ગુજરાતી સાહિત્ય

  • 181) ઝવેરચંદ મેઘાણી નામ ક્યા ક્ષેત્રે આગળ છે ? - લોકસાહિત્યના સંશોધક
  • 182) સ્વૈરવિહારી કોનું ઉપનામ છે ? - રામનારાયણ વિશ્વનાથ પાઠક
  • 183) આગંતુક ક્યા વ્યક્તિ દ્વારા રચિત છે ? - ધીરુબહેન પટેલ
  • 184) નાયક વિનાની નવલકથા કોને કહેવાય છે ? - સોરઠ તારા વહેતા પાણી
  • 185) વિતાન સુદ બીજ કૃતિ સાથે ક્યા સાહિત્યકાર સંબંધિત છે ? - રમેશ પારેખ
  • 186) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. - ચુનીલાલ મડિયા
  • 187) ‘ત્યામોહ જવનીકા’ ક્યા સાહિત્યકારની કૃતિ છે ? - મગનભાઈ બી. પટેલ
  • 188) કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. - તેજરેખા
  • 189) કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો. - ફૂલ ફાગણના
  • 190) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. - સ્વાભિમાનના તીર્થસ્થાનો
  • 191) સાધુજીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વમી આનંદનું જન્મસ્થળ જણાવો. - શિયાણી
  • 192) સમર્થ સાક્ષર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. - વિચારમાધુરી
  • 193) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. - મહાપ્રસ્થાન
  • 194) કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. - મોરબી
  • 195) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. - આગંતુક
  • 196) કવિ મુકેશ જોશીનું જન્મસ્થળ જણાવો. - વડાલી
  • 197) સાહિત્યકાર મુકેશ જોશીનું પ્રસિદ્ધ નાટક જણાવો. - આંતરયાત્રા
  • 198) ‘સાપના ભારા’ એકાંકી સંગ્રહના સર્જક કોણ ? - ઉમાશંકર જોશી
  • 199) ‘છપ્પા’ સાથે ક્યા કવિનું નામ જોડાયેલું છે ? - અખો
  • 200) ‘કાશ્મીરનો પ્રવાસ' ગ્રંથના લેખક કોણ છે ? - કલાપી
  • 201) ચંદ્રકાન્ત શેઠનું ઉપનામ જણાવો. - નંદ સામવેદી
  • 202) ક્યા સાહિત્યકારને સમર્થ ભાષાશાસ્ત્રી તરીકે ઓળખાય છે? - નરસિંહરાવ દિવેટિયા
  • 203) ગુજરાતી પ્રજા પાસેથી કવિશ્વરનું બિરુદ પામનાર કવિ દલપતરામનો જન્મ ક્યા થયો હતો ? - વઢવાણ
  • 204) ક્યો કાવ્ય પ્રકાર ફારસી છે ? - ગઝલ
  • 205) ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી થાય છે? - નરસિંહ મહેતા
  • 206) મનુભાઈ પંચોળીનું પૂરું નામ જણાવો. - મનુભાઈ રાજારામ પંચોળી
  • 207) ક્યા લેખકે ‘બોમ્બે ક્રોનિકલ'ના તંત્રી તરીકે કામગીરી કરી હતી? - ગગનવિહારી મહેતા
  • 208) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ જણાવો. - નિર્ઝરિણી
  • 209) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. - રાજકોટ
  • 210) ‘ખીજડયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો. - ચુનીલાલ મડિયા

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up