ભારતનું બંધારણ

1151) "ભારત એ એક રાજ્યોનો સમુહ છે" ભારતીય બંધારણની કઈ કલમમાં આવું કહેવાયું છે?

Answer Is: (D) કલમ-૧

Explanation:

No answer description available for this question. Let us discuss.

1152) ભારતના બંધારણમાં ભાગ IV A માં ઉલ્લેખ કરેલ મૂળભૂત ફરજો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. મૂળભૂત ફરજો ન્યાયાલય આદેશ (રિટ) દ્વારા લાગુ કરી શકાતી નથી.
II. તે બંધારણીય પધ્ધતિ દ્વારા સ્થાપિત કરી શકાય છે.
III. ફરજોનું પાલન કરવું નાગરિકો માટે ફરજીયાત છે.

Answer Is: (D) તમામ સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1153) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા....... (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) મૌલિક છે, બીજું કોઈ બંધારણ સમાન પ્રક્રિયા ધરાવતું નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1154) નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ( PSI GK - 4–3/5-3/2017)

Answer Is: (D) ભારતીય વિદેશ સેવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1155) રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?

Answer Is: (C) રાજ્યપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1156) રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. સમયાંતરે સંસદની મંજૂરીથી અનિશ્ચિત મુદ્દત માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે.
2. સમયાંતરે સંસદની મંજૂરીથી વધુમાં વધુ ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

1157) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (National Human Rights Commission) ની સ્થાપના વર્ષ 1996માં થયેલ હતી.
2. આ સંસ્થા ભારતના બંધારણ અંતર્ગત રચવામાં આવેલ છે તેથી તે બંધારણીય સંસ્થા છે.

Answer Is: (C) 1 અને 2 બંને યોગ્ય નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1158) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. મૂળ બંધારણમાં મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર હતો.
2. પ્રથમ બંધારણીય સુધારાથી જ મિલકતના અધિકારમાં કાપ મુકવામાં આવ્યો હતો
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

1159) સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડીંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ( GPSC પેપર - 1 - 2017)

Answer Is: (B) ઈ.એમ.એસ. નચીએપ્પન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1161) ભારતીય ન્યાયતંત્ર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. સંસદે ઘડેલા કાયદાઓને અદાલતમાં પડકારી શકાય છે.
2. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

1162) આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઘોષણા કોરે કરી હતી ?

Answer Is: (C) સંયુક્ત રાષ્ટ્રએ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1163) ભારતના બંધારણની કયા અનુચ્છેદ હેઠળ ‘ઊંઘનો અધિકાર' એ મૂળભૂત અધિકાર છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (C) અનુચ્છેદ 21

Explanation:

No answer description available for this question. Let us discuss.

1164) ભારતમાં નકસલવાદનો ઉદભવ ક્યા રાજ્યમાં થયો હતો ?

Answer Is: (B) પશ્ચિમ બંગાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1165) રાષ્ટ્રપતિ તેમનો પોતાનો હોદ્દો ગ્રહણ કરે તે પહેલાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમને પોતાના હોદ્દો અને સ્થાનના શપથ લેવડાવે છે. આ શપથ નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ કરતા નથી? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) કોઈપણ જાતના ભય કે પક્ષપાતની લાગણી કે ભેદભાવ વિના બંધારણની મર્યાદામાં રહીને લોકોનું તમામ રીતે કલ્યાણ કરવું

Explanation:

No answer description available for this question. Let us discuss.

1167) અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (જંગલના અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 હેઠળ વ્યક્તિગત જંગલના અધિકારો સબંધી ગ્રામ સભાએ કરેલ ઠરાવથી અસંતુષ્ઠ વ્યક્તિ આવા ઠરાવ પસાર કર્યેથી ........... દિવસમાં ............સમક્ષ પેટીશન કરી શકશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) 60 દિવસમાં, પેટા વિભાગીય કક્ષાની સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1168) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ )

Answer Is: (C) અધ્યક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1169) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની જોગવાઈઓ અનુસાર આ અધિનિયમ હેઠળ ગુનો કરનાર આરોપીના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) 18 વર્ષથી ઉપરના વ્યક્તિ ગુનેગાર સાબિત થાય તો તેને ગુનેગાર પરિવીક્ષા અધિનિયમ, 1958ની કોઈ પણ જોગવાઈઓ લાગુ પડશે નહી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1170) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર સંબંધ છે.
2. ન્યાયતંત્ર અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

1171) ભારત ધર્મની દૃષ્ટિએ કેવું રાજ્ય છે ?

Answer Is: (B) બિનસાંપ્રદાયિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

1172) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ)ને કેવી રીતે પદ ઉપરથી દૂર કરી શકાય ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (C) મહાભિયોગ દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1173) સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત પણ કહી શકાય છે ?

