જાન્યુઆરી 2024

601) નીચેનામાંથી કોના દ્વારા "Modi Energising A Green Future" નામની પુસ્તક લખી છે?

Answer Is: (B) ભૂપેન્દ્ર યાદવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

602) નીચેનામાંથી દહીં, છાશમાં ક્યાં પ્રકારનું એસિડ હોય છે?

Answer Is: (C) લેક્ટિક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

603) હાલમાં વિશ્વ માટી દિવસ (World Soil Day) ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૫ ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

604) તાજેતરમાં "શક્તિ" નામનું યુધ્ધાભ્યાસ ક્યાં રાજ્ય વચ્ચે કરવામાં આવ્યુ હતું?

Answer Is: (B) ભારત-ફ્રાન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

608) નીચેનામાંથી 'ભારે પાણી" નું રાસાયણીક નામ શું છે?

Answer Is: (C) ડ્યૂટેરિયમ ઓક્સાઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

609) તાજેતરમાં "લીમતયે" નામનું યુધ્ધાભ્યાસ ભારત અને અન્ય ક્યાં રાજ્ય વચ્ચે કરવામાં આવ્યુ હતું?

Answer Is: (B) સેશલ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

611) તાજેતરમાં ક્યાં રાજયનાં "તંદુર રેડગ્રામ" કૃષી પાકને ભૈગિલિક સંકેત ટેગ આપવામાં આવ્યો છે?

Answer Is: (C) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

612) "મહિલા વુશુ સાન્ડા પ્લેયર ઓફ ધ યર- ૨૦૨૩" કોણ બન્યા છે?

Answer Is: (D) નાઓરેમ રોશિબિના

Explanation:

No answer description available for this question. Let us discuss.

613) તાજેતરમાં વડાપ્રધાન "ન્યુટ્રી ગાર્ડન પ્રોજેક્ટ" ની પ્રસંશા કરી હતી. તે નીચેનામાંથી કોની સાથે સંબંધીત છે?

Answer Is: (A) શાકભાજીનાં ઉત્પાદનમાં આત્મનિર્ભયતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

614) BRO દ્વારા કાર્યરત આકસ્મિક વેતન કામદારો માટે જૂથ (ટર્મ) વિમા યોજના કોણે મંજુર કરી?

Answer Is: (C) સંરક્ષણ મંત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

615) નીચેનામાંથી "બકરી" નું વૈજ્ઞાનિક નામ જણાવો.

Answer Is: (C) કેપ્રા એગેગસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

616) તાજેતરમાં ક્યાં દેશની સંસદે વિવાદાસ્પદ ઓનલાઈન સેફ્ટી બિલને મંજૂરી આપી છે?

Answer Is: (A) શ્રીલંકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

617) હાલમાં નીચેનામાથી ક્યાં દિવસે "વિશ્વ યુધ્ધ અનાથ દિવસ" મનાવવામાં આવ્યો હતો?

Answer Is: (A) ૬. જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

618) સુરસિંહજી ગોહિલ "કલાપી" નાં વારસદાર સાહિત્ય રસિક હતા અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો/કાવ્યો લખતા હતા, આ વારસદારનું નામ જણાવો.

Answer Is: (D) પ્રહલાદસિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

619) ભારતનો ક્યો બીચ બ્લ્યુ ફ્લેગ સર્ટિફીકેશન મેળવનાર એશિયાનો પ્રથમ બીચ બન્યો છે?

Answer Is: (A) ચંદ્રભાગા બીચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

620) નવી ટેનિસ બોલ T-10 ક્રિકેટ ટૂર્નામેન્ટનું નામ શું છે?

Answer Is: (B) ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમીયર લીગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up