ગુજરાતની ભૂગોળ
401) ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર (Literacy Rate) સૌથી વધારે છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
403) સાબરમતી નદી ………………ખાતેથી ઉદ્ભવે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
412) ગુજરાતની સૌ પ્રથમ સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી નીચેનામાંથી કયા સ્થળે કાર્યરત છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
419) (ઓક્ટોબર હીટ)ના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
1. ઓક્ટોબર માસમાં (ભાદરવા મહિનામાં ઉત્તરાર્ધમાં) ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે.
2. ગુજરાતમાં હવામાનની આ સ્થિતિને ભાદરવાનો તાપ કહે છે.
425) કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
427) નીચેના પૈકી ક્યું બંદર ‘‘દુનિયાનું વસ્ત્ર’’ કહેવાતું હતું ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
433) ગુજરાતનું કયું સ્થળ “ફ્લેમિંગો સિટી' તરીકે જાણીતું બન્યું છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
436) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. ફૂલસૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે.
2. સીરસ જેવેલ એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું છે.
Comments (0)