ગુજરાતી સાહિત્ય

  • 241) સાહિત્યકાર ચુનિલાલ મડિયાની રચનાનું નામ જણાવો. - વેળા વેળાની છાંયડી
  • 242) મુક્તક એટલે શું ? - એક શ્લોકનું લઘુકાવ્ય
  • 243) ‘આંધળો સસરોને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સહુ પંક્તિ કોણે આપી છે ? - અખો
  • 244) ‘મેં એક બિલાડી પાળી છે.’ બાળકાવ્ય ક્યા કવિ પાસેથી મળ્યું છે ? - ત્રિભુવન વ્યાસ
  • 245) ‘આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો રે.' પંક્તિનો સાહિત્યપ્રકાર જણાવો. - લોકગીત
  • 246) કાનજી અને જીવી કવિની નવલકથાના મુખ્ય પાત્રો છે ? - મળેલા જીવ
  • 247) કવિ ‘અખો’નું મૂળનામ જણાવો. - અક્ષયદાસ
  • 248) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. - તળાજા
  • 249) કુમુદ કઈ નવલકથાની કથા નાયિકા છે ? - સરસ્વતીચંદ્ર
  • 250) ક.મા.મુનશીનું તખલ્લુસ જણાવો. - ઘનશ્યામ
  • 251) ક્યા લેખકે વિશ્વશાંતિ, ગંગોત્રી પ્રાચીના વગેરે કાવ્ય સંગ્રહો રચેલ છે ? - ઉમાશંકર જોશી
  • 252) નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો. - મીરાંની રહી મહેક
  • 253) ‘મરી જવાની મજા’, ‘અકસ્માત’ જેવી કૃતિઓ કોણે આપી છે? - લાભશંકર ઠાકર
  • 254) ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ કૃતિ ભરતેશ્વર બાહુબલિની રચના કોણે કરી હતી ? - શાલિભદ્ર
  • 255) ગુજરાતમાં વૈષ્ણવ ભક્તિ આંદોલનનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? - નરસિંહ મહેતા
  • 256) પ્રેમાનંદ ભટ્ટ તેમની સાહિત્ય કૃતિમાં કઈ વૈવિધ્યતાના કારણે ગુજરાતી સાહિત્યના સર્વકાલીન સૌથી મહાન કવિ છે ? - વિષય અને સ્વરૂપની વૈવિધ્યતા
  • 257) ‘અખેપાતર’ કૃતિના રચયિતા કોણ છે ? - બિંદુ ભટ્ટ
  • 258) ગુજરાતી સાહિત્યમાં ‘અણસાર’ કૃતિ કોના દ્વારા લખાયેલી છે? - વર્ષા અડાલજા
  • 259) ‘માધવ ક્યાંય નથી’ કૃતિના સર્જક કોણ છે ? - હરીન્દ્ર દવે
  • 260) ‘બંધ મુઠ્ઠીમાં સુરજ' કૃતિ કોણે લખેલી છે ? - પ્રિયકાન્ત પરીખ
  • 261) ગુજરાતના પ્રખ્યાત ભક્ત કવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબુર ક્યા સ્થળે આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે ? - ડભોઈ
  • 262) ‘વિશ્વશાંતિ’ કૃતિ ક્યા સાહિત્યકારની છે - ઉમાશંકર જોશી
  • 263) ‘આપણો ઘડીક સંગ’ નવલકથાના લેખક કોણ છે ? - દિગીશ મહેતા
  • 264) ‘સોક્રેટિસ’ નવલકથા કોના દ્વારા લખાયેલી છે ? - મનુભાઈ પંચોળી
  • 265) ‘ફાંસલો’ નવલકથાના લેખક કોણ છે ? - અશ્વિની ભટ્ટ
  • 266) ‘તોખાર’ કોના દ્વારા લખાયેલી છે ? - સિતાંશુ યશશ્ચંદ્ર
  • 267) ‘102 નોટ આઉટ' નામનું નાટક કોણે રચેલું છે ? - સૌમ્ય જોષી
  • 268) ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો' જાણીતું નાટકના લેખક કોણ છે ? - મધુરાય
  • 269) ‘અકૂપાર’ નાટકના રચયિતા કોણ છે ? - ધ્રુવ ભટ્ટ
  • 270) ‘આગગાડી’ જાણીતું નાટકના લેખક કોણ છે ? - મહેતા

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up