ફેબ્રુઆરી 2024

351) તાજેતરમાં નેધરલેન્ડમાં આયોજિત “ટાટા સ્ટીલ શતરંજ ટુર્નામેંટ 2024” કોણે જીતી છે?

Answer Is: (B) વેઈ યી

Explanation:

No answer description available for this question. Let us discuss.

352) નીચેનામાંથી ‘રેણુકા અભ્યારણ્ય’ કયા રાજ્યમાં આવેલુ છે ?

Answer Is: (B) હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

353) તાજેતરમાં કઈ વિશ્વવિદ્યાલયે “માનવ DNA બેન્ક” ની સ્થાપના કરી છે?

Answer Is: (D) બનારસ હિન્દુ યુનિવર્સિટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

354) ભારતમાં અંદાજીત કેટલા વન્યજીવ અભ્યારણને વાઘ અનામત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

Answer Is: (D) ૫૦ થી વધુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

355) હાલમાં નીચેનામાંથી UNESCO's એવોર્ડથી કોણે સન્માનીત કરવામાં આવ્યા છે?

Answer Is: (B) બાકન જગદીશ સુધાકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

356) નીચેનામાંથી ગુજરાતનાં ક્યાં ભૌગોલિક વિસ્તારને ભારતનો જૂરાસીક પાર્ક તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (C) બાલાસિનોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

357) ભારત-કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળો કવાયત ખંજર કયા મહીનામાં આયોજીત કરવામાં આવી રહી છે?

Answer Is: (C) જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

361) તાજેતરમાં ભારત સરકારે મહિલાઓને કયા ક્ષેત્રમાં સશક્ત બનાવવા માટે “SWATI” પોર્ટલ લોન્ચ કર્યું છે?

Answer Is: (A) વિજ્ઞાન, ટેક્નોલૉજી, એન્જીનિયરીંગ, ગણિત, મેડિકલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

362) નીચેનામાંથી ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનાં પ્રમુખ તરીકે સરોજીની નાયડુ કોના અનુગામી અધ્યક્ષ બન્યા હતા?

Answer Is: (C) મહાત્મા ગાંધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

363) વર્ષ-૨૦૨૩ નો ભારતીય નેવી દિવસની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવે હતી?

Answer Is: (D) સિંર્ધુદુર્ગ કિલ્લો

Explanation:

No answer description available for this question. Let us discuss.

364) નીચેનામાંથી વર્ષ 2026માં કોમનવેલ્થ ગેમ્સનુ આયોજન કયાં કરવામાં આવશે ?

Answer Is: (C) ઓસ્ટ્રેલિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

365) કયા સ્થળે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (NSTI) પ્લસનો શિલાન્યાસ કર્યો હતો ?

Answer Is: (C) ભુવનેશ્વર, ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

366) નીચેનામાંથી "ICC મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યર-૨૦૨૩" કોણ છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

367) નીચેનામાંથી U-20 મેયોરલ સમિટ ગુજરાતમાં ક્યાં યોજાઈ હતી?

Answer Is: (A) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

368) તાજેતરમાં કયા રાજયમાં 'Kalaignar Sports Kit' પહેલ કયા રાજયમાં શરૂ કરવામાં આવી છે ?

Answer Is: (C) તામિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

369) PM વડાપ્રધાન મોદીનાં હસ્તે સુરત એરપોર્ટનું ઉદ્દઘાટન અંદાજીત કેટલા કરોડનાં ખર્ચે કરવામાં આવ્યુ?

Answer Is: (A) ૩૫૩ કરોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

373) ICDS (સંકલિત બાળ વિકાસ યોજના) હેઠળ શરૂ કરાયેલ યોજના "કિશોરી શક્તિ યોજના" નો મુખ્ય ઉદ્દેશ શું છે?

Answer Is: (C) કુપોષણમાંથી મુક્તિનો

Explanation:

No answer description available for this question. Let us discuss.

374) હાલમાં ભારત અને ક્યાં દેશ વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલો માટે નિકાસ શરૂ કરશે?

Answer Is: (B) ફિલિપાઈન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

375) નીચેનામાંથી ઈન્ટરપોલ 91મી જનરલ એસેમ્બલી કયા સ્થળે યોજાઈ હતી ?

Answer Is: (B) વિયેના, ઓસ્ટ્રિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

376) અંદમાન-નિકોબાર દ્વીપસમૂહમાં આવેલ બેરેન જ્વાળામુખી કયા પ્રકારનો જ્વાળામુખી છે ?

Answer Is: (A) સક્રિય જ્વાળામુખી

Explanation:

No answer description available for this question. Let us discuss.

