જાન્યુઆરી 2024

551) તામીલનાડુંનાં ક્યાં શહેરમાં નવનિર્મીત જલ્લુકટ્ટ સ્ટેડિયમ આવેલું છે?

Answer Is: (D) મદુરાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

552) નીચેનામાંથી કોણે આઠમી વખત 'બાલ્કન ઓફ ધ યર' નો એવોર્ડ જીતો છે?

Answer Is: (A) નોવાક જોવોકિચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

555) લિયોનેલ મેસીને નોંધપાત્ર માર્જિનથી ઠરાવીન ૨૦૨૩ માટે પ્યુબિટિ એથ્લેટ ઓફ ધ યર કોણ બન્યુ છે?

Answer Is: (B) વિરાટ કોહલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

556) હાલમાં કોને વોટર મેનેજમેન્ટ માટે સી.આઈ.આઈ. રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે?

Answer Is: (A) હિરો મોટર્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

557) ક્યાં રાજ્યનાં બ્લેક નુનિયા ચોખા, જેને તાજેતરમાં જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ મળ્યો છે?

Answer Is: (D) પશ્વિમ બંગાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

558) હાલમાં ક્યાં દેશએ ભારતનાં ૮ પૂર્વ નૌસેનિકોની મોતની સજા પર રોક લગાવી છે?

Answer Is: (A) કતાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

559) તાજેતરમાં અમેરીકા દ્વારા "ગ્લેબલ એન્ટી કરપ્શન ચેમ્પિયન" એવોર્ડાથી કોણે સન્માનીત કર્યા છે?

Answer Is: (A) નિખિલ ડે

Explanation:

No answer description available for this question. Let us discuss.

560) ક્યો દેશ વિશ્વનો સૌથી "Strongest Passport" ધરાવતો દેશ બન્યો છે?

Answer Is: (D) યુ.એ.ઈ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

561) તાજેતરમાં કયા દેશે બ્રિક્સ સમૂહમાં સામેલ નહિ થાય તેવું જાહેર કયું છે ?

Answer Is: (B) આર્જેન્ટિના

Explanation:

No answer description available for this question. Let us discuss.

562) હાલમાં ક્યાં દેશ દ્વારા ચંદ્રમા લેન્ડર લઈ જવા વાલા "H-IIA" રોકેટને સફળ પ્રક્ષેપિત કર્યો છે?

Answer Is: (B) જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

563) વડાપ્રધાન દ્વારા ઉદ્દઘાટન કરાયેલ કોચી-લક્ષદીપ ટાપુઓ સબમરિન ઓપ્ટીકલ ફાઈબર કનેક્શન (KLI-SOFC) પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું છે?

Answer Is: (D) ભરોસાપાત્ર ઈન્ટરનેટ સેવાઓની ખાતરી કરવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

564) મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં સગર્ભા મહિલાઓને કેટલા દિવસ પોષયયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે?

Answer Is: (A) ૧૦૦૦ દિવસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

565) FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ - ૨૦૨૩ નીચ્નામાંથી કોની જીતી છે?

Answer Is: (B) મેગેસ કાર્લસન

Explanation:

No answer description available for this question. Let us discuss.

566) નીચેનામાંથી 'જદુ પટુવા' ભરતકામ એ ક્યાં રાજ્ય સાથે સંકળાયેલ છે?

Answer Is: (C) ઝારખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

567) સંજુ સેમસને પોતાની કેટલામી વનડેમાં પ્રથમ સદી ફટકારી?

Answer Is: (B) ૧૬ મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

568) હાલમાં ક્યાં નેશનલ પાર્કમાં વોટરબર્ડ જનગણના (વસતિ ગણતરી) માં પક્ષીઓની હાજરી નોંધવામાં આવી હતી?

Answer Is: (C) કાઝીરંગા નેશનલ પાર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

569) નીચેનામાંથી ગાગા અભ્યારણ (મહાગંગા પક્ષી અભ્યારણ્ય) ક્યાં આવેલું છે?

Answer Is: (A) કલ્યાણપૂર

Explanation:

No answer description available for this question. Let us discuss.

570) તાજેતરમાં "પ્રબળ દોસ્તાય" નામનું યુધ્ધાભ્યાસ ભારત અને અન્ય ક્યાં રાજ્ય વચ્ચે કરવામાં આવ્યુ હતું?

Answer Is: (A) કઝાકિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

571) ભારતની થલસેના સંખ્યાની દ્રષ્ટ્રીએ વિશ્વમાં કેટલામાં ક્રમે છે?

