ફેબ્રુઆરી 2024

551) તાજેતરમાં ઉત્તરાખંડ હાઈકોર્ટ ની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ બની છે ?

Answer Is: (B) ઋતુ બાડરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

552) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા હિંદુકુશ હિમાલયનું આબોહવાનાં જોખમોથી રક્ષણ કરવા પહેલ લૉન્ચ કરવામાં આવી હતી ?

Answer Is: (C) એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)

Explanation:

No answer description available for this question. Let us discuss.

553) મત્સ્ય પાલન માટે કરવામાં આવતી ખેતીને શું કહેવામાં આવે છે?

Answer Is: (C) પીસીકલ્ચર

Explanation:

No answer description available for this question. Let us discuss.

555) તાજેતરમં OLA કંપની દ્વારા કઈ જગ્યાએ ઈલેક્ટ્રીક ટેક્સી સેવાનું સફળ પરિક્ષણ કર્યુ હતુ?

Answer Is: (D) બેગ્લોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

556) ભારત અને વિયેતનામ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત VINBAX-2023 કયા સ્થળે યોજાઈ હતી ?

Answer Is: (C) હનોઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

557) તાજેતરમાં આયોજિત ૭૫મી Strandja Memorial Tournament માં અમિત પંઘાલે કયો મેડલ જીત્યો છે ?

Answer Is: (A) ગોલ્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

558) લોહીનો અભ્યાસ કરતુ વિજ્ઞાન નીચેનામાંથી ક્યાં નામે ઓળખાય છે?

Answer Is: (D) હિમેટોલોજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

559) દર વર્ષે ૧૩ ફેબ્રુઆરીના રોજ “રાષ્ટ્રીય મહિલા દિવસ” કોની યાદમાં મનાવવામાં આવે છે ?

Answer Is: (B) સરોજિની નાયડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

563) તાજેતરમાં સમાચારમાં રહેલ "ICC વુમન T20 ટીમ ઓફ ધ યર- ૨૦૨૩" નાં કેપ્ટનનું નામ જણાવો.

Answer Is: (A) ચમરી અથપથુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

564) નીચેનામાંથી "સિલ્કયારા ટનલ" ભારતમાં ક્યાં રાજ્યમાં આવેલી છે ?

Answer Is: (C) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

567) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ' (NGT) માં અરજીનો નિકાલ કેટલા દિવસમાં માટેનો પ્રયાસ કરવામાં આવે છે?

Answer Is: (C) ૧૮૦ દિવસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

568) નીચેનામાંથી જાતિ આધરિત ગણતરી શરૂ કરનાર બીજુ રાજ્ય ક્યું છે?

Answer Is: (B) આંધ્રપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

570) નીચેનામાંથી OLA કંપનીએ ક્યાં બે રાજ્યમાં તેની ઈ-બાઈક ટેક્સી સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે?

Answer Is: (C) દિલ્હી અને હૈદરાબાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

571) નીચેનામાંથી કઈ તારીખે "રાષ્ટ્રીય મતદાતા દિવસ" મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૨૫ જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

572) તાજેતરમાં શિલોંગમાં NESAC સોસાયટીની ૧૧મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી?

Answer Is: (B) અમીત શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

573) કયા સ્થળે વિશ્વની સૌપ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ 'આરોગ્ય મૈત્રી એઇડ ક્યુબ'નું અનાવરણ કરવામાં આવ્યું હતું ?

Answer Is: (A) ગુરુગ્રામ, હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

574) તાજેતરમાં નીચેનામાંથી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) નાં અધ્યક્ષ તરીકે કોણ કાર્યરત છે?

Answer Is: (A) ડો. સમીર વી. કામત

Explanation:

No answer description available for this question. Let us discuss.

576) જસ્ટિસ રિતુ બહારીની કઈ હાઈકોર્ટનાં પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે નિંમણુંક કરવામાં આવી છે?

Answer Is: (C) ઉત્તરાખંડ હાઈકોર્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

578) નીચેનામાંથી સ્વિટ્ઝર્લેન્ડનાં પ્રખ્યાત આઈસ પેલેસ "જંગફ્રાઉજોચ" ને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?

Answer Is: (B) યુરોપનું શિખર

Explanation:

No answer description available for this question. Let us discuss.

579) "સ્માર્ટ રેફરલ એપ" નીચે પૈકી કઈ સેવાઓનાં સરળીકરણની દિશામાં કાર્ય કરવા માટે બનાવવામાં આવી છે?

Answer Is: (C) આરોગ્ય ક્ષેત્રે

Explanation:

No answer description available for this question. Let us discuss.

580) ભારતમાં નીચેનામાંથી “વાલ્મીકી ટાઈગર રિઝર્વ” કયાં આવેલું છે ?

Answer Is: (C) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up