ભારતનું બંધારણ
752) સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
753) રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ ક્યા વર્ષમાં બન્યો ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
755) નીચેનામાંથી નેતાઓ અને બંધારણના નિર્માણમાં ભૂમિકાઓ સાથે યોગ્ય રીતે જોડો. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
મોતીલાલ નેહરુ : i બંધારણ સભાના પ્રમુખ
બી.આર. આંબેડકર : iii બંધારણ સભાના સભ્ય
રાજેન્દ્ર પ્રસાદ : iii મુસદ્દા સમિતિના અધ્યક્ષ
સરોજિની નાયડુ : iv 1928માં ભારત માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો
756) “ભારતમાં કોઈ નાગરિકની સામે ફકત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજય ભેદભાવ કરી શકશે નહી.’’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
757) 1. સત્તા વિશેષના સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે.
2. દેશનો મૂળભૂત કાનૂન દેશના બંધારણને ગણવામાં આવે છે ?
સાચા વિધાન પસંદ કરો.
759) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિ સુધારવા નાણા પંચની રચના ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
761) ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દા પરથી દૂર થઈ શકે..... (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
762) રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે? ( GPSC Class – 1 – 28/01/2017)
765) અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત વિસ્તાર અંગેના કમિશન રીપોર્ટ મુજબ સને 1960-61 માં ગુજરાતમાં અનુસૂચિત વિસ્તાર ચોરસ ......... માઈલમાં ફેલાયેલો હતો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
767) ભારતીય બંધારણ સભાના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન /વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક તારીખ 9-12-1946 ના રોજ મળેલ હતી.
2. ભારતીય બંધારણ સભામાં મુખ્ય કુલ આઠ સમિતિઓ હતી અને ચૌદ ગૌણ સમિતિઓ હતી.
3. બંધારણીય સભાના પ્રથમ કાર્યકારી / હંગામી અધ્યક્ષ ડૉ. સચ્ચીદાનંદ સિંહા હતા.
768) નાગરિકો, ઓસીઆઈ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ.... ( GPSC MAINS પેપર - 2 - 2016)
770) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ )
771) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
772) ભારતના બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોની બાંયધરી આપનાર કોણ છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
773) બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ, 2012 મુજબ જે કોઈ વ્યક્તિ બાળકની જાતીય સતામણી કરે તેને નીચેના પૈકી કેટલી સજા થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
774) માન.રાષ્ટ્રપતિ પર “ઈમ્પીચમેન્ટ’ (Impeachment of the president) મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતમાં બંધારણનાં કયા નિયમ (Article) માં જણાવવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 28/1/2017)
776) કયા વર્ષમાં ભારતની સંસદ દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની રચના કરવામાં આવી હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
778) ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની રચના ક્યારે કરવામાં આવી? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
779) કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂંક કરવી શકય બનાવી ? ( GPSC પેપર - 1 - 2017)
780) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 સબંધિત ગુનાઓની ઈન્સાફી કાર્યવાહી (ટ્રાયલ) શક્ય હોય ત્યાં સુધી ચાર્જશીટ ફાઈલ થયાની તારીખથી. સુધીની સમયમર્યાદામાં પૂરી કરવાની રહેશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
783) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
784) ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી ક્યો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ? ( PSI GK - 4–3/5-3/2017)
785) ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં 'સમાજવાદ” અને “બિનસાંપ્રદાયિક' શબ્દો કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવ્યા હતા? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
788) કયા દેશની ચૂંટણી પ્રણાલીમાં સ્થાનિક લોકોના મતનું મૂલ્ય ભારતીય મૂળના નાગરિકો કરતાં વધુ છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
789) ભારતમાં જાહેર નાણાંના ખર્ચને મંજૂર કરવાનો આખરી અધિકાર નીચેનામાંથી કોને છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
791) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 12/2/2017)
794) ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કયા વર્ષથી આદિજાતિના વિદ્યાર્થીઓ માટે મેડીકલ અને ઈજનેરી શાખાની પ્રવેશ પરિક્ષાઓ જેમકે NEET, GUJCET અને JEE અંગેના કોચીંગ માટેના વિના મૂલ્યે વર્ગો શરૂ કરવામાં આવેલ છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
796) એક સંખ્યાના 8 ગણામાંથી પાંચ (5) બાદ કરતા જે પરિણામ મળે છે. તે સંખ્યાના પાંચ (5) ગણા કરતા 4 વધારે છે. તો તે સંખ્યા કઈ હશે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
797) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. સમાજના નબળા વર્ગોને ન્યાયની ઉપલબ્ધતા, એ ભારતીય કાયદા પ્રણાલી હેઠળ ન્યાયી વ્યવહાર સુનિશ્ચિત કરવા માટેનો બંધારણીય આદેશ છે.
2. વધુ સંખ્યા ધરાવતા કેસોની સમસ્યાઓના નિવારણ માટે ઔપચારિક ન્યાય પ્રણાલીથી અલગ રીતે લોક અદાલતનું આયોજન કરવા સંસદ દ્વારા કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ, 1987 ઘડવામાં આવ્યો હતો.
3. ભારતના બંધારણ અન્વયે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય એ રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો (Directive Principles of State Policy) (DPSP)માં નો એક છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
798) લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોણ સમાવિષ્ટ છે ? ( GPSC Class - 2 - 04/03/2017)
Comments (0)