વિજ્ઞાન અને ટેકનોલોજી

1401) કમ્યુનિકેશન ઉપકરણોમા બ્લુટુથનો હેતુ શુ છે ? (P.S.I. -2023)

Answer Is: (B) ટુંકા અંતર પર માહિતી આપ - લે માટે વાયરલેસ ટેક્નોલોજી મનાક

Explanation:

No answer description available for this question. Let us discuss.

1402) જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના .............. પદાર્થો કહે છે.

Answer Is: (C) સુવાહક

Explanation:

No answer description available for this question. Let us discuss.

1403) જે પ્રાણીઓ ફકત વનસ્પતિ ખાય છે, તેને કેવા પ્રાણીઓ કહે છે ?

Answer Is: (D) તૃણાહારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1404) નીચેના પૈકી સૌથી શકિતશાળી બળ કયું છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

Answer Is: (A) પરમાણુ બળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1405) સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે ?

Answer Is: (D) આભાસી અને ચત્તું

Explanation:

No answer description available for this question. Let us discuss.

1406) પુષ્પના સૌથી અંદરના ભાગને શું કહે છે ?

Answer Is: (D) સ્રીકેસર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1407) ધાતુ ના ચળકાટ નુ કારણ શુ છે ? (P.S.I. નશાબંધી - 2038)

Answer Is: (A) મુક્ત ઈલેક્ટ્રોન નિ હાજરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1408) ક્યો અંતઃસ્ત્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિમાં તૈયાર કરે છે ?

Answer Is: (C) એપ્રિનાલાઈન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1409) ક્યા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)

Answer Is: (A) હિપેટાઈટીસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1410) લાળરસમાં રહેલો ઉત્સેચક ક્યો હોય છે ?

Answer Is: (A) એમાયલેઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1411) શરીરમા શાની ઉણપથી ડાયાબીટીસ થાય છે ? (ગ્રામ પંચાયત સેક્રેટરી (ખેડા) વર્ગ - 3- 2015)

Answer Is: (C) ઈન્સયુલિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1412) ત્રિઅંગી (ટેરિડોફાયટા) વનસ્પતિના ઉદાહરણ આપો.

Answer Is: (D) ઉપરોકત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1413) નેઈલ પોલિશને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?

Answer Is: (A) એસિટોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1414) સૌપ્રથમ કોષમાં કોષ કેન્દ્રનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

Answer Is: (B) રોબર્ટ બ્રાઉન (1831માં)

Explanation:

No answer description available for this question. Let us discuss.

1415) વલ્કેનાઈઝ્ડ રબરની શોધ કોણે કરી હતી ?

Answer Is: (C) ચાર્લ્સ ગુડચર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1416) યોગ્ય સમયે અને અંતરાલ પર પાકને પાણી આપવાની પદ્ધતિને શું ઈનબોક કહે છે ?

Answer Is: (A) સિંચાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1417) માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે ?

Answer Is: (B) દ્વિખંડીય

Explanation:

No answer description available for this question. Let us discuss.

1418) સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો. ( PSI GK - 4–3/5-3/2017)

1) શુક્ર 2) મંગળ 3) પૃથ્વી 4) બુધ

Answer Is: (C) 4, 1, 3, 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

1419) ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શું કહે છે?

Answer Is: (D) શ્વાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1420) સ્વાઈન ફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે ? ( કોન્સ્ટેબલ - 2015)

Answer Is: (D) HINI

Explanation:

No answer description available for this question. Let us discuss.

1421) પૃથ્વીની પ્લેટોની ધાર પર ભૂકંપ થવાની વધારે શક્યતાઓ હોય છે. આ ધારને શું કહે છે ?

Answer Is: (B) ફોલ્ટઝોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1422) પાચનક્રિયાનો અંતિમ હેતું કયો છે ?

Answer Is: (B) અભિશોષણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1423) સૌથી હલકો વાયુ કયો છે ? ( મેહસુલ તલાટી - 2024)

Answer Is: (B) હાઈડ્રોજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1424) ચંદ્ર પર ઉતરનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ હતા? (તલાટિ - કમ - મંત્રી - સુરત - 2016)

Answer Is: (A) નીલ આમ્સ્ટ્રોંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1426) કયા સાધન માહીતી સંગ્રહ ઘનતા સૌથી વધારે છે ? (D.Y.S.O. - નાયબ મામલતદાર - 2012 )

Answer Is: (D) હોલોગ્રાફિ સ્ટોરેજ ડિવાઈસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1427) વેગમાન એટલે શું ?

