જાન્યુઆરી 2026
103) સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવેલી 'અરવલ્લી પર્વતમાળા' (Range)ની નવી વ્યાખ્યાના સંદર્ભમાં નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. જ્યારે 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી બે કે તેથી વધુ ટેકરીઓ એકબીજાથી 1000 મીટરના અંતરે હોય ત્યારે તેને 'રેન્જ' કહેવાય.
2. બે ટેકરીઓ વચ્ચેની જમીન ભલે ઊંચાઈ ધરાવતી ન હોય, તો પણ તેને પર્વતમાળાના સંરક્ષિત ભાગ તરીકે ગણવામાં આવશે.
ઉપરોક્ત પૈકી કયું/કર્યા વિધાન/વિધાનો સાચું/સાર્યા છે ?
106) ભારતની આગામી વસતિ ગણતરી બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. વર્ષ 2027ની વસતિ ગણતરી એ ભારતની 16મી અને આઝાદી પછીની 8મી વસતિ ગણતરી હશે.
2. આ વસતિ ગણતરી માટે કેન્દ્રીય કેબિનેટે ₹ 11,718.24 કરોડના બજેટને મંજૂરી આપી છે.
૩. તે સંપૂર્ણપણે કાગળ પર આધારિત પરંપરાગત વસતિ ગણતરી હશે.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
108) PESA એક્ટ, 1996 અને PESA મહોત્સવ વિશે નીચેનાંમાંથી કર્યું/કયાં વિધાન/વિધાનો યોગ્ય છે ?
1. PESA મહોત્સવ 2025 આંધ્ર પ્રદેશના વિશાખાપકનમૂમાં યોજાયો હતો.
2. PESA એક્ટ ભૂરિયા સમિતિની ભલામણ પર ઘડવામાં આવ્યો હતો.
૩. આ એક્ટ બંધારણની છટ્ટી અનુસૂચિના વિસ્તારોમાં લાગુ થાય છે.
4. હાલમાં ભારતનાં 10 રાજ્યોમાં 5મી અનુસૂચિના વિસ્તારો નિર્દિષ્ટ છે.
110) તબીબી વિજ્ઞાન (Medical Science)ના ક્ષેત્રમાં થયેલ પ્રગતિ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. AIIMS દિલ્હી દ્વારા ભારતનું પ્રથમ ક્લિનિકલ પરીક્ષણ * GRASSROOT' ટાઇટલ હેઠળ કરવામાં આવ્યું હતું.
2. સુપરનોવા સ્ટેન્ટ એ હૃદયની ધમનીઓમાં લોહીના ગંઠાવા દૂર કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.
3. મગજના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો અવરોધાય ત્યારે સ્ટ્રોકની સ્થિતિ રાર્જાય છે.
અસત્ય વિધાન/વિધાનો પસંદ કરો :
112) નીચેનાં વિધાન ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ ભારતનો નવો અર્થક્વેક ઝોનેશન મેપ જાહેર કર્યો છે.
2. આ નવા નકશા હેઠળ ભારતને ભૂકંપના 5 ઝોનમાં વહેંચવામાં આવેલ છેઃ ઝોન II, III, IV, V અને VI.
113) તાજેતરમાં સમાચારમાં રહેલ “સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમ” વિશે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો.
1. તે ભારતની પ્રથમ સ્વદેશી સાર્વત્રિક મલ્ટિ-કોલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ છે.
2. તે પૂણે સ્થિત NIBE લિમિટેડ દ્વારા ઈઝરાયેલની એલ્બિટ સિસ્ટમ સાથે મળીને વિકસાવવામાં આવી છે.
3. તે 150 થી 300 કિલોમીટરની રેન્જમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતા લક્ષ્યોને ચોક્સાઈથી હિટ કરવા સક્ષમ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
114) કેન્દ્રીય માહિતી આયોગ (CIC) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ એક બંધારણીય સંસ્થા છે.
2. તેની સ્થાપના વર્ષ 2005માં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી.
