ભારતનું બંધારણ
1101) 73 મા બંધારણીય સુધારાથી ઉમેરાયેલી અનુસૂચિ 11 માં પંચાયતોના અધિકાર ક્ષેત્રમાં કેટલા વિષયો રાખવામાં આવ્યા છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
1102) ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ’ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
1103) કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીઓમાં કરવામાં આવ્યું છે ?
1104) ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ક્યા દેશના બંધારણથી પ્રેરિત છે ? ( GPSC Class - 2 - 04/03/2017)
1107) નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિની મરજી સુધી પદ પર રહી શકે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
1112) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
1113) ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. તેઓ રાજ્યસભાના સભ્ય હોય છે.
2. રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડતાં તેઓ વધુમાં વધુ ત્રણ માસ માટે રાષ્ટ્રપતિના હોદ્દાની જવાબદારી સંભાળી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1114) ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન કયા વર્ષથી અમલમાં આવેલ છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1115) 2002માં ભારતના રાષ્ટ્રપતિએ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતી આયોગની નિમણૂંક કરી હતી. આ આયોગના અધ્યક્ષ કોણ હતા? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1116) ભારતના બંધારણમાં સંયુક્ત યાદીના વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યોની સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. સંયુક્ત યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે.
2. જ્યારે આ વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યોના કાયદા વચ્ચે વિવાદ ઊભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1117) કૉન્ટ્રોલર અને ઑડીટર જનરલ હિસાબો સંબંધનો રાજય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે? ( GPSC Class - 2 - 28/1/2017)
1121) ‘કાયદાની નજરમાં સૌ સરખા’ એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવેલું છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
1122) બંધારણસભાની પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
1124) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 અન્વયે રચાયેલ બોર્ડ ઓફ પ્રાયમરી એજ્યુકેશનમાં કુલ ……. સભ્યો રહેશે જે પૈકી.......... સભ્યોની ચૂંટણી શાળા બોર્ડ દ્વારા નિયત કર્યા મુજબ થશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1125) રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
1126) નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ કલમ ધારાસભાને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
1127) માદક પીણાં અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ ........ ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
1128) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ( GPSC પ્રિલિમ - 2014)
1130) ભારતના બંધારણની જોગવાઈઓ અંતર્ગત નવા રાજ્યની સ્થાપના કોણ કરી શકે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
1132) કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચત્તમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
1133) વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળ કેટલા આદિજાતિ કુટુંબો માટે રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલ છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1134) શેષ સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંયુક્ત વિષયોના વિવાદમાં નિર્ણય કરવાની સત્તાને શેષ સત્તા કહે છે.
2. શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર સરકારને (સંસદ) છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1135) બંધારણીય જોગવાઈમાંથી કઈ અનુચ્છેદ હેઠળ, પસંદગીના કાનૂની પ્રેક્ટિશનર દ્વારા પરામર્શ કરવાનો અને તેનો બચાવ કરવાનો અધિકાર, ઉપલબ્ધ છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
1141) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) નિયમો, 1995 હેઠળ નિયમ 7(1) હેઠળ નિયુક્ત થયેલ 'તપાસ અધિકારી'એ તેની નિયુક્તિ થયેથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 સબંધિત ગુનાઓની તપાસ કેટલા સમયગાળામાં પૂરી કરવાની રહેશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1143) કેન્દ્રિય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? ( GPSC Class - 1 - 09/04/2017)
1145) લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને તેમના કાર્યો વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. અધ્યક્ષ એક અર્ધ-ન્યાયિક (Quasi-judicial body) સંસ્થા છે.
2. તે ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનારા અને મધ્યસ્થી છે.
3. તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Comments (0)