ભારતનું બંધારણ
901) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બાળક 6 વર્ષની વયે કોઈ શાળામાં પ્રવેશ લઈ પ્રાથમિક શિક્ષણ ન લઈ શકેલ હોય તો તેને……………… (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
902) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. 1976 માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં 'સમાજવાદી' શબ્દ ઉમેરવામાં આવ્યો છે
2. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં 'બિનસાંપ્રદાયિક્તા' શબ્દ ઉમેરવામાં આવ્યો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
903) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
904) જયારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
905) નીચેનામાંથી કઈ સમિતિ પંચાયતી રાજ સાથે સંબંધિત નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
906) નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. ચૂંટણી આયોગ
2. નાણા આયોગ
3. લોક સેવા આયોગ
4. અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ
907) અનુસૂચિત વિસ્તારો જાહેર કરવાના માપદંડમાં આ બાબતો સમાવિષ્ટ થાયઃ (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ
2. વિસ્તારનું ઘનત્વ અને પ્રમાણસરનું કદ
3.પડોશી વિસ્તારની સરખામણીમાં વિસ્તારનું આર્થિક પછાતપણું
સાચો કોડ પસંદ કરો.
908) ભારતની બંધારણ સભા દ્વારા તા. ......... ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
910) ભારતની સંસદમાં સંઘપ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ? ( GPSC Class-1 - 15/01/2017)
911) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અન્વયે તમામ વિદ્યાર્થીઓને ……….. સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત થાય તે બાબતને સર્વાધિક પ્રાથમિકતા આપવામાં આવેલ છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
912) નીચેના પૈકી કયા ભારતના બંધારણની સાતમી અનુસૂચિમાં સંઘયાદી હેઠળ આવે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1.કેન્દ્રીય તપાસ બ્યૂરો (Central Bureau of Investigation)
2. પોસ્ટ અને ટેલીગ્રાફ
3. રાજ્ય સરકાર દ્વારા આયોજીત લોટરી
4. ભારતની અંદરના કોઈપણ સ્થળોની તીર્થયાત્રા સાચો ઉત્તર કોડ પસંદ કરો.
913) આઈ.સી.ગોલકનાથ કેસમાં કર્યો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાન. લેવામાં આવી હતી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
914) ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા’નો સમાવેશ કઈ યાદીમાં થયો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
915) ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈઓ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રમાં લોકસભામાં તેમને માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવેલ છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
919) મહાનગરપાલિકાના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાન પસંદ કરો.
1. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર (કાઉન્સિલર) તરીકે ઓળખવામાં આવે છે
2. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે.
3. ગુજરાતમાં (8) મહાનગરપાલિકાઓ છે.
920) ભારતના બંધારણના અનુચ્છેદ 169 મુજબ, રાજ્યમાં વિધાન પરિષદોની નાબૂદી અથવા રચના શક્ય છે . (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
I.જો રાજ્યની વિધાનસભાના કુલ સભ્યપદની બહુમતીથી તે અસર માટે ઠરાવ પસાર કરે છે તો
II. સભાના હાજર અને મતદાન કરતાં સભ્યોની બે તૃતીયાંશ કરતાં ઓછી ના હોય તેવી બહુમતીથી.
921) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા એ સજાપાત્ર ગુનો છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
923) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે? ( GPSC Class - 1 - 09/04/2017)
924) ભારતના બંધારણની કલમ 50 ………… નો ઉલ્લેખ કરે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
925) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂક બંધારણના કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે? ( GPSC Class - 2 - 28/1/2017)
926) ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કંઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
927) લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
928) દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી ............. દિવસે કરવામાં આવે છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
932) રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
933) નીચે આપેલ વિષયવસ્તુ અને કલમોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરેલ ઉલ્લેખના આધારે ચકાસો. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
1. 39 – રાજ્યએ અનુસરવાની નીતિના અમુક સિદ્ધાંતો
2. 44 – નાગરિકો માટે એક સમાન દીવાની કાયદા
934) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
936) ભારતના પ્રતીકની તક્તીની નીચે અંક્તિ કરેલ શબ્દો “સત્યમેવ જયતે” શેમાંથી લેવામાં આવ્યા છે? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
937) ભારતના રાજ્યોના રાજ્યપાલો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. ગુજરાતમાં આચાર્ય દેવવ્રત સૌથી વધુ સમય સુધી આ પદ પર રહેનારા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ છે.
2. એલ. નરસિંમ્હન દેશમાં સૌથી વધુ 12 વર્ષ સુધી માત્ર આંધ્ર પ્રદેશમાં રાજ્યપાલ પદે રહ્યા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
938) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
939) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
940) લોકસભાની ચૂંટણી લડવા માટે લાયક બનવા લઘુત્તમ વય …….. છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
942) માર્ચ, 2007માં સ્થપાયેલ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (The National Commission for Protection of Child Rights) (NCPCR)એ કયા વય જૂથની વ્યક્તિઓને બાળક તરીકે સુનિશ્ચિત કરે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
944) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
946) કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સર્તકતા આયુકત અને અન્ય સર્તકતા આયુકતની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણની આધાર કોના દ્વારા અપાય છે? ( GPSC Class - 2 - 12/02/2017)
Comments (0)