ભારતની ભૂગોળ
- 181) મચ્છીમારી માટે દરિયાની ભરતી ઓટ જરૂરી છે, આ વિધાન ? - સાચું છે
- 182) ભારતમાં પશ્ચિમ ઘાટની પવનની દિશાને શું કહેશું ? - સૌથી વધુ વરસાદના વિસ્તારો
- 183) પ્લાયા ભારતના ક્યા એક ભાગની ભૌગોલિક વિશેષતા છે ? - ભારતના પશ્ચિમી રાજ્યની
- 184) ભારતના ક્યા રાજ્યનો ઉત્તરનો ભાગ પ્રમાણમાં ઉજ્જડ અને સૂકો છે ? - ગુજરાત
- 185) ભાખરા બંધ કઈ નદી પર આવેલો છે ? - સતલજ
- 186) ઉપનદી કોયનાનું મુખ્ય નદી સાથેનું જોડાણ ક્યું છે ? - કૃષ્ણા
- 187) દ્વીપકલ્પીય નદી ક્રિષ્ના કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? - સહ્યાદ્રી
- 188) રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ? - મહારાષ્ટ્ર
- 189) ક્રિષ્ના સાગર ડેમ ક્યા રાજ્યમાં આવેલો છે ? - કર્ણાટક
- 190) હિમાચલ પ્રદેશમાં આવેલ ભાખરાનાંગલ ડેમ કઈ નદી ઉપર બનાવવામાં આવેલ છે ? - સતલજ નદી
- 191) માન સરોવરમાંથી કઈ નદી નીકળે છે ? - સતલજ
- 192) રાણીગંજ શાના માટે જાણીતું સ્થળ છે ? - કોલસાની ખાણ
- 193) ભારતમાં સામાન્યતઃ કઈ તારીખે ટૂંકામાં ટૂંકી રાત હોય છે ? - 21 જૂન
- 194) દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી ક્યાથી ઉદ્ભવે છે ? - ત્ર્યંબકના ડુંગરમાંથી
- 195) ભોટિયા આદિજાતિ ક્યા રાજ્યમાં વસવાટ કરે છે ? - ઉત્તરાખંડ
- 196) ભારત 8°4′ ઉત્તર અક્ષાંશથી......... ઉત્તર અક્ષાંશ વચ્ચે ફેલાયેલો વિશાળ અને સમૃદ્ધ દેશ છે. - 37°6'
- 197) મેટુર ડેમ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? - તમિલનાડુ
- 198) બૃહદેશ્વર મંદિર મિલનાડુમાં છે તો સાંચીનો સ્તુપ ક્યા આવેલો છે ? - મધ્ય પ્રદેશ
- 199) સંજય રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલ છે ? - મધ્ય પ્રદેશ
- 200) હાલમાં ભારતનું ક્યું રાજ્ય સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કરે છે ? - મહારાષ્ટ્ર
- 201) ભારતમાં ક્યું રાજ્ય પવન ઊર્જાથી સૌથી વધારે વીજળી ઉત્પાદન કરે છે ? - તમિલનાડુ
- 202) સમુદ્ર પુલ ઉપર ભારતનો પ્રથમ હવાઈ જહાજ ઉડાન માર્ગ.......માં બંધાશે. - અગત્તી હવાઈ મથક, લક્ષદ્વીપ
- 203) મુરિયા આદિજાતિ ક્યા રાજ્યમાં વસવાટ કરે છે ? - છત્તીસગઢ
- 204) તાડોબા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? - મહારાષ્ટ્ર
- 205) 4214....... થી ઘેરાયેલું છે. - ચાઈના, નેપાળ, ભૂટાન અને પશ્ચિમ બંગાળ
- 206) બિલાસપુર ડેમ ક્યા રાજ્યમાં આવેલો છે ? - રાજસ્થાન
- 207) ભારતના વિસ્તારોમાંથી ક્યા વિસ્તારમાં વાર્ષિક વરસાદ ઓછામાં ઓછો થાય છે ? - ઉત્તર પૂર્વીય રાજસ્થાનમાં
- 208) ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સુતરાઉ કાપડની મિલો ક્યા આવેલી છે ? - મહારાષ્ટ્ર
- 209) બીજાપુર (કર્ણાટક) શા માટે પ્રખ્યાત છે ? - ગોળ ગુંબજ
- 210) ક્યા રાજ્યમાં પવન ઊર્જા માટેની મહત્તમ સંભાવના છે ? - તમિલનાડુ
Comments (0)