ભારતનું બંધારણ
1052) “જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો’ એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
1053) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ની નીચેનામાંથી કઈ કામગીરી છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
1. માનવાધિકારોના ઉલ્લંઘનની કોઈપણ બાબતમાં તપાસ કરવી, પરંતુ તેની ઘટનાના માત્ર એક વર્ષમાં જ.
2. માનવ અધિકારોનો ભંગ કરનારને સજા કરવી.
3. પીડિતાની નાણાકીય રાહત સહિત કોઈપણ રાહત આપવી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ
1054) ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોણ ઓળખાય છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
1058) નીતિ આયોગના ઉપાધ્યક્ષ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1. તેમની નિમણૂક વડાપ્રધાન કરે છે.
2. તેઓ ખાસ આમંત્રિત તરીકે કેબિનેટની બેઠકમાં હાજરી આપી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1059) આપણા રાષ્ટ્ર ધ્વજની પહોળાઈનો તેની લંબાઈ સાથેનો ગુણોત્તર ………. છે. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
1061) નીચેનામાથી કયું વિધાન સંવિધાનના સુધારાલક્ષી પ્રક્રિયા સંદર્ભે ખોટું છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
1062) લોકસભામાં હાલ અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
1064) રાજમુંદ્રી સેન્ટ્રલ જેલ અગાઉ એક કિલ્લાનું નિર્માણ આના દ્વારા કરવામાં આવ્યું હતું? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
1065) નીચેનામાંથી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છેકે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? ( GPSC MAINS પેપર - 1 - 2016)
1066) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
1067) નીચેનામાંથી કઈ બાબતો ભારતીય બંધારણની સમવર્તી યાદીમાં આવે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
1068) “માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત” અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
1069) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે ક્યા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
1071) બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના ક્યા ભાગમાં જણાવાયું છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
1072) રાજ્યપાલ “વાર્ષિક નાણાકીય પત્રક'' રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
1073) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે? ( GPSC Class-1 - 15/01/2017)
1074) અનુચ્છેદ 226 હેઠળ હાઈકોર્ટની રીટ જારી કરવાની સત્તા........ (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
1075) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
1076) સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ )
1077) ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો વિશે નીચેના પૈકી કયું સત્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
1078) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 અન્વયે “અનુસૂચિત જાતિ’ એટલે ભારતના બંધારણના ......... માં નિર્દિષ્ઠ કર્યા મુજબની જાતિઓ. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1080) એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી ક્યા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
1083) નાગરિક દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ કેવી રીતે કરી શકાય? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
1085) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહિ? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
1086) ક્યા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળવો, નદીઓ અને વન્ય પશુઓ-પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
1087) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
1088) રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
1089) ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું ? ( GPSC Class-1 - 15/01/2017)
1090) રાજ્ય જાહેર સેવા આયોગનો ખર્ચ …………….. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
1092) રાજય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 12/2/2017)
1093) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભામાં એન્ગ્લો-ઈન્ડિયન સમુદાયના બે સભ્યોના નામાંકન માટેની જોગવાઈનો ઉલ્લેખ છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
1095) એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
1096) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન ક્યા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
1098) બંધારણના આર્ટીકલ-280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Comments (0)