ગુજરાતની ભૂગોળ
1) ભારતમાં સૌ-પ્રથમ તાંબાની ખાણ (Copper mine) કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલ હતી? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
2) નીચેનામાંથી ભારતના કયાં રાજ્યો આંતરરાષ્ટ્રીય સરહદની સાથે દરિયાઈ સરહદને પણ સ્પર્શ કરે છે? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1. રાજસ્થાન
2. ગુજરાત
3. મિઝોરમ
4. પશ્ચિમ બંગાળ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
9) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1. ભારતીય પ્લેટ ગોંડવાના પ્લેટથી અલગ થયા બાદ દક્ષિણ તરફ વહેતી થઈ.
2. ભારતીય પ્લેટ અને યુરેસિયા પ્લેટની ટક્કરના પરિણામે હિમાલય પર્વતનો વિકાસ થયો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
13) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુદ્ધતાઓ હોવી જોઈએ ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
16) બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું ક્યું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
17) ભારતમાં સૌથી લાંબો મુખ્ય ભૂમિ દરિયાકિનારો કયા રાજ્ય પાસે છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
20) ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
28) ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
30) ખંભાતના અકીક ઉદ્યોગને ક્યા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
37) લક્ષ્મી વિલાસ પેલેસ માટે વડોદરાના મહારાજા દ્વારા કયા પ્રખ્યાત કલાકાર પાસે ચિત્રો તૈયાર કરાવામાં આવ્યા હતા? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
49) ફલોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
Comments (0)