ભારતનું બંધારણ
3) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 અન્વયે નીચેના પૈકી કઈ 'બાળક' ની વ્યાખ્યા સાચી છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
7) સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારોમાં કયા અધિકારો સમાવિષ્ટ છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
8) નીચેનામાંથી કયું જીલ્લા કલેક્ટરનું કાર્ય નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
11) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ હતી? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
13) બંધારણની નવમી અનુસૂચિ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. તેમાં સમાવિષ્ટ બાબતો અંગે સર્વોચ્ચ અદાલતને ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર નથી.
2. તેનો સમાવેશ મૂળ બંધારણમાં પહેલેથી જ કરવામાં આવ્યો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
14) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ......…. અનુચ્છેદમાં દર્શાવેલ છે. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
18) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
19) બંધારણના માર્ગદર્શક મૂલ્યો અન તેમના અર્થ સાથે યોગ્ય રીતે જોડો. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
સાર્વભૌમ : i. સરકાર કોઈ પણ ધર્મની તરફેણ કરશે નહીં.
પ્રજાસત્તાક ii. લોકોને નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર છે.
બંધુત્વ : iii. રાજ્યના વડા ચૂંટાયેલા વ્યક્તિ છે.
બિનસાંપ્રદાયિક : iv. લોકોએ ભાઈ-બહેનની જેમ જીવવું જોઈએ.
21) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની કલમ 10(1) હેઠળ કરવામાં આવેલ સંયુક્ત દંડના હુકમથી નારાજ થઈ કોઈ વ્યક્તિ ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ રૂલ્સ, 1977 અન્વયે નોટિફિકેશનની પ્રસિદ્ધિથી ....……. દિવસમાં ………….. સમક્ષ અપીલ કરી શકે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
23) આદિજાતિના બેરોજગાર વ્યક્તિને “સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ” યોજના અંતર્ગત આપવામાં આવેલ લોન પરત કરવાનો સમયગાળો શું છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
30) ભારતનું ચૂંટણીપંચ કોના માટે ચૂંટણી યોજે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
31) ભારતની સંસદના સભ્યપદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. લોકસભાનો સભ્ય એક સાથે બે ગૃહો (લોકસભા અને રાજ્યસભા)નો સભ્ય રહી શકે છે.
2. રાજ્યસભાનો સભ્ય એક સાથે બે ગૃહો (લોકસભા અને રાજ્યસભા)નો સભ્ય રહી શકતો નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
32) ભારતના બંધારણના ………………. માં બાંયધરી આપવામાં આવેલા અધિકારો કેદીઓ માટે ઉપલબ્ધ છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
33) ભારતના બંધારણે સ્ત્રીઓને કેટલાક અધિકારો બઢ્યા છે, તે સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો યોગ્ય છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. અનુચ્છેદ-14 માં લિંગભેદ વિનાની સમાનતા.
2. અનુચ્છેદ-51-ક(ચ) માં સ્ત્રીના ગૌરવનું રક્ષણ.
3. અનુચ્છેદ-39(ક) માં સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક.
4. અનુચ્છેદ-15(3) માં રાજ્યને સ્ત્રીઓ માટે કોઈ ચોક્કસ જોગવાઈ કરવામાં બાધ આવશે નહીં.
34) વચગાળાનું અંદાજપત્ર (ઈન્ટરીમ બજેટ) ત્યારે રજૂ કરવામાં આવે છે જ્યારે... (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
37) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષની નિમણૂંક માટે રચાયેલી સમિતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
38) ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
39) ‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
41) ક્યા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
42) 1930-40માં સ્વતંત્રતા ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીને જે જેલમાં રાખવામાં આવ્યા હતા તેનું નામ આપો? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
44) 6-14 બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ( GPSC Class – 1 – 28/01/2017)
47) 1993 ના માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમમાં નીચેની બાબતોની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ
2. રાજ્ય માનવ અધિકાર આયોગ
3. સંયુક્ત રાજ્ય માનવ અધિકાર આયોગ
4. માનવ અધિકાર અદાલતો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ
48) ટ્રેક્ટર વીથ ટ્રોલી (NSTFDC કેન્દ્ર સરકારશ્રી દ્વારા સહાયિત) યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતાં આદિજાતિ ખેડૂત કુટુંબ માટે કેટલી રકમની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
49) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
50) રાષ્ટ્રપતિની માફી આપવાની સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. તેઓની આ સત્તા ન્યાયિક સત્તા છે.
2. તેઓ મૃત્યુદંડની સજાના કિસ્સામાં પણ આ સત્તાનો ઉપયોગ કરી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)