ભારતની ભૂગોળ
- 151) સેન્ટ્રલ શીપ બ્રિડિંગ ફાર્મ ક્યા શહેર સાથે સંબંધિત છે ? - હિસાર
- 152) કુંડાપર મેન્ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલ છે ? - કર્ણાટક
- 153) કાઈગા એટોમિક પાવર સ્ટેશન ક્યા આવેલું છે ? - કર્ણાટક
- 154) ઉત્તરમાં ગંગા મુખત્રિકોણથી અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી લંબાયેલ છે તેને ક્યા મેદાનો કહેવાય ? - પૂર્વ તટવર્તીય મેદાનો
- 155) ભારતમાં ભૂમિ ધોવાણની સમસ્યા કઈ ટેવ સાથે સંકળાયેલી છે? - વન નાબૂદી
- 156) એનીમલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ નામની રાષ્ટ્રીય સંસ્થાનું શહેર જણાવો. - જલંધર
- 157) ઓઝોન સ્તરની જાડાઈ .માં મપાય છે. - ડોબસન એકમ
- 158) હેવી એન્જિનિયરિંગ કોર્પોરેશન લિ. આવેલું છે ? - રાંચી
- 159) ડેક્કન ઉચ્ચ પ્રદેશ કઈ પર્વતમાળાની દક્ષિણે સ્થિત છે ? - સાતપુડા
- 160) શેરડી ઉગાડતા વિસ્તારો પાસે કઈ ચીજવસ્તુની મીલો જોવા મળે? - ખાંડની
- 161) જાવા ટાઈગર નામક વાઘની પ્રજાતિ વિલુપ્ત થઈ ગયેલ છે, આ વિધાન... - સત્ય છે.
- 162) શહેરી વિસ્તારોમાં રાજ્યની 10% વસતી ધરાવતું . ઓછું શહેરીકરણવાળુ રાજ્ય છે. - હિમાચલ પ્રદેશ સૌથી
- 163) પૃથ્વીની સપાટી ઉપર સૌથી વધારે સૂર્યાઘાત ક્યા સ્થળે થાય છે? - ઉષ્ણ કટિબંધના રણ
- 164) ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ? - બરેલી
- 165) કઈ નવી રાષ્ટ્રીય નીતિ અનુસાર પ્રાકૃતિક સૌંદર્યનું રક્ષણ કરવું, રણ વિસ્તારને આગળ વધતો અટકાવવો તેમજ પર્યાવરણનું સમતુલન ટકાવવાનો પ્રયત્ન થાય છે ? - 1988ની
- 166) ઉત્તરીય ઓડિશાથી નીલગીરી ટેકરીઓ સુધી ભારતના પૂર્વીય દરિયાકિનારા સુધીનો ફેલાવાને ક્યા ઘાટ તરીકે ઓળખાશે ? - પૂર્વ ઘાટો
- 167) નેશનલ ઈન્સ્ટ્રુમેન્ટ ફેક્ટરી ક્યા આવેલ છે ? - કોલકાતા
- 168) વિષુવવૃત્ત પર બારેમાસ અતિશય ગરમી પડે છે તે કારણોસર વિષુવવૃત પર હવાનું દબાણ કેવું હોય છે ? - હલકુ
- 169) સંકટગ્રસ્ત જાતિઓની IUCN રેડ ડેટા બુક...ની જાતિઓની સંરક્ષણની સૂચિ છે. - પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ
- 170) ભારતમાં વસતી ગણતરી (સેન્સસ)ની કાર્યવાહી ક્યા મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે ? - ગૃહ મંત્રાલય
- 171) ભારતમાં તેલંગાણા રાજ્યની રચના પછી કુલ કેટલા રાજ્યો તટવર્તીય સહભાગીતા ધરાવે છે ? - 9
- 172) ઝોજીલા ઘાટ સાથે જોડાયેલું રાજ્ય જણાવો. - જમ્મુ કાશ્મીર
- 173) રેલવે એન્જિનોનું નિર્માણ કાર્ય ઉત્તર પ્રદેશમાં ક્યા થાય છે ? - વારાણસી
- 174) રેલવેના મુસાફરો માટેના ડબ્બા ક્યા બને છે ? - પેરામ્બુર, બેંગલોર, કપુરથલા, કલકત્તા સૌથી
- 175) શહેરી વિસ્તારોમાં રાજ્યની 61% વસતી ધરાવતું..... વધુ શહેરીકરણવાળુ રાજ્ય છે. - ગોવા
- 176) ઉપનદી પ્રન્હિતાનું મુખ્ય નદી સાથેનું જોડાણ જણાવો. - ગોદાવરી
- 177) સ્મ્રુસ વૃક્ષો ક્યા પ્રકારના જંગલોમાં જોવા મળે ? - શંકુદ્રુમ જંગલો
- 178) ભારતના કઈ બાજુના અરબ સાગરમાં લક્ષદ્વીપ અને મિનિકોયના ટાપુઓ છે ? - પશ્ચિમ તરફના
- 179) ભારતમાં સૌથી જૂની કાર્યરત્ કઈ રિફાઈનરીને ગંગોત્રી ઓફ ધ ઈન્ડિયન હાઈડ્રોકાર્બન સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે ? - દિગ્બોઈ
- 180) ક્યા ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં એકાધિકાર છે ? - એરંડા (દિવેલા)
Comments (0)