ફેબ્રુઆરી 2024

451) તાજેતરમાં કયા રાજયની સરકારે યુવાનોને વ્યાજ મુક્ત ઋણ દેવા માટે “સ્વયં” નામની યોજનાનો આરંભ કર્યો છે ?

Answer Is: (D) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

452) નીચેનામાંથી કઈ વિદ્યાપીઠ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

453) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર માટે ક્યાં બંદરો શરૂ કરવામાં આવ્યા છે?

Answer Is: (D) મૈયા-સુલતાનગંજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

454) નીચેનામાંથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) ની સ્થાપના કરનાર ભારત કેટલામો દેશ બન્યો છે?

Answer Is: (C) ત્રીજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

456) નીચેનામાંથી ગુજરાતનું કયું માર્કેટિંગ યાર્ડ દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બન્યું છે?

Answer Is: (B) ગોંડલ માર્કેટ યાર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

458) નીચેનામાંથી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલ "ગીફ્ટ સીટી" નાં ચેરમેન કોણ છે?

Answer Is: (B) ડો. હસમુખ અઢિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

460) આગામી ખેલો ઈન્ડિયા યુથ બેન્ક ગેમ્સમાં નીચે પૈકી કઈ રમતનો સમવેશ કરવામાં આવ્યો ?

Answer Is: (C) સ્ક્વોશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

461) કઈ સંસ્થા દ્વારા ભારતનું પ્રથમ '155 mm smart Ammunition (દારૂગોળો) બનાવવામાં આવશે?

Answer Is: (B) IIT મદ્રાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

462) તાજેતરમાં કયા રાજયના 'ગુપ્તેશ્વર વન' ને જૈવ વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરવામાં આવ્યુ છે ?

Answer Is: (C) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

463) તાજેતરમાં ભારતના કયા રાજ્યની લાકાડોંગ હળદરને ભૌગોલિક સંકેત (GI) ટેગ પ્રાપ્ત થયો છે ?

Answer Is: (C) મેઘાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

464) તાજેતરમાં PM મોદીએ કઈ જગ્યાએ “કોમનવેલ્થ અટાર્ની અને સોલીસ્ટર જનરલ કોન્ફરન્સ” (CASGC) નું ઉદ્ઘાટન કર્યું છે ?

Answer Is: (D) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

466) અમેરીકન ક્યાં રાજ્યની બે સરકારી શાળાઓ પ્રથમ વખત તેમનાં અભ્યાસક્રમમાં વિશ્વ ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરશે?

Answer Is: (B) કેલિફોર્નિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

467) ૯માં ભારત ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (C) ફરીદાબાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

468) ૫-૧૪ ફેબ્રુઆરી,૨૦૨૪ દરમિયાન આયોજીત યુ.એન. સામાજીક વિકાસ આયોગનાં ૬૨ માં સત્રની અધ્યક્ષતા કોણે કરી?

Answer Is: (B) રૂચિતા કંબોજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

470) નીચેનામાંથી સ્વામી વિવેકાનંદનાં ગૂરૂનું નામ શું છે?

Answer Is: (A) રામકૃષ્ણ પરમહંસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

471) નીચેનામાંથી નાસાના માર્સ રોવરનું સંચાલન કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ?

Answer Is: (B) અક્ષતા કૃષ્ણમૂર્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

474) નીચેનામાંથી "ICC વુમન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યર-૨૦૨૩" કોણ છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

475) તાજેતરમાં ચર્ચિત "સામલેશ્વરી મંદીર" ક્યાં રાજ્યમાં આવેલ છે?

Answer Is: (A) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

478) ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફો. ટેક. મંત્રાલય દ્વારા ઈ-વેસ્ટ મેનેજમેન્ટ પર સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (D) કાશી હિન્દુ યુનિવર્સીટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

479) નીચેનામાંથી સ્વતંત્ર ભારતનાં પ્રથમ આરોગ્ય મંત્રી કોણ છે?

Answer Is: (B) અમૃત કૌર

Explanation:

No answer description available for this question. Let us discuss.

480) નીચેનામાંથી આધ્યામીક અને પૈરાણીક સ્થળ એવુ "ઉજ્જેન" ભારતનાં ક્યાં રાજ્યમાં આવેલું છે?

Answer Is: (A) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

481) ભૌતિક વિજ્ઞાન માટે "PHYSICS" એ શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવે છે?

Answer Is: (C) ગ્રીક

Explanation:

No answer description available for this question. Let us discuss.

486) ફેબ્રુઆરી 2024ના રોજ મડા અભ્યાસ 'વાયુ શક્તિ' નું આયોજન ક્યાં કરવામાં આવશે?

Answer Is: (B) જેસલમેર (રાજસ્થાન)

Explanation:

No answer description available for this question. Let us discuss.

487) તાજેતરમાં 'આંતરરાષ્ટ્રીય કઠપૂતલી મહોત્સવ' નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું?

Answer Is: (C) ચંડીગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

488) હેમફેસ્ટ ઇન્ડિયા 2023 કન્વેન્શનની ૩૩મી આવૃત્તિનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું ?

Answer Is: (A) અમદાવાદ, ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

489) નીચેનામાંથી ક્યાં કવિને "શીલભદ્ર શ્રેષ્ઠી" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (D) કસ્તુરભાઈ લાલભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

490) WHO - ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જીસીટીએમ ક્યાં આવેલું છે?

Answer Is: (A) જામનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

491) નીચેનામાંથી ક્યાં દિવસે "વિશ્વ વેટલેન્ડ દિવસ" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (A) ૨ ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

492) અળસિયાનું પાલન માટે કરવામાં આવતી ખેતીને શું કહેવામાં આવે છે?

Answer Is: (D) વર્મીકલ્ચર

Explanation:

No answer description available for this question. Let us discuss.

493) સર્બાનંદ સોનોવાલે ક્યાં શહેરમાં અત્યાધુનિક "આયુષ દિક્ષા" કેન્દ્રોનો શિલાન્યાસ કર્યો હતો?

Answer Is: (A) ભુવનેશ્વર

Explanation:

No answer description available for this question. Let us discuss.

494) નીચેનામાંથી ક્યાં મહાન અર્કિટેક્ચરની હાલમાં પ્રથમ પૂર્ણ્યતિથી છે.

Answer Is: (B) બાલકૃષ્ણ દોષી

Explanation:

No answer description available for this question. Let us discuss.

496) નીચેનામાંથી ગુજરાતનાં ક્યાં ભૌગોલિક વિસ્તારને "મરુભૂમિનું મોતી" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (D) વચ્છરાજબેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

498) કયું ઍરપોર્ટ ‘CTX સિસ્ટમ' ઇન્સ્ટોલ કરનારું દેશનું પ્રથમ ઍરપોર્ટ બનશે ?

Answer Is: (D) કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

499) હાલમાં "લેબ ગ્રોન મીટ" નાં ઉત્પાદન અને પ્રયોગને મંજુરી આપનાર દુનિયાનો પ્રથમ દેશ ક્યો બન્યો છે?

Answer Is: (A) સિંગાપોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

500) નીચેનામાંથી ભારતની પ્રથમ કૃષી યુનિવર્સીટી કઈ અને ક્યાં વર્ષે કરવામાં આવી હતી?

Answer Is: (C) ઉત્તરાખંડ- ૧૯૬૦

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up