ગુજરાતની ભૂગોળ
551) તાંબુ, જસત, સીસુ અને આરસ પથ્થર કઈ ટેકરીઓમાંથી મળી આવે છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
555) ગુજરાતના નીચેના પૈકી ક્યા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
556) નર્મદા નદી પર કઈ જગ્યાએ 'ધુંઆધાર'નો ધોધ આવેલો છે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
557) ભારતમાં અને ગુજરાતમાં વસતી ગીચતા (પ્રતિ ચોરસ કિલોમીટરે વસતી) સને 2011ના સેશન્સ મુજબ કેટલી છે ? ( GPSC Class - 2 - 11/12/2016)
558) ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર ચો. કિ.મી. છે અને તે પૂરાં દેશના વિસ્તારના ..........% વિસ્તાર છે. ( GPSC પ્રિલિમ - 2014)
572) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી ક્યોજિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
573) ગુજરાત રીફાઈનરીમાં ખનીજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઈપ લાઈન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે? ( GPSC Class - 2 - 12/02/2017)
576) વૈજ્ઞાનિક રીતે વાંસ એક પ્રકારનું………………………..છે. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
578) મલ્ટી એપ્લિકેશન સોલર ટેલિસ્કોપ કઈ સોલર વેધશાળામાં છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
581) …………………….. ગુજરાતની ઉત્તર સરહદેથી પસાર થાય છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
588) સમુદ્ર પાણીથી રચાતાં સરોવરને કયાં નામથી ઓળખવામાં આવે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
593) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. ગુજરાતમાં ઈ.સ. 1901 થી શરૂ કરીને 2001 સુધીના દાયકા દરમિયાન વસતિવધારાનો દર ઊંચો જતો નોંધાયો છે.
2. ઈ.સ. 1901 થી 2011 સુધીના દરેક દાયકામાં ગુજરાતનો વસતિ વધારાનો દર, ભારતના વસતિ વધારાના દર કરતાં ઊંચો રહ્યો છે.
Comments (0)