ગુજરાતી સાહિત્ય
- 301) અચાનક, અટકળ, હસ્તપ્રત કોના પુસ્તકો છે ? - મનોજ ખંડેરિયા
- 302) સુપ્રસિદ્ધ નાગદમન કાવ્યના કવિ કોણ છે ? - નરસિંહ મહેતા
- 303) ‘વક્રદર્શી’કોનું તખલ્લુસ છે ? - મધુસૂદન પારેખ
- 304) ‘સૂર્યોપનિષદ’ના સર્જક કોણ છે ? - હરીન્દ્ર દવે
- 305) ચંદ્રકાન્ત શેઠનું ક્યું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? - ધૂળમાની પગલીઓ
- 306) ક્યા પુસ્તકો ગુલાબદાસ બ્રોકરના છે ? - મનમા ભૂત, ધૂમ્ર સેર, સૂર્યા
- 307) ‘કૃષ્ણનું જીવનસંગીત’ પુસ્તકના લેખક કોણ છે ? - ગુણવંત શાહ
- 308) કુલેન્દુ કોનું તખલ્લુસ છે ? - ચુનીલાલ મડિયા
- 309) સ્વામિનારાયણ સંપ્રદાયની ‘શિક્ષાપત્રી’માં પ્રયોજાયેલા છંદનું નામ જણાવો. - અનુષ્ટુપ
Comments (0)