ફેબ્રુઆરી 2024

502) "આપણું બંધારણ, આપણું સન્માન" અભિયાનનો હેતુ શું છે?

Answer Is: (A) પ્રજાસત્તાક વર્ષની ઉજવણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

505) નીચેનામાંથી હાલમાં ક્યાં રાજ્યમાં "ગજહ કોથા" અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે?

Answer Is: (A) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

506) તાજેતરમાં કોણ ચેસમાં ગ્રાન્ડમાસ્ટરનું બિરુદ મેળવનારી ભારતની ત્રીજી મહિલા ગ્રાન્ડ માસ્ટર બની છે ?

Answer Is: (B) વૈશાલી રમેશબાબુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

507) તાજેતરમાં દૂરસંચાર વિભાગે AI ની મદદથી વિચારો ને સમાધાનમાં બદલવવા માટે કઈ પહેલ શરૂ કરી છે?

Answer Is: (A) સંગમ : ડિઝિટલ ટ્રિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

508) નીચેનામાંથી ગુજરાતમાં "ભૂવનેશ્વરી પીઠ, ગોંડલ" ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલો છે?

Answer Is: (A) જીવરાજ શાસ્ત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

509) નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફૉરમ (IIGF) 2023ની કઈ આવૃતિ યોજાઈ હતી ?

Answer Is: (A) બીજી આવૃત્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

510) સંપૂર્ણ વિશ્વમાં એરડાનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય ક્યું છે?

Answer Is: (A) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

511) નીચેનામાંથી "સેન્ટર લાઈન" કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે?

Answer Is: (B) બેડમિન્ટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

513) ભારતીય નૈકાદળ ક્યાં સ્થળે મિલાન ૨૪ ની ૧૨ મી આવૃત્તિનું આયોજન કરી રહ્યુ છે?

Answer Is: (B) વિશાખાપટ્ટનમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

514) ગુજરાત સરકારની "ગંગા સ્વરૂપ યોજના" કોના માટે શરૂ કરવામાં આવી છે?

Answer Is: (B) વિધવા સહાય માટે

Explanation:

No answer description available for this question. Let us discuss.

515) ઇમ્પેશન્સ કારુપ્પુસામી' છોડની નવી પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી આવી હતી ?

Answer Is: (B) તામીલનાડું

Explanation:

No answer description available for this question. Let us discuss.

517) નીચેનામાંથી CSIR (Council of Scientific & Industrial Research) નાં અધ્યક્ષ કોણ હોય છે?

Answer Is: (A) વડાપ્રધાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

518) તાજેતરમાં નીચેનામાંથી ICC U-19 વિશ્વકપ 2024 કયા દેશે જીત્યો છે ?

Answer Is: (A) ઓસ્ટ્રેલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

519) તાજેતરમાં ક્યાં રાજ્યે "મારી શાળા-મારુ ગૌરવ" નામનું અભિયાન શરૂ કર્યુ છે?

Answer Is: (C) હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

520) નીચેનામાંથી શરીરની મિશ્ર અને સૌથી મોટી બીજી ગ્રંથી કઈ છે?

Answer Is: (B) સ્વાદુપીંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

524) નીચેનામાંથી ગુજરાતમાં કર્કવૃત્ત ક્યાં શહેરમાંથી પસાર થતુ નથી?

Answer Is: (B) બનાસકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

525) ફેબ્રુઆરી 2024માં કઝાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે?

Answer Is: (A) ઑલ્જાસ બેક્ટેનોવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

526) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ” કઈ તારીખે ઊજવવામાં આવે છે?

Answer Is: (A) 10 ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

527) તાજેતરમાં આયોજિત 'Sportstar ACES Awards 2024' માં સ્પોર્ટમેન ઓફ ધ યર (ટિમ સ્પોર્ટ્સ) નો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ?

Answer Is: (A) હાર્દિક સિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

529) હિન્દી સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વર્ષ 2023નો 33મુ વ્યાસ સમ્માન કોને આપવામાં આવ્યું છે ?

Answer Is: (B) પુષ્પા ભારતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

530) નીચેનામાંથી ભારતીય વાયુસેનાનાં વડા તરીકે કોણ છે?

Answer Is: (B) વિવેક રામ ચૌધરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

531) તાજેતરમાં ક્યાં રાજ્યે "મારી શાળા-મારુ ગૌરવ" નામનું અભિયાન શરૂ કર્યુ છે?

Answer Is: (C) હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

532) તાજેતરમાં નીતિ આયોગે કયા શહેરના આર્થિક પરીવર્તન (Economic Transformation) ની યોજના બનાવી છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

536) વિશ્વમાં લાખના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે ?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

537) સમુદ્રી જીવોનાં ઉત્પાદન માટે કરવામાં આવતી ખેતીને શું કહેવામાં આવે છે?

Answer Is: (C) મેરીકલ્ચર

Explanation:

No answer description available for this question. Let us discuss.

538) ઈંધણનું અપૂર્ણ દહન થવાથી હવામાં કયા પ્રદૂષક વાયનું વધુ પ્રમાણમાં ઉત્સર્જન થાય છે?

Answer Is: (C) CO(કાર્બન મોનોક્સાઈડ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

539) તાજેતરમાં ગુજરાતમાં વાર્ષિક ઈન્ડિયન રોડ કોગ્રેસ (IRC) નો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો?

Answer Is: (C) સડક પરિવહન મંત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

540) તાજેતરમાં TATA Digital ના નવા MD અને CEO કોણ બન્યું છે ?

Answer Is: (A) નવીન તાહિલયાની

Explanation:

No answer description available for this question. Let us discuss.

542) WHO - ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જીસીટીએમ ક્યાં આવેલું છે?

Answer Is: (A) જામનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

543) નીચેનામાંથી કોણ ઈન્ડીયન કોસ્ટગાર્ડનાં ડાયરેક્ટર જનરલ તરીકે નિંમણૂંક પામ્યા છે?

Answer Is: (A) રાકેશ પાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

544) "સ્ટેટ ફાઇનાન્સિસ : એ સ્ટડી ઑફ બજેટ્સ ઑફ ૨૦૨૩-૨૦૨૪" કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો ?

Answer Is: (B) ભારતીય રિઝર્વ બેન્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

546) પીરાણા ખાતે પાઈલટ પ્રોજેક્ટ તરીકે બાયોમાઈનિંગની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

Answer Is: (A) જાન્યુઆરી-૨૦૧૯

Explanation:

No answer description available for this question. Let us discuss.

549) હાલમાં નીચેનામાંથી કયા રાજયની સરકારે 'કાજી નેમુ (Kazi Nemu)' ને તેનું રાજય ફળ જાહેર કર્યું છે ?

Answer Is: (A) અસમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

550) તાજેતરમાં UPI અને Rupay કાર્ડ પેમેન્ટ સિસ્ટમ કયા દેશમાં લોન્ચ કરવામાં આવી છે ?

Answer Is: (C) આપેલ બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up