377) તાજેતરમાં કઈ કંપનીએ જળવાયુ કાર્યો અને પર્યાવરણીય પ્રદર્શન માટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે?

Answer Is: (D) અદાણી પોર્ટ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

378) તાજેતરમાં કયા રાજયની સરકારે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઉપકરણ 'NITISH' લોન્ચ કર્યું છે ?

Answer Is: (B) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

379) તાજેતરમાં કયા પ્રસિદ્ધ તમિલ અભિનેતાએ “Tamilaga Vettri Kazhagam” નામની રાજકીય પાર્ટીનું ગઠન કર્યું છે?

Answer Is: (D) વિજય

Explanation:

No answer description available for this question. Let us discuss.

380) નીચેનામાંથી "ભારતીય ચુંટણી પંચ" ની રચના ક્યારે કરવામાં આવી હતી?

Answer Is: (A) જાન્યુઆરી- ૧૯૫૦

Explanation:

No answer description available for this question. Let us discuss.

381) નીચેનામાંથી કોણ વિજ્ઞાનીઓ શેરડી અને રીંગણા પરનાં તેમનાં નોંધપાત્ર કાર્ય માટે પ્રખ્યાત છે?

Answer Is: (C) જાનકી અમ્માલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

382) નીચેનામાંથી એશિયા અને યુરોપમાં આવેલા ઘાસના મેદાનોને કયા નામથી ઓળખવામાં આવે છે?

Answer Is: (C) સ્ટેપી

Explanation:

No answer description available for this question. Let us discuss.

384) તાજેતરમાં કયા દેશે “AI-Powered Road safety” માટે 9મો ગવરર્મેન્ટ પુરસ્કાર જીત્યો છે?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

385) તાજેતરમાં કોને પબ્લિક રિલેશન સોસાયટી ઑફ ઇન્ડિયા (PRSI) અને જનસંપર્ક ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે PRSI રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ?

Answer Is: (D) સુગંતિ સુંદરરાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

386) ફ્રાન્સ અને ભારત વચ્ચે અવકાશ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે પ્રતિષ્ઠિત ‘લેજીઓન ડી'ઓનર'થી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ?

Answer Is: (C) વી. આર. લલિથામ્બિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

387) ક્યાં શહેરનું પૌરાણીક નામ "ગદાધરપુરી" તરીકે ઓળખવામાં આવતુ હતુ?

Answer Is: (A) શામળાજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

388) તાજેતરમાં ભારતનું ક્યુ શહેર કે પ્રથમ વેટલેન્ટ (આદ્રભુમિ) શહેર બનશે?

Answer Is: (A) ઉદયપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

389) ગુજરાતનો ભારતની વ્યાપારી નિકાસમાં કેટલા ટકા ફાળો છે?

Answer Is: (C) ૩૩ ટકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

390) નીચેનામાંથી સોશિયલ ઓડિટ એડવાઈઝરી બોડીની પહેલી બેઠક ક્યાં યોજાઈ હતી?

Answer Is: (C) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

391) વર્ષ-૨૦૨૩ નો ભારતીય વાયુસેના દિવસની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવે હતી?

Answer Is: (A) પ્રયાગરાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

393) નીચેનામાંથી ગુજરાતમાં ક્યાં જિલ્લામાં સૌથી વધુ સ્ત્રી-પુરૂષ જાતિ દર ધરાવતો જિલ્લો છે?

Answer Is: (A) સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

394) Hurun India 500 ની યાદી અનુસાર ભારતની સૌથી મોટી નોનલિસ્ટેડ (શેર માર્કેટમાં નથી) કંપની કઈ બની છે?

Answer Is: (A) સિરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

395) અગાઉ વિશ્વનું સૌથી મોટી ઓફીસ બિલ્ડિંગનું સ્થાન ક્યો દેશ ધરાવતુ હતુ? જેનો રેકોર્ડ ડાયમંડ બુર્સ દ્વારા તોડવામાં આવ્યો?

Answer Is: (B) પેન્ટાગોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

396) નીચેનામાંથી ગ્રીન હાઉસ અસરમાં જવાબદાર વાયુઓ કયા છે?

Answer Is: (D) આપેલા તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

398) ફેબ્રુઆરી-૨૦૨૪ માં સ્વિટ્ઝર્લેન્ડનાં પ્રખ્યાત "આઈસ પેલેસ" માં તકતી સ્થાપિત કરેને ક્યાં ભારતીય રમતવીરનું સન્માન કરવામાં આવ્યુ છે?

Answer Is: (C) નીરજ ચોપડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

399) તાજેતરમાં RBI એ PayTm Payment Bank પર કયારથી સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે ?

Answer Is: (B) 29 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up