ગુજરાતી સાહિત્ય

  • 271) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? - રણજિરામ મહેતા
  • 272) કસંબુલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવી. - ચોટીલા
  • 273) ઉમાશંર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્નદ્રષ્ટા કહ્યા છે? - અખો
  • 274) સાહિત્યકાર બકુલ ત્રિપાઠીનું ઉપનામ જણાવો. - નિશાળીયો
  • 275) ‘નિરાલા’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? - સૂર્યકાન્ત ત્રિપાઠી
  • 276) સાહિત્યકાર ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. - વાસુકી
  • 277) ‘શુન્ય’ ઉપનામ ક્યા કારનું છે ? - અલીખાન બ્લોચ
  • 278) ‘ફાર્બસ વિરહ’ કૃતિના રચયિતા કોણ છે ? - દલપતરામ
  • 279) ‘લીલુડી ધરતી’ કૃતિના રચયિતા કોણ છે ? - ચુનીલાલ મડિયા
  • 280) ‘ગ્રામલક્ષ્મી’ કૃતિ કોના દ્વારા લખાયેલી છે ? - રમણલાલ દેસાઈ
  • 281) જુની ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ'ની પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ છે ? - ધીરુબહેન પટેલ
  • 282) જેના પરથી ગુજરાતી ફિલ્મ રેવા બની તે કઈ નવલકથા છે ? - તત્ત્વમસિ
  • 283) ‘પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે’ જાણીતી પંક્તિ કોની છે ? - શૂન્ય પાલનપુરી
  • 284) ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દૃષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક છે ? - 11મી સદીથી 13મી સદી
  • 285) ‘ફાર્બસ ગુજરાતી સભા’ ત્રિમાસિક પત્રનું પ્રકાશન ક્યા વર્ષથી શરૂ થયું હતું ? - ઈ.સ.1932
  • 286) સ્વામી આનંદ ક્યા સર્જકનું ઉપનામ છે ? - હિંમતલાલ રામચંદ્ર દવે
  • 287) ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? - ઉમાશંકર જોશી
  • 288) ‘સમરણ યાત્રા’ કોની કૃતિ છે? - કાકાસાહેબ કાલેલકર
  • 289) ‘દિવ્યચક્ષુ’ કૃતિના રચયિતા કોણ છે ? - રમણલાલ દેસાઈ
  • 290) ‘નારી પ્રતિષ્ઠા’ કૃતિના રચયિતા કોણ છે ? - મણિલાલ નભુભાઈ
  • 291) ‘સંસ્કૃત માંહેથી શોષિયુ, પ્રાકૃત કીધુ પુર' પંક્તિ કોની છે ? - શામળ
  • 292) કોલકાતામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી છે ? - ઝવેરચંદ મેઘાણી
  • 293) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મ સ્થળ જણાવો. - તળાજા
  • 294) ‘કથ્યુ તે શાનો કવિ' એ ઉક્તિના રચયિતા કોણ છે ? - શામળ
  • 295) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. - મહુવા
  • 296) ‘કિન્નરી’ કૃતિના સર્જક કોણ છે ? - નિરંજન ભગત
  • 297) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? - નરસિંહ મહેતા
  • 298) ભગવતીકુમાર શર્માનો જન્મ ક્યા પરિવારમાં થયો હતો ? - રાજકોટના વૈષ્ણવ પરિવારમાં
  • 299) વિરાટ કોનું તખલ્લુસ છે ? - ઝવેરચંદ મેઘાણી
  • 300) શ્યામ સાધુનું મૂળ નામ શું છે ? - શામળદાસ સોલંકી

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up