ગુજરાતી સાહિત્ય

  • 151) હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો. - હળવાં ફૂલ
  • 152) બરકતઅલી ગુલામઅલી વિરાણીનું તખલ્લુસ (ઉપનામ) જણાવો. - બેફામ
  • 153) ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં'ના લેખક કોણ છે ? - હિમાંશી શેલત
  • 154) સંતો ! અમે વહેવારિયા રચના જણાવો. - નરસિંહ મહેતા
  • 155) ‘કન્યા વિદાય’ના લેખક કોણ છે ? - અનિલ જોષી
  • 156) ‘વાંસનો અંકુર’ કોની કૃતિ છે ? - ધીરુબહેન પટેલ
  • 157) આગગાડી કૃતિના લેખક જણાવો. - ચંદ્રવદન ચીમનલાલ મહેતા
  • 158) ‘વળાવી બા આવ્યા’ કૃતિ રચિત છે - નટવરલાલ પંડ્યા
  • 159) લાભશંકર ઠાકરનો જન્મ ક્યા થયો હતો ? - પાટડી (સુરેન્દ્રનગર)
  • 160) જય સોમનાથ કૃતિનો પ્રકાર જણાવો. - નવલકથા
  • 161) ‘તત્વમસી’ના લેખક જણાવો. - ધ્રુવ ભટ્ટ
  • 162) ગોવિંદો પ્રાણ અમારો રે'ના રચયિતા કોણ છે ? - મીરાંબાઈ
  • 163) ‘ચંદન’ રિચત છે - દામોદાર બોટાદકર
  • 164) લાભશંકર ઠાકર કઈ બાબતનું ઉંડાણપૂર્વક જ્ઞાન ધરાવતા હતા ? - આયુર્વેદ
  • 165) ધ્વનિ કાવ્ય સંગ્રહના રચિયતા જણાવો. - રાજેન્દ્ર શાહ
  • 166) બ્રિટિશ રાજ સામે સામૂદાયિક જાગૃતિ વધારવા માટેનું ‘દાંડીયો’નું પ્રકાશન ..... દ્વારા થયું હતું. - કવિ નર્મદ
  • 167) પુરંદર પરાજયનો સાહિત્ય પ્રકાર જણાવો. - નાટક
  • 168) દરિયાલાલ કોની રચના છે ? - ગુણવંતરાય આચાર્ય
  • 169) ‘નવા વર્ષના સંકલ્પો’ કૃતિના સર્જક જણાવો. - બકુલ ત્રિપાઠી
  • 170) અબ્બાસ અબ્દુલઅલી વાસીનું તખલ્લુસ ક્યું છે ? - મરીઝ
  • 171) ઉમાશંકર જોશી કઈ યુનિવર્સિટીના કુલપતિ રહેલા છે ? - ગુજરાત યુનિવર્સિટી
  • 172) ‘સંસ્કારની શ્રીમંતાઈ’ કૃતિના સર્જક છે. - કુન્દનિકા કાપડિયા
  • 173) ‘અડધે રસ્તે’ કૃતિનો સાહિત્ય પ્રકાર છે ? - આત્મકથા
  • 174) ઝવેરચંદ મેઘાણીના છેલ્લો કટોરો કાવ્યને ક્યા પ્રકારનું કાવ્ય કહી શકાય ? - દેશભક્તિનું કાવ્ય
  • 175) ‘કંકાવટી’ કૃતિના સર્જક જણાવો. - ઝવેરચંદ મેઘાણી
  • 176) ઉમાશંકર જોશી સંસદના ક્યા ગૃહના સભ્ય હતા ? - રાજ્યસભા
  • 177) ‘સાકરનો શોધનારો’ કૃતિના સર્જક જણાવો. - યશવંતરાય પંડ્યા
  • 178) નરસૈયો ભક્ત હરિનો કૃતિનો સાહિત્યિક પ્રકાર પસંદ કરો. - ચારિત્રાત્મક રચના
  • 179) ‘હયાતી’ના રચિયતા છે. - હરીન્દ્ર દવે
  • 180) દર્શકનું પૂરું નામ જણાવો. - મનુભાઈ રાજારામ પંચોળી

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up