ભારતનું બંધારણ
851) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
853) દલિત લોકોમાં શિક્ષણ અને સંસ્કૃતિ ફેલાવવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે 1923માં બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કોણે કરી? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
859) રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 હેઠળ જાન્યુઆરી 1992માં વૈધાનિક સંસ્થા તરીકે મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. આ આયોગનો હેતુ નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
860) નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
I. મહાત્મા ગાંધી બંધારણ સભાના સભ્ય ન હતા.
II. મહાત્મા ગાંધીના વિચારો, દ્રષ્ટિ અને દર્શન (ફિલસૂફી)ને બંધારણ સભાના ઘણા સભ્યો દ્વારા અનુસરવામાં આવ્યા હતા.
861) પ્રજાસત્તાક ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યું હતું? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
864) દરેક વસ્તી ગણતરી પછી રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેર ગોઠવણી કરવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
865) ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
867) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
869) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. કોઈપણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું વિધેયક (Bill) રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ સંસદમાં રજૂ કરી શકાય છે.
2. રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિ એ જે તે રાજ્યની વિધાનસભાને નિર્ધારિત સમયગાળામાં તેની ઉપર તેના મંતવ્યો રજૂ કરવા માટે મોકલવાનું હોય છે.
3. રાજ્ય વિધાન સભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધનકર્તા છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
871) ..................માં સંસદના અધિનિયમ દ્વારા લાક્કડાઈવ (Laccadive), મીનીકોય (Minicoy) અને અમિંદીવી (Amindivi) ટાપુઓનું નામ બદલીને લક્ષદ્વીપ કરવામાં આવ્યું. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
872) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. શ્રધ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના એ ભારતના બંધારણની કલમ 25 અને 26 ના પાયામાં રહેલા છે.
2. બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણને આધીન, જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈપણ આદેશ પસાર કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી?
874) ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
875) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
877) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 હેઠળ નવા પધ્ધતિશાસ્ત્ર અને અભ્યાસક્રમીય માળખા અનુસાર વિદ્યાર્થી 11 થી 14 વર્ષ દરમ્યાન ……………. માં શાળાકીય શિક્ષણનો અભ્યાસ કરશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
878) ‘જનગણમન’ રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને ‘તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે................ તરીકે પ્રસિદ્ધ કરેલ. ( GPSC પ્રિલિમ - 2014)
879) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? ( GPSC Class - 2 - 18/03/2017)
882) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી અનુ.જાતિ અને અનુ. જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
883) ........................ ના રોજ કેબીનેટે ઠરાવ પસાર કરીને આયોજન પંચના સ્થાને નવીન NITI આયોગ (National Institution for Transforming India)ની સ્થાપના કરી. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
884) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજુ કરવામાં આવે છે. ( GPSC Class - 2 - 12/2/2017)
885) ભારતના બંધારણમાં 44મો બંધારણીય સુધારો 1978 અંતર્ગત નીચેના પૈકી કયા સુધારા આવરી લેવામાં આવ્યા છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
886) ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
888) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
889) ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના લાયક ઉમેદવારોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોનના સંબંધમાં નીચેના વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો ખોટું / ખોટાં છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. આ યોજનામાં રૂપિયા દસ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ છે.
2. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી.
3. આ યોજનામાં વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ એક વર્ષ પછી લોનની રકમ કુલ 60 હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે.
891) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અસ્થાયી સમયગાળા માટે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકતા નથી.
2. વડી અદાલતના ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરી શકાય છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
893) માર્ગદર્શક સિધ્ધાંતો બિન-ન્યાયિક સ્વરૂપના છે જે સૂચવે છે કે -……….. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. જો સરકાર માર્ગદર્શક સિધ્ધાંતોને કાયદાકીય રીતે લાગુ કરવામાં નિષ્ફળ જાય અથવા તો કેટલાક કિસ્સાઓમાં તેનું ઉલ્લંઘન કરે તો નાગરિક નામદાર અદાલતમાં જઈ શકે નહીં.
2. માર્ગદર્શક સિધ્ધાંતોના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી. સાચો ઉત્તર કોડ પસંદ કરો.
894) જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? ( કોન્સ્ટેબલ - 2015)
897) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર ક્યો છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Comments (0)