Answer Is: (A) વસ્તુના દળ અને વેગના ગુણાકારને તેનું વેગમાન કહે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

1428) પાચિત ખોરાક નાના આંતરડાની દીવાલની રુધિરવાહિનીમાંથી પસાર થાય છે જેને શું કહે છે ?

Answer Is: (C) શોષણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1429) સોડિયમ સલ્ફાઈનું અણુસૂત્ર ક્યું છે ?

Answer Is: (C) Na<sub>2</sub>SO<sub>3</sub>

Explanation:

No answer description available for this question. Let us discuss.

1430) મોલાસીસની આથવણ ક્રિયાથી ક્યું સંયોજન મેળવી શકાય છે ?

Answer Is: (C) ઈથેનોલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1431) થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ પસંદ કરો.

Answer Is: (C) બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

1432) ચેપી રોગ ફેલાવનાર જંતુના નાશ માટે વપરાતી પ્રવાહી વસ્તુ ને શુ કેહવાય છે ? (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર- 2017)

Answer Is: (B) ડીસઈંન્ફેક્ટંન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1433) મહુડાના તેલનો નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગ થતો નથી ? (D.Y.S.O. - નાયબ મમલતદાર વર્ગ - 3- 2016)

Answer Is: (A) પશુ - ખોરાક માટે નાખોળ તરીકે

Explanation:

No answer description available for this question. Let us discuss.

1434) સુર્યમંડળમા સુર્યથી પાંચમા અંને સાતમા સ્થાને કયો ગ્રહ છે ? (G.P.S.C વર્ગ - 1/2-2015)

Answer Is: (C) ગુરુ, યુરેનસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1435) ગરમ હવા ઠંડી હવા કરતા વજનમાં કેવી હોય છે ?

Answer Is: (B) વજનમાં હલકી

Explanation:

No answer description available for this question. Let us discuss.

1436) વિશ્વના અડધાથી પણ વધારે વઘા ક્યાં દેશમાં જોવા મળે છે ?

Answer Is: (B) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

1437) કઈ ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણોની બહાર આવે છે ?

Answer Is: (C) બાષ્પોસર્જન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1438) સિલ્વર ધાતુ કઈ ખનિજમાંથી મળે છે ?

Answer Is: (C) બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

1439) પેન્સિલમાં શું વપરાય છે ? ( કોન્સ્ટેબલ - 2015)

Answer Is: (A) ગ્રેફાઈટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1440) અચળ તાપમાને દબાણ વધારતા પાણી તેની કઈ અવસ્થામા સૌથી વધારે દબણીય છે ? (સબ રજિસ્ટર વર્ગ - 3- 2015)

Answer Is: (A) બાષ્પ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1441) ઓઝોન સ્તરનાં ઘટાડામાં 80% ભંગાણ કરતું અગત્યનું મુખ્ય સંયોજન ક્યું છે ?

Answer Is: (C) કલોરો ફલોરો કાર્બન

Explanation:

No answer description available for this question. Let us discuss.

1442) વૃદ્ધ અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિ ઉત્પન્ન કરે છે ?

Answer Is: (B) પિટ્યુટરી ગ્રંથિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1443) દ્રાવણ કેવું મિશ્રણ છે ?

Answer Is: (A) સમાંગ મિશ્રણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1444) ટીપુ સુલતાનની તલવાર કઈ ધાતુથી/ ધાતુમાંથી બનેલી હતી ?

Answer Is: (A) દમાસ સ્ટીલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1445) નીચેના માથી કયુ અલગ પડે છે ? (P.S.I. નશાબંધી - 2025)

Answer Is: (D) બ્રાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1446) ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)

Answer Is: (A) હાઈગ્રોમીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

1447) ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને શું કહે છે?

Answer Is: (C) દ્રાવણની દ્રાવ્યતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

1448) પરવર્તિ ક્રિયા નુ સંચાલન કોના દ્વારા થાય છે ? (વાણિજ્ય વેરા નિરીક્ષક - 2012 )

Answer Is: (D) કરોડ્રજ્જુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

1449) જે પદાર્થ દહન થાય છે તેને શું કહે છે ?

Answer Is: (C) બંને A અને B

Explanation:

No answer description available for this question. Let us discuss.

1450) હૃદયના ખંડોની દીવાલ શાની બનેલી હોય છે ?

Answer Is: (B) સ્નાયુઓની

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up