ફેબ્રુઆરી 2024

401) નીચેનામાંથી કઈ કંપનીએ લેટેસ્ટ અને સૌથી એડવાન્સ્ડ AI મોડલ જેમિની લોન્ચ કર્યું હતું ?

Answer Is: (D) આલ્ફાબેટ ગૂગલની પેરેન્ટ કંપની

Explanation:

No answer description available for this question. Let us discuss.

402) હાલમાં "વિશ્વ ઓઝોન દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૧૬ સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

403) ફેબ્રુઆરી 2024માં 'અલેક્ઝેન્ડર સ્ટબ' કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે ?

Answer Is: (D) ફીનલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

404) ત્રિપુરાથી અયોધ્યા જતી વિશેષ ટ્રેનનું નામ શું છે?

Answer Is: (C) આસ્થા

Explanation:

No answer description available for this question. Let us discuss.

406) તાજેતરમાં “વિશ્વ વહેલ માછલી દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (D) 18 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

407) નીચેનામાંથી "શક્તિ સ્થળ" ક્યાં મહાન વ્યક્તિની સમાધિ સ્થળ છે?

Answer Is: (C) કે. આર. નારાયણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

408) ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ વિજેતા કોણ હતા ?

Answer Is: (C) ઝવેરચંદ મેઘાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

409) BCCI દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ નો ઘરેલૂ ક્રિકેટ બેસ્ટ અમ્પાયર એવોર્ડથી કોને સન્માનીત કરવામાં આવ્યા છે?

Answer Is: (A) રોહાણ પંડિત

Explanation:

No answer description available for this question. Let us discuss.

410) નીચેનામાંથી ફેબ્રુઆરી 2024 માં “Indian Railway Catering and Tourism Corporation Ltd” (IRCTC) ના નવા CMD કોણ બન્યું છે ?

Answer Is: (A) સંજય કુમાર જૈન

Explanation:

No answer description available for this question. Let us discuss.

411) તાજેતરમાં “National Black HIV/AIDS Awareness Day” ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 7 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

412) નીચેનામાંથી ગુજરાતમાં કઈ જગ્યાએ "ઓક્સિજન પાર્ક" આવેલું છે?

Answer Is: (B) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

413) નીચેનામાંથી ગુજરાતમાં ક્યાં મુખ્યમંત્રીનાં સમયમાં "નવનિર્માણ આંદોલન" થયુ હતુ?

Answer Is: (C) ચીમનભાઈ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

414) અષાઢી બીજનાં દિવસે અમદાવાદમાં નિકળેલી જગન્નથજી રથયાત્રાની કેટલામી રથયાત્રા હતી?

Answer Is: (D) ૧૪૬ મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

415) નીચેનામાંથી ભારતીય રાષ્ટ્રીય કોગ્રેંસનું અગાઉ નામ શું હતુ?

Answer Is: (A) ભારતીય સંધ

Explanation:

No answer description available for this question. Let us discuss.

417) નીચેનામાંથી BCCI દ્વારા "શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (B) પ્રિયા પુનિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

418) તાજેતરમાં નીચેનામાંથી કયાં “રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર”નું નામ બદલવા આવ્યું છે?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

419) નીચેનામાંથી IOC નું ૧૪૧મું સત્ર ભારતમાં ક્યાં શહેરમાં થયુ હતુ?

Answer Is: (A) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

420) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા Amplifi 2.0 પહેલ શરૂ કરવામાં આવી છે ?

Answer Is: (B) આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

421) ગુજરાતમાં "અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ" કઈ જગ્યાએ આવેલી છે?

Answer Is: (C) મોટી પાવઠી, અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

422) નીચેનામાંથી ૨૭ સપ્ટેમ્બરનાં રોજ "વિશ્વ પ્રવાસન દિવસ" ની યજમાની ક્યાં દેશ દ્વારા કરવામાં આવી હતી ?

Answer Is: (A) સાઉદી અરેબિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

423) ભારતમાં ન્યુક્લિયર રિએક્ટર કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

424) નીચેનામાંથી હાલનાં મુખ્ય ચૂટણી કમિશનર કોણ છે?

