ભારતનું બંધારણ
801) 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર................... માં સમાવિષ્ઠ છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
802) રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
803) રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
804) કોઈપણ વ્યક્તિઓ ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના ક્યા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે? ( PSI ખાતાકીય - 23/04/2017)
806) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ? ( PSI GK - 4–3/5-3/2017)
807) “રાજય સેવા આયોગ’’ની સ્થાપના બંધારણનાં કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે? ( GPSC Class - 2 - 28/1/2017)
811) નાણાં કમિશન એટલે ભારતના સંવિધાનના અનુચ્છેદ ………..... અનુસાર રાજ્યપાલે રચેલ કમિશન. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
812) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ )
813) પ્રોબેશન છેઃ ………………….. (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
814) ભારતના બંધારણની કલમ 12 હેઠળ “રાજ્ય' શબ્દ નીચેના પૈકી શેને સમાવિષ્ટ કરે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ભારતની સરકાર અને સંસદ
2. નગરપાલિકાઓ, પંચાયતો અને જિલ્લા બોર્ડ
3. રાજ્યના માધ્યમ (instrument) તરીકે કાર્યરત કોઈપણ ખાનગી સંસ્થા સાચો ઉત્તર કોડ પસંદ કરો.
817) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ..….….. ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
818) ‘ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદ્દત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે’ - આ જોગવાઈ બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
819) ભારતના કોમ્પ્ટોલર અને ઓડિટર જનરલની ટીપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
821) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016 )
822) ક્યા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 82 હેઠળ સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં? ( GPSC Class - 1 - 09/04/2017)
824) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? ( GPSC Class – 1 – 28/01/2017)
826) બંધારણ સભામાં ................... ના રોજ બંધારણ સ્વીકારવામાં આવ્યું ઘડવામાં આવ્યું અને આપણને આપવામાં આવ્યું. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
827) ..........ને મૂળભૂત હક........ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
828) લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ? ( GPSC Class - 2 - 18/03/2017)
829) “રાજય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજય પગલા ભરશે’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
834) બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? ( GPSC Class-1 - 15/01/2017)
836) નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સત્તાધિકાર છે કે જે ભારતમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાન સભાઓ તેમજ દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની ચૂંટણીના સંચાલન માટે જવાબદાર છે.
2. કેન્દ્રીય કેબીનેટ સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીનું સમયપત્રક સુનિશ્ચિત કરે છે.
3. ચૂંટણી પંચ માન્ય રાજકીય પક્ષોના વિભાજન / વિલીનીકરણને લગતા વિવાદોનું નિરાકરણ કરે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
837) કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજયોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
839) કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
842) બંધારણના અનુચ્છેદ 21 પરના સીમાચિહ્નરૂપ કિસ્સાઓના સંદર્ભમાં, નીચેની બાબતોને ધ્યાનમાં લોઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
1. ગોપાલન કેસમાં એવું માનવામાં આવ્યું હતું કે આર્ટિકલ 21 નું રક્ષણ ફક્ત કારોબારી કાર્યવાહી સામે જ ઉપલબ્ધ છે.
2. મેનકા ગાંધી કેસમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે આર્ટિકલ 21 નું રક્ષણ માત્ર કારોબારી સામે જ નહીં પરંતુ કાયદાકીય વિરુદ્ધ પણ ઉપલબ્ધ છે.
3. કે. એસ. પુટ્ટુસ્વામી કેસમાં જણાવાયું છે કે ગોપનીયતા એ એક તટસ્થ અધિકાર છે જે તમામ કુદરતી વ્યક્તિમાં રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ
845) ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ )
846) કયું સત્તામંડળ ભારતમાં કોર્પોરેશન, નગરપાલિકાઓ અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓનું સંચાલન કરે છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
849) માન.રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Comments (0)