ગુજરાતી સાહિત્ય

  • 211) સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ? - ચૌદ
  • 212) ‘શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? - નરસિંહ મહેતા
  • 213) ‘હાઈકુ' કાવ્ય પ્રકાર ગુજરાતીમાં કોણે પ્રચલિત કર્યો ? - સ્નેહરશ્મિ
  • 214) ‘આશાભરી’ ક્યા સાહિત્યકારની કૃતિ છે ? - પિતામ્બર પટેલ
  • 215) ‘પંચીકરણ’ કૃતિ ક્યા સાહિત્યકારની છે ? - અખો
  • 216) વૈવિશાળ કૃતિના સર્જક કોણ છે ? - ઝવેશચંદ મેઘાણી
  • 217) સાહિત્યકાર ચીનુ મોદીનું ઉપનામ જણાવો. - ઈર્શાદ
  • 218) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. - ધંધુકા
  • 219) ‘હૃદય ત્રિપુટી’ કૃતિના સર્જકનું નામ જણાવો. - સુરસિંહજી ગોહિલ
  • 220) વ્યક્તિત્વ વિશેનો લૌકિક ખ્યાલ જે તે વ્યક્તિની આધાર રાખે છે. - પહેલી છાપ
  • 221) વૈજ્ઞાનિક યુગમાં જ્ઞાતિ ઉત્પત્તિના ક્યા મતને સ્વીકારી શકાય .ઉપર તેમ નથી ? - પરંપરાગત મત
  • 222) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. - ઉપક્રમ
  • 223) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મ સ્થળ જણાવો. - મહુવા
  • 224) કવિવર ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો. - ઉમાશંકર જેઠાલાલ જોષી
  • 225) સાહિત્યકાર નિરંજન ભગતે નગરજીવનની પશ્ચાદભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને કઈ ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી છે ? - પ્રવાલદ્વિપ
  • 226) ડૉ.એલ.પી.તેસ્ટિોરીએ મારવાડી અને ગુજરાતીનો સંબંધ વ્યક્ત કરતી મધ્યકાલીન ભાષા ભૂમિકાને શું નામ આપ્યું હતું ? - જૂની પશ્ચિમી રાજસ્થાની
  • 227) ‘ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન’ના લેખક કોણ છે ? - પ્રબોધ પંડિત
  • 228) ‘કૈવલ્યગીતા’ કૃતિના રચયિતાનું નામ જણાવો. - અખો
  • 229) પ્રસિદ્ધ કવિ મણિલાલ નભુભાઈનું જન્મ સ્થળ જણાવો. - નડિયાદ
  • 230) ‘નરસિંહ રામાઘરા' કૃતિના રચયિતાનું નામ જણાવો. - મીરાંબાઈ
  • 231) કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની છે ? - દાણલીલા, સુદામાચરિત્ર, પુત્રવિવાહ
  • 232) ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા ? - ઈચ્છારામ સૂ. દેસાઈ
  • 233) ‘મોહનને મહાદેવ' ચિરત્રખંડના લેખકનું નામ જણાવો. - નારાયણ દેસાઈ
  • 234) કવિ નર્મદનું જન્મ સ્થળ જણાવો. - સુરત
  • 235) ‘માનચતુર અને ધર્મલક્ષ્મી'એ કઈ નવલકથાનો અંશ છે ? - સરસ્વતીચંદ્ર
  • 236) ક્યા કવિનો જન્મ વડોદરાના ચાંદોદ ગામમાં થયો છે ? - દયારામ
  • 237) રેતીની રોટલી ક્યા લેખકે આપેલી કૃતિ છે ? - જ્યોતિન્દ્ર દવે
  • 238) રતિલાલ બોરિસાગરની કૃતિનું નામ જણાવો. - સંભવામિ યુગે
  • 239) ગુજરાતીમાં ખંડકાવ્યનો પ્રકાર ક્યા સાહિત્યકાર દ્વારા રચાયો ? - કાંત
  • 240) ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બુચનું જન્મ સ્થળ જણાવો. - ગોંડલ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up