ગુજરાતની ભૂગોળ
454) જૂન - 2014માં નર્મદા બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે? ( GPSC પ્રિલિમ - 2014)
458) પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
465) ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
469) ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
480) રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
482) સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક ક્યા બે ડેમ વચ્ચે હશે ? ( GPSC Class - 2 - 18/03/2017)
484) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
485) ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના કયા ક્ષેત્રમાં ગીચ જંગલો તથા વિવિધ વન્યજીવો જોવા મળે છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
486) ભારત વિશ્વના ભૂમિભાગના કુલ ક્ષેત્રફળનો (લગભગ) કેટલો હિસ્સો ધરાવે છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
490) ગુજરાતનાં ક્યા કેન્દ્ર ખાતે સૂકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
494) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
Comments (0)