Answer Is: (C) ત્રીજા

Explanation:

No answer description available for this question. Let us discuss.

572) નીચેનામાંથી ક્યો રાષ્ટ્રીય જળમાર્ગ તેની સંલગ્ન નદી સાથે ખોટી રીતે મેળ જોડાયેલ છે?

Answer Is: (C) રા.જ.મા. ૬ - સતલજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

573) ક્યાં સ્થળે પ્રથમ આંતરદેશીય જળમાર્ગ વિકાસ પરિષદ બેઠક યોજાઈ?

Answer Is: (B) કોલકત્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

574) નીચેનામાંથી "ભારતીય સંગ્રહાલય" કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (A) કોલકત્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

575) નીચેનામાંથી ગુજરાતની કઈ નદીને "ગુજરાતની નાઈલ" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (B) સાબરમતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

576) નીચેનામાંથી 'અફિણ' માં ક્યાં પ્રકારનું પદાર્થ રહેલું હોય છે?

Answer Is: (C) મોર્ફિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

577) નીચેનામાંથી 'ધોવાનો સોડા" નું રાસાયણીક નામ શું છે?

Answer Is: (C) સોડિયમ કાર્બોનેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

579) તાજેતરમાં નીચેનામાંથી કોણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે?

Answer Is: (D) શંકરભાઈ ચૌધરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

580) ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ MP વિશ્વકર્મા યોજના લાગુ કરનાર દેશમાં પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે?

Answer Is: (A) જમ્મુ-કાશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

581) હાલમાં જળવાયુ શિખર સંમેલન-૨૦૨૪ નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (C) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

582) નીચેનામાંથી ગુજરાતમાં કઈ જગ્યાએ સંત શેખ અહમદ ખટ્ટૂ ગંજબક્ષ સાહેબની કબર આવેલી છે?

Answer Is: (C) સરખેજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

584) તાજેતરમાં "લીમતયે" નામનું યુધ્ધાભ્યાસ ભારત અને અન્ય ક્યાં દેશ વચ્ચે કરવામાં આવ્યુ હતું?

Answer Is: (B) સેશલ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

585) નીચેનામાંથી ગુજરાતનું સૌ પ્રથમ સાંસ્કૃતિક વન ક્યું છે અને તેની સ્થાપના વર્ષ ક્યું છે?

Answer Is: (D) પુનીતવન, ૨૦૦૪

Explanation:

No answer description available for this question. Let us discuss.

586) નીચેનામાંથી પંડિત બીરજૂ મહારાજને ક્યાં પુરસ્કાર મળ્યા છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

587) તાજેતરમાં ક્યાં દેશની એન્ડ્રિયામેલો ગુફામાં પ્રાગઐતિહાસીક રોક આર્ટ ડ્રોઈંગ્સ મળી આવ્યા છે?

Answer Is: (A) મડાગાસ્કર

Explanation:

No answer description available for this question. Let us discuss.

588) ભારતે લિથિયમની શોધ અને ખાણકામ માટે ક્યાં દેશ સાથે કરાર કર્યા છે?

Answer Is: (D) આર્જન્ટિના

Explanation:

No answer description available for this question. Let us discuss.

592) નીચેનામાંથી 'બ્લીચીંગ પાવડર" નું રાસાયણીક નામ શું છે?

Answer Is: (C) કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

593) ઔષધિય ગુણોથી ભરપુર જડીબુટ્ટી ધરાવતો છોડ "ફિશ મિન્ટ" ભારતમાં ક્યાં વધુ જોવા મળે છે?

Answer Is: (C) હિમાલયની તળેટીમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

594) સ્ટાન્ડર્ડ IS 18267 : 2023 નો હેતુ શું છે, જે તાજેતરમાં BIS દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો ?

Answer Is: (D) (B) અને (C)બન્ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

596) તાજેતરમાં ૧૬ માં નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (B) અરવિંદ પનગઢીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

597) ગુજરાતમાં કઈ જગ્યાએ "પ્રાદેશીક કપાસ સંધોધન કેન્દ્ર" આવેલું છે?

Answer Is: (A) ભરૂચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

598) ગુજરાતમાં કઈ જગ્યાએ ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર" આવેલું છે?

Answer Is: (A) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

599) હાલમાં કોણે “મેરા ભારત અભિયાન" નું શુભારંભ કર્યુ છે?

Answer Is: (C) અનુરાગ ઠાકુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

600) સર્વેશ્રેષ્ઠ વ્યક્તિગત દિવ્યાંગોનાં સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે?

Answer Is: (B) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up