ભારતનું બંધારણ
951) રાષ્ટ્રપતિ દ્વારા લોકસભા અને રાજ્યસભા માટે કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
952) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
955) જયારે રાજયની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
957) રાજયો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકૂમત હેઠળ આવે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
959) લોકસભામાં રાજકીય પક્ષને વિરોધ પક્ષનો દરજ્જો ત્યારેજ આપવામાં આવે છે જ્યારે તે ઓછામાં ઓછી મેળવે. (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
961) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ભારતના બંધારણ અનુસાર, સંસદ એવો કોઈ કાયદો લાવી શકે નહીં કે જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે.
2. બંધારણની કલમ 20(3) એક મૂળભૂત અધિકાર છે કે જે આત્મ-દોષારોપણ વિરુધ્ધના અધિકારની ખાતરી આપે છે.
3.પુટ્ટા સ્વામી કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય, કલ્યાણકારી યોજનાઓ માટે આંગળાની છાપ (finger prints) અને આંખની કીકી (iris) સ્કેન કરી શકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
962) ભારતના સંવિધાનમાં “રાજ્ય”માં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1. ભારત સરકાર અને સંસદ
2. દરેક રાજ્યની સરકાર અને વિધાન મંડળ
3. ભારતના રાજ્યક્ષેત્રના અથવા ભારત સરકારના નિયંત્રણ હેઠળના સ્થાનિક સત્તા મંડળો
4. ભારતના રાષ્ટ્રપતિ
967) 2010ના કેન્દ્ર-રાજ્ય સંબંધો પરના આયોગનું નેતૃત્વ………… દ્વારા કરવામાં આવ્યું હતું. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
969) કાનૂની સેવા દિવસ આ તારીખે પર ઉજવવામાં આવે છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
970) ભારતના સંવિધાનમાં “રાજય’’ની વ્યાખ્યા કયા આર્ટીકલમાં આપવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 18/03/2017 )
971) નાણાપંચની દરેક ભલામણને સંસદના દરેક ગૃહમાં કોના દ્વારા મુકાવવામાં આવે છે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
972) રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
974) 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
975) બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સુવિધા છે ? ( GPSC Class-1 - 15/01/2017)
976) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે? ( GPSC કૃષિ અધિકારી Class – 2 – 15/01/2017)
977) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધિકારના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. આયોગ પાસે દિવાની અદાલતની સત્તા છે.
2. આયોગ કોઈપણ જેલની મુલાકાત લઈ શકે છે અને કેદીઓની સ્થિતિનું નિરીક્ષણ કરી શકે છે તથા તેની સુધારણા માટેના સૂચનો કરી શકે છે.
3. માનવાધિકારોના ઉલ્લંઘનની કોઈપણ ફરિયાદના સંબંધમાં તપાસ કરવાનો અધિકાર ધરાવે છે.
979) બે કે વધુ રાજયો વચ્ચે એકજ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
981) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કઈ કઈ મૂળભૂત ફરજો છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
i. ભારતીય બંધારણને માન આપવું
ii. દરેકને કામ પૂરું પાડવું
iii. આપણી સહિયારી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને જાળવવો
iv. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને માન આપવું
982) વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
983) લોકસભાના સ્પીકર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. તેઓ સામાન્ય રીતે મતદાન કરતા નથી પરંતુ કોઈ બાબત અંગે સરખા મત પડે ત્યારે તેઓ તેમનો નિર્ણાયક મત આપી શકે છે.
2. તેઓને દૂર કરવાના પ્રસ્તાવના મતદાનમાં તેઓ મત આપી શકતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
987) ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર ક્યા સુધારા મુજબ કરવામાં આવી ? ( GPSC Class-1 - 15/01/2017)
988) રાજ્ય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયુક્તની નિમણૂંક અને તેમની સેવાની શરતો તથા સેવાકાળ સુનિશ્ચિત કરે છે.
2. રાજ્યના ચૂંટણી આયુક્તને માત્ર વડી અદાલતના ન્યાયાધીશની પધ્ધતિથી અને આધાર પર હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે.
3. રાજ્ય ચૂંટણી પંચોએ વિધાનસભાની ચૂંટણીઓ માટે ભારતના ચૂંટણીપંચો દ્વારા બનાવેલી મતદાર યાદીને અપનાવવી ફરજીયાત છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
989) લોકસેવા આયોગનાં કાર્યોની વિગતો સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
990) બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણુક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે? ( GPSC MAINS પેપર - 2 - 2016)
993) કેન્દ્રીય માહિતી આયોગની રચના ક્યારથી કરવામાં આવી? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
995) કુટુંબને લગતી તમામ બાબતોને અલગ રીતે ધ્યાન પર લેવી જોઈએ, આ ખ્યાલ પર આધારિત કૌટુંબિક અદાલતો (Family Courts) અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
997) ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે, એંગ્લો-ઈંડિયન સમૂદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Comments (0)