Answer Is: (C) નઝીરી અદાલત

Explanation:

No answer description available for this question. Let us discuss.

1174) રાજ્યસભા કે વિધાનપરિષદમાં દરેક સભ્ય કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ?

Answer Is: (C) 6 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1176) લઘુમતિઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (B) ધર્મ અને ભાષા છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

1177) રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવાય છે ?

Answer Is: (C) 25 જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1179) નીચેનામાંથી ક્યા દિવસે વડાપ્રધાન રાષ્ટ્રને રાષ્ટ્રજોગ સંદેશો આપે છે?

Answer Is: (D) ૧૫મી ઓગસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1180) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (B) અનુસૂચિ - 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

1181) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 16/04/2017)

Answer Is: (C) 73મો સુધારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

1182) જાહેર વ્યવસ્થા (Public Order) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. બંધારણની કલમ 25, તમામ વ્યક્તિઓને જાહેર વ્યવસ્થાને આધીન રહીને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે.
2. ભારતના બંધારણની સાતમી અનુસૂચિ અનુસાર, જાહેર વ્યવસ્થાની બાબતો પર કાયદો ઘડવાની સત્તા રાજ્યો પાસે છે.
3. જાહેર વ્યવસ્થા પણ મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવા માટેનો એક આધાર છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

1183) બંધારણ કામદારોના અધિકારોને સમર્થન આપે છે અને માર્ગદર્શક સિધ્ધાંતો દ્વારા નીચેના પૈકી કઈ રીતે કામદારોનું કલ્યાણ સુનિશ્ચિત કરે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. તે કામ અંગેની ન્યાયી અને માનવોચિત પરિસ્થિતિ સિધ્ધ કરવા માટે અને પ્રસૂતિ સહાયતા માટે જોગવાઈ કરે છે.
2. તે સરકારને ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની સહભાગિતાને સુરક્ષિત કરવા પગલાં લેવા સલાહ આપે છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (C) 1 તથા 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

1184) લોક અદાલતમાં કેટલા રૂપિયા કોર્ટ ફી ભરવાની હોય છે ?

Answer Is: (D) ફી ભરવાની હોતી નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1185) રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

Answer Is: (D) 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

1186) સંસદમાં કયું બંધારણીય સુધારા બિલ દાખલ કરીને ગૂડ્સ અને સર્વિસ ટેક્ષ (GST)નો અમલ કરવામાં આવ્યો? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (C) 122 બંધારણીય સુધારા બિલ 2017-18

Explanation:

No answer description available for this question. Let us discuss.

1187) ભારતના બંધારણના અનુચ્છેદ નં. 165 માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (D) રાજ્યના એડવોકેટની નિમણૂક

Explanation:

No answer description available for this question. Let us discuss.

1188) ભારતના બંધારણ હેઠળ 'સ્વચ્છ અને તંદુરસ્ત પર્યાવરણ' ............ (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (D) મૂળભૂત અધિકાર છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1189) નીચેનામાંથી કયો પ્રદેશ રાજ્ય બનતા પૂર્વે કેન્દ્રશાસિત પ્રદેશ ન હતો ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (B) સિક્કિમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1191) રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (C) 2009

Explanation:

No answer description available for this question. Let us discuss.

1192) મેયર પોતાના હોદા પર ......... વર્ષ રહે છે.

Answer Is: (B) અઢી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1193) બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-૩માં કર્યો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

Answer Is: (B) શિક્ષણનો અધિકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1194) રાષ્ટ્રપતિની સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. તેઓ પ્રધાનમંડળ દ્વારા આપવામાં આવેલ સલાહ મુજબ કરવા બંધાયેલા છે.
2. વડાપ્રધાનની મૌખિક ભલામણને આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી લાદી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) બંનેમાંથી એક પણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1195) ઈ.સ.1920માં મુંબઈ અને કોલકાતા ખાતેના ટ્રાન્સમિટરો સરકારે પોતાના હસ્તક લઈને તેનું નામ શું રાખ્યું હતું ?

Answer Is: (A) ઈન્ડિયન બ્રોડ કાસ્ટિંગ સર્વિસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1197) મહાનગરપાલિકાના વહીવટી વડા .......... ગણાય છે.

Answer Is: (C) મ્યુનિસિપલ કમિશ્નર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1200) 1992ના 73મા બંધારણ સુધારા અધિનિયમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. આ અધિનિયમે બંધારણની 40મી કલમને વ્યવહારૂ સ્વરૂપ આપ્યું છે.
2. આ અધિનિયમે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપ્યો છે.
3. આ અધિનિયમ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયિક કાર્યક્ષેત્રમાં લાવ્યો છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

Answer Is: (D) 1, 2, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up