જાન્યુઆરી 2026
56) સંરક્ષણ કવાયત 'એકથા' (Ekatha) વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. તે ભારત અને માલદીવ વચ્ચે યોજાતી વાર્ષિક નૌકાદળ કવાયત છે.
2. વર્ષ 2025માં તેની 8મી આવૃત્તિ માલદીવના કાધધૂ ટાપુમાં યોજાઈ હતી.
૩. 'એકથા' શબ્દનો અર્થ 'એકતા' અથવા 'જોડાણ' થાય છે.
ઉપરનાંમાંથી કયાં વિધાનો સાચાં છે ?
59) "ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ' (FIP) બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પ્રોગ્રામ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.
2. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ પશુઓમાં વંધ્યત્વ ઘટાડી દૂધ ઉત્પાદન વધારવાનો છે.
૩. આ પ્રોગ્રામ હેઠળ રાજ્યના તમામ ગામોમાં પશુ સારવાર કેમ્પ યોજવામાં આવ્યા છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?
63) સૌયદ મુશતાક અલી ટ્રોફી (SMAT) 2025-26 બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. ઝારખંડે ફાઈનલ મેચમાં હરિયાણાને હરાવીને તેનું પ્રથમ ટાઈટલ જીત્યુ છે.
2. આ ટુર્માનેન્ટનું આયોજન વર્ષ 2007 થી BCCI દ્વારા કરવામાં આવે છે.
3. ઈશાન કિશન આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો.
ઉપરનાં વિધાનો પરથી સાચા વિધાના ક્યાં છે તે જણાવો ?
69) 'એક્સરસાઇઝ ડેઝર્ટ સાઇક્લોન-॥' બાબતે નીચેના વિધાનો ચકાસો.
1. તેની બીજી આવૃત્તિ UAEના અબુ ધાબીમાં યોજાઈ હતી.
2. આ ભારત અને UAE વચ્ચેનો સંયુક્ત યુદ્ધાભ્યાસ છે.
3. આ યુદ્ધાભ્યાસની પ્રથમ આવૃત્તિ વર્ષ 2024માં રાજસ્થાનમાં યોજાઈ હતી.
સત્ય વિધાન/વિધાનો પસંદ કરો :
72) INS સિંધુઘોષ સબમરીન વિશે નીચેનાં વિધાનો પૈકી કર્યું/કર્યા વિધાન/વિધાનો સાચું/સાર્યા છે ?
1. ભારતીય નૌસેનાએ તાજેતરમાં તેને 40 વર્ષની સેવા બાદ મુક્ત કરી છે.
2. તે સિંધુધોષ ક્લાસની છેલ્લી સબમરીન હતી.
3. તેને ભારત દ્વારા રશિયા પાસેથી પ્રોજેક્ટ 877EKM હેઠળ મેળવવામાં આવી હતી.
74) ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંયુક્ત ઉધમ 'સેમિયોફોર લિમિટેડ' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ ઉદ્યમ ભારતની ATGC બાયોટેક અને ઇઝરાયેલની લકઝમબર્ગ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેની 50:50 ભાગીદારી છે.
2. સેમિયોકેમિકલ ટેક્નોલોજીમાં કુદરતી રસાયણોનો ઉપયોગ કરીને જીવજંતુઓના વર્તનને બદલી જીવાત નિયંત્રણ કરવામાં આવે છે.
3. આ પ્રથમ એવી ઘટના છે જેમાં ભારતીય સેમિયોકેમિકલ ટેક્નોલોજી ઇઝરાયલમાં આઉટ-લાઇસન્સ કરવામાં આવી હોય.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
79) એક્સરસાઇઝ 'એવિયાઈન્દ્રા (Avialndra) 2025' સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1. આ એક્સરસાઈઝની ત્રીજી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ હતી.
2. તે ભારતીય વાયુસેના (IAF) અને રશિયન ફેડરેશન એરોસ્પેસ ફોર્સ વચ્ચેની દ્વિપક્ષીય એક્સરસાઇઝ છે.
3. આ એક્સરસાઈઝની પ્રથમ આવૃત્તિ વર્ષ 2018માં યોજાઈ હતી.
ઉપરનાં પૈકી કર્યા વિધાનો સાચો છે ?
80) કર્ણાટક હેટ સ્પીચ ઍન્ડ હેટ ક્રાઇમ્સ (પ્રિવેન્શન) અધિનિયમ, 2025ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. કર્ણાટક હેટ સ્પીચ માટે અલાયદો કાયદો બનાવનાર ભારતનું પ્રથમ રાજય બન્યું છે.
2. ભારતીય બંધારણના અનુચ્છેદ 19(2) હેઠળ વાણી સ્વતંત્રતા પર *વાજબી નિયંત્રણો’ લાદવાની જોગવાઈ છે.
વિધાનો સાચા ચકાસો ?
83) યુરોપિયન યુનિયન (EU) સંદર્ભે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો.
1. તે 27 યુરોપિયન દેશોનું બનેલું રાજકીય અને સંઘ છે, જે મુખ્યત્વે યુરોપમાં સ્થિત છે.
2. તેની ઔપચારિક સ્થાપના 1993માં તા 1993માં માસ્ટ્રિક્ટ સંધિ દ્વારા કરવામાં આવી હતી.
3. વર્ષ 2020માં યુનાઈટેડ કિંગ્ડમ (UK) તેનું 27મું સભ્ય બન્યું હતું.
4. તેનું મુખ્ય મથક બેલ્જિયમના બ્રસેલ્સ ખાતે આવેલું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
84) સસ્ટેઇનેબલ એવિએશન ફફ્યુઅલ (SAF) મિશ્રણનાં લક્ષ્યાંકો વિશે નીચનાં વિધાનો તપાસો.
