ફેબ્રુઆરી 2024

251) તાજેતરમાં “આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ” ક્યારે મનાવવામાં આવે છે ?

Answer Is: (B) 15 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

253) ફેબ્રુઆરી 2024માં ભારતના નીચેના માંથી કયા ચૂંટણી કમિશ્રર તેનો વય મર્યાદા (65 વર્ષ) ને કારણે નિવૃત થયા છે?

Answer Is: (B) અનુપ ચંદ્ર પાંડે

Explanation:

No answer description available for this question. Let us discuss.

254) ગુજરાતમાં "ઋતુંભર્તા વિશ્વ વિદ્યાલય" કઈ જગ્યાએ આવેલી છે?

Answer Is: (C) સાપુતારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

255) ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ મુજબ, બન્ની ગ્રાસલેન્ડને સંરક્ષિત જંગલ ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું ?

Answer Is: (A) મે. ૧૯૫૫

Explanation:

No answer description available for this question. Let us discuss.

257) ગુજરાતનાં કયા શહેરમાં ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત GIF TOUR 2024નો આરંભ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો છે?

Answer Is: (D) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

258) ભારત-કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળો કવાયત ખંજર ક્યાં આયોજીત કરવામાં આવી રહી છે?

Answer Is: (B) બકલોહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

260) તાજેતરમાં "ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન" (Interpol)ની ૯૧ મી જનરલ એસેમ્બલી કયા સ્થળે યોજાઈ હતી ?

Answer Is: (D) વિયેના, ઓસ્ટ્રિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

262) વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં ૧૦માં સંસ્કરણની થીમ શું છે?

Answer Is: (B) ગેટ-વે ટુ ધ ફ્યુચર

Explanation:

No answer description available for this question. Let us discuss.

263) તાજેતરમાં ભારતીય સેનાની પ્રથમ મહિલા સૂબેદાર કોણ બની છે?

Answer Is: (B) પ્રતિ રજક

Explanation:

No answer description available for this question. Let us discuss.

264) નીચેનામાંથી દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ મનાવવામાં આવે છે ?

Answer Is: (D) 4 ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

265) નીચેનામાંથી "INS સંધ્યાક" ભારતની નૌકાદળ ક્ષમતાઓમાં શું ભૂમિકા ભજવશે?

Answer Is: (C) ઉભયજીવી હુમલો

Explanation:

No answer description available for this question. Let us discuss.

266) તાજેતરમાં ભારતના નવા સ્વાસ્થ્ય સચિવ કોણ બન્યું છે?

Answer Is: (A) અપૂર્વ ચંદ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

267) ભારતે તેના કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ માટે કયા દેશને $250 મિલિયનનું ધિરાણ પ્રદાન કર્યું છે ?

Answer Is: (D) કેન્યા

Explanation:

No answer description available for this question. Let us discuss.

268) તાજેતરમાં નીચેનામાંથી ક્યા ખેલાડીએ મેન્સ ડબલ્સમાં નંબર-૧ સ્થાન મેળવનાર સૌથી વયોવૃધ્ધ ખેલાડી બન્યો છે?

Answer Is: (B) રોહન બોપન્ના

Explanation:

No answer description available for this question. Let us discuss.

269) "પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે" તેની શોધ નીચેનામાંથી ક્યાં વૌજ્ઞાનીક દ્વારા કરવામાં આવી?

Answer Is: (C) કોપરનિક્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

270) નીચેનામાંથી ક્યો દેશ ચંદ્ર પર ઉતરાણ કરવાની સિધ્ધિ મેળવનારો પ્રથમ દેશ બન્યો છે?

Answer Is: (B) અમેરીકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

271) તાજેતરમાં કયા શહેરને “જળ યોદ્ધા” (Water Warrior) નો એવોર્ડ આપવામાં આવ્યો છે?

Answer Is: (D) નોઈડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

274) તાજેતરમાં “વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 11 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

275) "વાસ્તુ-શિલ્પ ફાઉન્ડેશન ફોર સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઈન એનવાયરમેન્ટલ ડિઝાઈન" ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?

Answer Is: (B) બાલકૃષ્ણ દોષી

Explanation:

No answer description available for this question. Let us discuss.

276) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા ક્યાં બે રાજ્યમાં બે કોલ ગેસિફિકેશન પ્લાન્ટની સ્થાપનાને મંજુરી આપવામાં આવી છે?

Answer Is: (A) પશ્વિમ બંગાળ અને ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

278) એરોપ્લેન વગેરે માટે અભ્યાસ કરતુ વિજ્ઞાન નીચેનામાંથી ક્યાં નામે ઓળખાય છે?

Answer Is: (C) એરોડાયનેમિક્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

279) તાજેતરમાં કન્વેન્શન ઈન્ડિયા કોન્ફ્લેવ (CIC)ની ૧૪ મી બેઠક ક્યાં યોજાઈ હતી ?

Answer Is: (C) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

281) તાજેતરમાં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (WSDS) સમિટની કેટલામી આવૃત્તિનું વાર્ષિક આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યુ?

Answer Is: (A) ૨૩ મી આવૃતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

288) ક્યું રાજ્યમાં 'મામાની એથનિક ફૂડ ફેસ્ટિવલ' નું આયોજન કરવામાં આવે છે?

Answer Is: (C) લદ્દાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

289) નીચેનામાંથી ક્યાં કવિને "વિશ્વશાંતિનાં કવિ" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (A) ઉમાશંકર જોષી

Explanation:

No answer description available for this question. Let us discuss.

290) મધ્યપૂર્વમાં ક્યો દેશ "ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ" લક્ઝરી ટ્રેન શરૂ કરી રહ્યો છે?

Answer Is: (A) સાઉદી અરેબિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

292) ભારતનો પ્રથમ લિથિયમ - આર્યન બેટરી ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે સંયુક્ત ભાગીદારી કરવામાં આવી છે તે પૈકી કઈ કંપની નથી?

Answer Is: (D) ટોયેટા

Explanation:

No answer description available for this question. Let us discuss.

293) નીચેનામાંથી મોડાસા કઈ નદીનાં કિનારે આવેલ છે?

Answer Is: (D) માઝમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

294) નીચેનામાંથી "નાટ્યસંપદા" ગુજરાતી સંસ્થાની સ્થપના કોના દ્વારા કરવામાં આવી છે?

Answer Is: (A) કાંતિ મડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

296) સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ શરૂ કરાયેલ યોજના કિશોરી શક્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે?

Answer Is: (C) બાળકોને કુપોષણમાંથી મુક્તિનો

Explanation:

No answer description available for this question. Let us discuss.

297) કયું રાજય વર્ષ 2024માં ભારતનું સૌથી આવકારદાયક વિસ્તાર ના રૂપમાં પ્રથમ સ્થાને રહ્યું છે ?

Answer Is: (A) હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

298) તાજેતરમાં કઈ જગ્યાએ “International Inclusion Alliance Conference 2024” નું આયોજન કરવામાં આવ્યું?

Answer Is: (D) નવી દિલ્હી (ભારત)

Explanation:

No answer description available for this question. Let us discuss.

300) નીચેનામાંથી ૯ ફેબ્રુઆરી ૨૦૨૪નાં રોજ ૭મું હિન્દ મહાસાગર સમ્મેલનનું આયોજન કયાં થશે?

Answer Is: (C) પર્થ (ઓસ્ટ્રેલીયા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up