ફેબ્રુઆરી 2024

302) હાલમાં ભારતનાં મુખ્ય ચૂંટણી કમિશ્વર કોણ છે?

Answer Is: (C) રાજીવકુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

305) ઇન્ટરનેશનલ ડે ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ કયા દિવસે ઊજવવામાં આવે છે ?

Answer Is: (A) 3 ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

306) કયા દેશ દ્વારા વિશ્વની સૌથી ઊંડી અંડરગ્રાઉન્ડ ફિઝિક્સ લેબોરેટરી શરૂ કરાઈ છે ?

Answer Is: (D) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

307) ભાવનગર જિલ્લામાં આવેલ "લોકભારતી વિદ્યાપીઠ, સણોસરા" નાં સ્થાપકનું નામ જણાવો.

Answer Is: (C) નાનાભાઈ ભટ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

308) કોલંબો સિક્યોરિટી કૉન્કલેવની છઠ્ઠી NSA-લેવલની બેઠક કયા દેશમાં યોજાઈ હતી ?

Answer Is: (C) મોરેશિયસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

311) નીચેનામાંથી દર વર્ષે "વિશ્વ કઠોળ દિવસ" કયારે મનાવવામાં આવે છે ?

Answer Is: (A) 10 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

312) નીચેનામાંથી દર વર્ષે 02 ફેબ્રુઆરીના રોજ નીચેનામાંથી કયો દિવસ મનાવવા આવે છે ?

Answer Is: (A) વિશ્વ આદ્રભૂમિ દિવસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

313) સોશિયલ ઓડિટ એડવાઈઝરી બોડી (SAAB) ની પહેલી બેઠક ક્યાં યોજાઈ હતી?

Answer Is: (D) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

314) ભારતનાં ક્યાં રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શ્રીને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે?

Answer Is: (C) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

315) તાજેતરમાં ૧૨ ફેબ્રુઆરીના રોજ નીચેનામાંથી કયો દિવસ મનાવવામાં આવ્યો ?

Answer Is: (B) રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

317) નીચેનામંથી દર વર્ષે “સમર્પણ દિવસ” કયારે મનાવવામાં આવે છે ?

Answer Is: (A) 11 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

318) વર્ષ-૨૦૨૩ નો "ભારતીય થલસેના દિવસ" ની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવે હતી?

Answer Is: (B) લખનૌ

Explanation:

No answer description available for this question. Let us discuss.

319) ક્યાં રાજ્યનાં ગુપ્તેશ્વર જંગલોને તેનાં ચોથા જૈવ-વિવિધતા ધરોહર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યુ છે?

Answer Is: (A) ઓરિસ્સા

Explanation:

No answer description available for this question. Let us discuss.

320) ક્યુ શહેર ૨૦૨૪ માં વર્લ્ડ સોશિયલ ફોરમની ૧૬મી કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે?

Answer Is: (B) કાઠમાંડું

Explanation:

No answer description available for this question. Let us discuss.

321) નીચેનામાંથી કઈ ફિલ્મ હતી જે સંપૂર્ણ કરમુક્ત પ્રથમ ફિલ્મ તરીકે ઘોષીત કરાઈ હતી?

Answer Is: (A) અખંડ સૌભાગ્યવતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

322) હૈદરાબાદમાં ભારતનો પ્રથમ સોલાર સાઈકલ ટ્રેક ક્યાં રાજ્યની પ્રેરણા લઈ બનાવવામાં આવ્યો છે?

Answer Is: (A) સાઉથ કોરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

323) ઝારખંડનાં સત્તાધારી ગઠબંધને JMM નેતા જેમને મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર તરીકે કોને જાહેર કર્યા છે?

Answer Is: (B) ચંપઈ સોરેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

324) તાજેતરમાં કયું રાજ્ય એક જ દિવસમાં સૌથી વધુ સંખ્યામાં GI ટેગ મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ?

Answer Is: (C) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

326) નીચેનામાંથી ક્યાં દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?

Answer Is: (C) ૮ માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

327) દેશની ડાયમંડ નિકાસમાં સુરતનો ફાળો કેટલા ટકા છે?

Answer Is: (B) ૪૦ ટકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

328) નીચેનામંથી વર્ષ 2023 માટે 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવશે?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

332) નીચેનામાંથી “વિશ્વ મગર દિવસ’ કયારે ઊજવવામાં આવે છે?

Answer Is: (A) 17 જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

333) નેશનલ મિશન ઑન ઇન્ટરડિસિપ્લિનરી સાઇબર-ફિઝિકલ સિસ્ટમ્સ હેઠળના ટૅક્નોલૉજી એન્ડ ઇનોવેશન હબ iHubAwa DH દ્વારા SAMRIDHI કૉન્ફ્લેવનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું ?

Answer Is: (A) IIT-રોપર, પંજાબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

334) ભારતનું સૌથી મોટુ ભૂકંપ સ્મારક અને મ્યુઝીયમ ક્યાં આવેલું છે?

Answer Is: (A) ભૂજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

335) દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં કુલ કેટલી ધનરાષી આપવામાં આવે છે?

Answer Is: (D) ૨૫ લાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

336) ભારત ક્યાં દેશ સાથે સંયુક્ત વિશેષ દળોની ક્વાયત "સાયક્લોન" નું આયોજન કર્યુ છે?

Answer Is: (B) ઈજીપ્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

337) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પશુ ચિકિત્સા અને રસીકરણ માટે કોના દ્વારા નંદી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ?

Answer Is: (A) પરશોત્તમ રૂપાલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

339) ગુજરાતમાં સૌથી દક્ષીણે આવેલ શહેર વલસાડ કઈ નદીનાં કિનારે આવેલ છે?

Answer Is: (A) ઔરંગા

Explanation:

No answer description available for this question. Let us discuss.

340) ગુલમહોર એ કયા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશનું રાજ્ય વૃક્ષ છે ?

Answer Is: (A) દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

342) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ 'Sufalam Conclave 2024' નું ઉદ્ઘાટન કર્યું છે?

Answer Is: (D) પશુપતિ કુમાર પારસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

343) હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટર માટે ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા નવી UPI ચુકવણીની મર્યાદા કેટલી છે ?

Answer Is: (A) 1 લાખથી 5 લાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

344) તાજેતરમાં કોના દ્વારા AI સ્ટાર્ટઅપ ભારતનું પ્રથમ AI યુનિકોર્ન તરીકે ઉભરી આવ્યુ છે?

Answer Is: (A) કૃત્રિમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

348) નીચેનામાંથી ક્યાં વૈજ્ઞાનિકે લોલકનાં નિયમ શોધ કરી?

Answer Is: (C) ગેલેલિયો

Explanation:

No answer description available for this question. Let us discuss.

349) ભારતની પ્રથમ ફૂટબોલ ક્લાબ -" મોહન બાગાન" કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (A) કોલકત્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

350) નીચેનામાંથી કિસાન મજદૂર લોકપક્ષની (કિમલોપ) ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

Answer Is: (B) ચીમનભાઈ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up