ભારતનું બંધારણ
1001) નીચેનામાંથી કયું ગ્રામ-સભાનું કાર્ય નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1003) નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? ( GPSC પેપર - 1 - 2017)
1004) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
1006) 1. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે.
2. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે.
ખોટા વિધાન પસંદ કરો.
1008) ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)
1. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાજ્યપાલ કરે છે.
2. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1009) રાજયસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
1010) ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગની સૂચના અનુસાર “સાત ફેરા સમૂહ લગ્ન” યોજના હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરનાર આયોજક સંસ્થાને વધુમાં વધુ કેટલા યુગલો માટે સહાય આપવામાં આવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1011) “સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકાશે નહી” આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 18/03/2017 )
1012) ભારતના બંધારણનો ભાગ - 3 શાના સંબધિત છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
1014) વનબંધુ કલ્યાણ યોજના-1 કયા વર્ષથી કયા વર્ષ સુધી અમલમાં હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1015) માન.રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગ ની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે? ( GPSC Class - 2 - 18/03/2017 )
1017) સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજયો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
1018) નીચેનામાંથી કોણ ભારતની કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકોમાં ભાગ લઈ શકે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
1020) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
1021) ભારતના સંવિધાનની 11મી અનુસૂચિમાં પંચાયતો માટે કેટલા કાર્યાત્મક વિષયોનો સમાવેશ થયેલ છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1025) કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
1027) સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્દઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય.......ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં. ( GPSC પેપર - 1 - 2017)
1029) જો કોઈ લોકસભાનો સભ્ય અધ્યક્ષની પરવાનગી વિના સતત 60 (સાઠ) દિવસ સુધી ગેરહાજર રહે તો... (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1030) દેશમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના (TASP)ની વિભાવનાનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1031) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
1032) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજુ અંગ ક્યું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ )
1036) પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે? ( GPSC Class-1 - 15/01/2017)
1037) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અન્વયે થયેલ કોઈ ગુનાના સંદર્ભમાં સ્પેશિયલ કોર્ટ કે એક્લુઝીવ સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીને જામીન આપવા કે જામીન આપવા અંગે ઇન્કાર કરવાના હુકમ સામે………………… (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1040) બોરસ્ટલ શાળાઓ જણાવેલી બંધારણીય યોજનાને અનુસરે છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
1042) જંગલો અને વન્ય પશુપક્ષીઓ સહિત પર્યાવરણના જતનની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1045) રાજયપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
1047) 'ચૂંટણીઓના દેખરેખ, દોરવણી અને નિયંત્રણ ચૂંટણી આયોગમાં નિહિત થાય છે.’– આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1049) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના ક્યા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Comments (0)