Answer Is: (B) રાજીવ કુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

426) નીચેનામાંથી કોણે ઈજનેરમાંથી સન્યાસી બની પોતાના જીવનને ગંગાનદી ની સ્વચ્છતા માટે અર્પણ કરી દીધું ?

Answer Is: (D) જી.ડી.અગ્રવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

427) તાજેતરમાં કઈ જગ્યાએ ભારતનાં પ્રથમ CDS સ્વર્ગસ્થ જનરલ રાવતની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (C) દેહરાદૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

428) જૈવ વિવિધતાના 'તપ્ત સ્થળો' (હોટસ્પોટ)નો વિચાર કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

Answer Is: (A) નોરમન માયર્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

431) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા 'ગ્રામ માનચિત્ર' એપ લૉન્ચ કરવામાં આવી છે ?

Answer Is: (C) પંચાયતી રાજ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

433) તાજેતરમાં સમાચારમાં રહેલ "WTT ફીડર કોપર્સ ક્રિસ્ટી-૨૦૨૪" નું આયોજન ક્યાં દેશમાં કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (B) અમેરીકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

434) કોના દ્વારા 'ગ્લોબલ કૉલ પ્લાન્ટ ટ્રેકર રિપોર્ટ 2023' પ્રકાશિત કરવામાં આવ્યો છે ?

Answer Is: (B) ગ્લોબલ એનર્જી મોનિટર (GEM)

Explanation:

No answer description available for this question. Let us discuss.

435) નીચેનામાંથી બી.વી.દોષી દ્વારા ગુજરાતનાં ક્યાં સીટીના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યુ હતુ?

Answer Is: (C) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

436) ફેબ્રુઆરી 2024માં સંયુક્ત અરબ અમીરાત (UAE) એ કયા ભારતીયને 'ગોલ્ડન વિઝા' આપ્યા છે?

Answer Is: (A) કુમાર વિશ્વાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

437) ZED સરીફીકેશન્સમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?

Answer Is: (A) પ્રથમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

438) તાજેતરમાં જૂની પેન્શન યોજના લાગુ કરનાર પૂર્વોત્તર ભારતનું પ્રથમ રાજય કયું બન્યું છે?

Answer Is: (A) સિક્કિમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

439) તાજેતરમાં કેન્દ્રિય બજેટ ૨૦૨૪-૨૫ માં કુલ કેટલા રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું?

Answer Is: (A) 47.65 લાખ કરોડ રૂપિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

440) તાજેતરમાં કયા રાજયમાં “કિલકારી મોબાઈલ સ્વાસ્થ્ય” પહેલની શરૂઆત કરવામાં આવી છે ?

Answer Is: (C) આપેલ બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

441) તાજેતરમાં ક્યાં મંત્રાલય દ્વારા ૧૪ ફાસ્ટ પેટ્રોલિંગ બોટનાં સંપાદન મટે "મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિ. મુંબઈ" સાથે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે?

Answer Is: (D) ઈન્ડિયન કોસ્ટગાર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

445) ઈન્ડીયન કોસ્ટગાર્ડની સ્થાપના સમયે ભારતનાં વડાપ્રધાન કોણ હતા?

Answer Is: (D) મોરારજી દેસાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

446) તાજેતરમાં અંદરના ગામડાઓ માટે કયા કેન્દ્રિય મંત્રાલયે APPAR પહેલ શરૂ કરી છે ?

Answer Is: (A) શિક્ષણ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

448) તાજેતરમાં કઈ કંપની દ્વારા 8 એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટર ક્રાફટ્સ (ASW SWC) પ્રોજેક્ટ્સનાં પ્રથમ ૩ જહાજો લૉન્ચ કરવામાં આવ્યાં છે ?

Answer Is: (C) કોચીન શિપયાર્ડ લિમિટેડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

449) તાજેતરમાં છટ્ઠો ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ 2024 માં કયા રાજયએ સૌથી વધુ મેડલ જીત્યા છે ?

Answer Is: (D) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

450) તાજેતરમં OLA કંપની દ્વારા બેગ્લોરમાં ક્યારે ઈલેક્ટ્રીક ટેક્સી સેવાનું સફળ પરિક્ષણ કર્યુ હતુ?

Answer Is: (A) સપ્ટેમ્બર-૨૦૨૩

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up