1. ભારત સરકારનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં 5% SAF મિશ્રણ કરવાનું છે.
2. વર્ષ 2027 સુધીમાં 2% મિશ્રણ કરવાનું લક્ષ્ય નિધારિત છે.
86) આંદામાનમાં સ્થાપનારી NCRRI સંસ્થા બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. તે ભારતમાં પરવાળાનાં ખડકોના સંશોધન માટેની 'નોડલ એજન્સી' તરીકે કામ કરશે.
2. આ પ્રોજેક્ટમાં ZSI મ્યુઝિયમ ખાતે QR કોડ આધારિત ડિજિટલ સિસ્ટમનો સમાવેશ થાય છે.
87) બ્યૂરો ઓફ પોર્ટ સિક્યુરિટી (BoPS) વિશે નીચેનાં વિદ્યાનો ધ્યાને લો.
1. તેની રચના મર્ચન્ટ શિપિંગ એક્ટ, 2025ની કલમ 13 હેઠળ કરવામાં આવશે.
2. તે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરતી એક વૈદ્યાનિક સંસ્થા હશે.
3. તેનું નેતૃત્વ પે લેવલ- 15ના IPS અધિકારી ( ડિરેક્ટર જનરલ) કરશે.
સાયાં વિધાન/વિધાનો પસંદ કરો :
90) આયુપ પ્રણાલીનાં ડિજિટલ સાધનો અંગે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. 'માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસિઝ પોર્ટલ' (MAISP) એ આયુપ પ્રણાલી સંબંધિત સેવાઓને એકીકૃત કરતું સેન્ટ્રલ ડિજિટલ પ્લેટફોર્મ છે.
2. 'આયુષ માર્ક' એ આયુષ ઉત્પાદનોની ગુણવત્તા માટેનો વૈશ્વિક માપદંદ છે.
વિધાનો સાચાં ચકાસો ?
92) DRDO દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા 'ફાઇટર એરક્રાફટ એસ્કેપ સિસ્ટમ'ના પરીક્ષણ બાબતે નીચેનાં વિદ્યાનો તપાસો.
1. આ પરીક્ષણ ચંદીગઢ ખાતે આવેલી ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું.
2. ભારત આ એડવાન્સ્ડ ઇન-હાઉસ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવતો વિશ્વનો એકમાત્ર દેશ બન્યો છે.
૩. આ સિસ્ટમમાં ફાઇટર એરક્રાફ્ટના આગળના ભાગને રોકેટ સાથે જોડી હાઈ સ્પીડ પર દોડાવીને પાઇલોટને એસ્કેપ કરવાની ટેક્નોલોજીનું પરીક્ષણ કરાયું હતું.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
93) શિલ્પકાર રામ વનજી સુથાર વિશે નીચેનાં વિધાનો તપાસો,
1. સંસદ ભવનમાં સ્થાપિત ગાંધીજીની 16 ફૂટ ઊંચી પ્રતિમા તેમના દ્વારા તૈયાર કરાઈ છે.
2. તેઓ અમૂર્ત કલા (Abstract art)ને સૌથી વધુ મહત્વ આપતા હતા.
3. તેમની કલાને કારણે તેમની સરખામણી વિશ્વના મહાન શિલ્પકાર 'રોડિન' સાથે કરવામાં આવે છે.
95) INS 'અંજદીપ' (ASW SWC) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE), કોલકાતા દ્વારા સ્વદેશી રીતે નિર્મિત છે.
2. આ જહાજનું નામ કર્ણાટકના અંજદીપ ટાપુ પરથી રાખવામાં આવ્યું છે.
3. તેમાં 50%થી વધુ સામગ્રી સ્વદેશી છે.
ઉપરનામાંથી કર્યા વિધાનો સાચાં છે ?
96) WSF સ્ક્વોશ વર્ડ કપ 2025 વિશે કયા વિધાનો સત્ય છે ?
1. ભારત હોંગકોંગને હરાવીને ચેમ્પિયન બન્યું છે.
2. ભારત સ્ક્વોશ વર્લ્ડ કપ જીતનારો પ્રથમ એશિયળ દેખ બળથી છે.
3. આ ટૂર્નામેન્ટનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.
98) માહિતી કમિશનરોની નિમણૂક માટેની 'પસંદગી સમિતિ'ના સભ્યો વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. આ સમિતિના અધ્યક્ષ વડા પ્રધાન હોય છે.
2. લોકસભાના વિપક્ષના નેતા આ સમિતિના સભ્ય હોય છે.
3. વડા પ્રધાન દ્વારા નિયુક્ત કેબિનેટ મંત્રી આ સમિતિમાં સામેલ હોય છે.
ઉપરના પૈકી કયર્યા વિધાનો યોગ્ય છે ?
99) ઇન્ટરનેશનલ ફલીટ રિવ્યૂ (IFR)ના આયોજન વિશે કયાં વિધાનો સત્ય છે ?
1. ભારતે સૌપ્રથમ વર્ષ 2001માં આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂનું આયોજન કર્યું હતું.
2. ભારત હવે ફેબ્રુઆરી, 2026માં ચેન્નાઈમાં IFRનું આયોજન કરશે.
100) SIPRI ટોપ 100 ગ્લોબલ આર્મ્સ-પ્રોડયુસિંગ કંપનીઝ 2024ના રિપોર્ટ સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1. આ રેન્કિંગમાં ભારતની કુલ 5 કંપનીઓનો સમાવેશ થાય છે.
2. ટોચની 100 કંપનીઓમાં સૌથી વધુ 39 કંપનીઓ USAની છે.
Comments (0)