૩. તેમાં એક મુખ્ય માહિતી કમિશનર અને વધુમાં વધુ 10 અન્ય માહિતી કમિશનરો હોઈ શકે છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?
116) કંપનીઝ એમેન્ડમેન્ટ ફુલ્સ, 2025 હેઠળ 'સ્મોલ કંપની' ની સુધારેલી વ્યાખ્યા મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
1. કંપનીની પેઇડ-અપ કેપિટલ ₹ 10 કરોડથી વધુ ન હોવી જોઈએ.
2. કંપપીનું વાર્ષિક ટર્નઓવર ₹ 100 કરોડથી વધુ ન હોવું જોઈએ.
3. આ નવી વ્યાખ્યા 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
118) 'એન્ટિ-ડમ્પિંગ ડયુટી' (Anti-dumping Duty) વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1 તે સરકાર દ્વારા એવી વિદેશી આયાત પર લાદવામાં આવતી સંરક્ષણવાદી જકાત છે, જેની કિંમત તેના વ્યાજબી બજાર મૂલ્ય કરતાં ઓછી હોય.
2. WTO કરારો હેઠળ ઘરેલું ઉદ્યોગોને બચાવવા માટે આવી ડયુટી લાદવાની મંજૂરી નથી.
૩. તાજેતરમાં ભારતે ચીનથી થતી સ્ટીલની આયાત પર આવી ડયુટી લાદી છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
119) ભારતના પ્રથમ 'કોમ્બેટ ટ્રેનિંગ નોડ' (CTN) વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. તે મધ્ય પ્રદેશના મહૂમાં સ્થાપવામાં આવશે.
2. તે 'લાઇવ- વર્ચ્યુઅલ- કન્સ્ટ્રક્ટિવ' (LVC) ફ્રેમવર્ક પર કાર્ય કરશે.
3. આ પ્રોજેક્ટ માટે ઇસરો (ISRO) સાથે કરાર કરવામાં આવ્યા છે.
120) સ્વચ્છ સર્વેક્ષણ (SS) 2025-2026ના સંદર્ભમાં કર્યા વિધાનો સાચાં છે ?
1. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે 10મુ સ્વચ્છ સર્વેક્ષણ લોન્ચ કર્યું છે.
2. તેની થીમ 'સ્વચ્છતા કી નયી પહેલ - બઢાયે હાથ, કરે સફાઈ સાથ' રાખવામાં આવી છે.
૩. હવે આ સર્વેક્ષણમાં ગંગા કિનારે વસેલાં શહેરો ઉપરાંત દેશની તમામ નદીઓના કિનારે વસેલાં શહેરોનો સમાવેશ થશે.
122) 'DHRUV64' માઇક્રોપ્રોસેસર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ભારતનું પ્રથમ 1.0 ગીગાહટ્ઝ, 64-બીટ ડયુઅલ-કોર સ્વદેશી માઇક્રોપ્રોસેસર છે.
2. આ માઇક્રોપ્રોસેસર IIT બોમ્બે દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
3. તે 'RISC-V' ઓપન-સોર્સ આર્કિટેક્ચર પર આધારિત છે.
આપેલ વિધાનો કયા વિધાનો અસત્ય છે?
123) ગુજરાત હોમગાર્ડ્ઝ દળ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. તાજેતરમાં હોમગાર્ડ્ઝના જવાનોની નિવૃત્તિ વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરવામાં આવી છે.
2. આ સંસ્થાની સ્થાપના 1947માં કરવામાં આવી હતી અને તે માનદ સેવા આપે છે.
૩. હોમગાર્ડ્ઝ દળ ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્ય કરે છે.
125) હંસા-3 (NG) ટ્રેનર એરક્રાફ્ટ વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. તે ભારતનું પ્રથમ સ્વદેશી ઓલ-કમ્પોઝિટ એરફ્રેમ ટુ-સીટર એરક્રાફ્ટ છે.
2. તેને ઇસરો (ISRO) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
૩. તેનો મુખ્ય ઉપયોગ કોમર્શિયલ પાયલોટને લાયસન્સ આપવા માટેની તાલીમમાં થશે.
Comments (0)