્પાદન ક્યાંથી થાય છે ? - મુંબઈ હાઈ
  • 377) બેલાડિલા પહાડી શ્રૃંખલાઓમાંથી હેમેટાઈટ પ્રકારનું લોહ અયસ્ક મળે છે, તે ક્યા રાજ્યમાં આવેલું છે ? - છત્તીસગઢ
  • 378) મોન્ટ્રેક્સ રેકર્ડમાં ક્યા સ્થળનો સમાવેશ થયેલ છે ? - કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
  • 379) સાયલન્ટ વેલી આંદોલન કેરળમાં કઈ નદી પર બનનાર જળ વિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં હતું ? - કુંતીપુજા
  • 380) રાષ્ટ્રીય સોયાબીન અનુસંધાન કેન્દ્ર ક્યા સ્થળે આવેલ છે ? - ઈન્દોર
  • 381) ગ્લેશિયરમાં બરફ પીગળવાની શરૂઆત ક્યાંથી થાય છે ? - નીચલા સ્તરમાંથી
  • 382) ક્યા રાજયમાં ભારતના પહેલા બહુઉદ્દેશીય વનધન વિકાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ છે ? - છત્તીસગઢ
  • 383) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કેરળમાં ક્યા સ્થળે સાયક્લોન વોર્નિંગ સેન્ટર સ્થાપવાનું નક્કી કરવામાં આવેલ છે ? - તીરુવનંતપુરમ
  • 384) ગંગા નદીની જૈવ વિવિધતા જાળવવા ક્યા સ્થળે કાચબા અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે ? - અલ્હાબાદ (હવે પ્રયાગરાજ)
  • 385) સામાન્ય રીતે ભારતમાંથી કઈ લોહઅયસ્ક મળી આવે છે ? - મેગ્નેટાઈટ, હિમેટાઈટ, લિમોનાઈટ
  • 386) તોડા તરીકે ઓળખાતી જનજાતિ ક્યા ક્ષેત્રમાં રહે છે ? - નીલગીરી
  • 387) ઓમકારેશ્વર કઈ ટેકરીઓમાં આવેલું છે ? - સાતમાલા ટેકરીઓ
  • 388) શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ? - ઉત્તર પ્રદેશ
  • 389) દુનિયાના પવિત્ર ચર્ચામાં ગણના પામતો વેલનકન્નની ચર્ચા ક્યા આવેલો છે ? - તમિલનાડુ
  • 390) નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિજિટલ આર્ટ ગેલેરી ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવી છે ? - હરિયાણા

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up