ગુજરાતની ભૂગોળ
351) યાદી-I માં આપેલા ગિરીમથકોને યાદી-II માં આપેલા રાજ્યો, કે જ્યાં તે સ્થિત છે તેની સાથે જોડો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
1. સાપુતારા (i) હિમાચલ પ્રદેશ
2. નૈનિતાલ (ii) પશ્ચિમ બંગાળ
3. ચંબા (Chamba) (iii) ગુજરાત
4. કાલીમપોંગ (iv) ઉત્તરાખંડ
352) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. અરવલ્લીની ગિરિમાળા માળવાના ઉચ્ચપ્રદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલી છે.
2. અરવલ્લી ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે.
3. અરવલ્લી ગિરિમાળા ગેડપર્વત સંરચના ધરાવે છે.
353) ગુજરાતમાં ક્યા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
366) કયા દેશે 2021માં વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન “ઓર્ડર ઓફ ડુક ગ્યાલ્પો” થી સન્માનિત કર્યા છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
370) સમશીતોષ્ણ ઘાસના મેદાનોના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાનો પસંદ કરો.
1. સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે.
2. આ પ્રદેશમાં જંગલી ભેંસ, કાળિયાર અને લાયસન જેવા પ્રાણીઓ જોવા મળે છે.
3. ગુજરાતમાં કચ્છના બન્ની વિસ્તારમાં અને ભાવનગરના વેરાવદમાં આ પ્રકારનું ઘાસ થાય છે.
371) આઈએનએસ (INS) અરિઘાટ ............... (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
375) નીચે આપેલ ચાર સ્થળો પૈકી કયું સ્થળ જૈન સમુદાયનું પવિત્ર સ્થળ ગણવામાં આવે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
379) વૌઠા કઈ બે નદીઓનું સંગમ સ્થળ છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
380) નીચેના પૈકી કઈ નદી ડેલ્ટા “Delta” બનાવતી નથી? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1. તાપી
2. મહાનદી
3. નર્મદા
4. ગોદાવરી
382) કયા રાજ્યમાં એક પર્વત પર આશરે 863 જૈન મંદિરો આવેલાં છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
383) ગુજરાતના દરિયા કિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી? ( GPSC પેપર - 2 - 2017)
386) નીચેના પૈકી કઈ નદી સિંધુ નદીની ઉપનદી નથી ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
387) નીચેનામાંથી કયું તત્વ ખડકોમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
390) રાજયની આવકના અંદાજો તૈયાર કરવા માટેના પાયાનું વર્ષ તરીકે કયું વર્ષ ગણતરીમાં લેવામાં આવે છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
394) “ખારો”, “ખારીસરી” અને “લાણાસરી’ શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
395) ગુજરાતનો વિસ્તાર (અક્ષાંશ - રેખાંશ) સંબંધમાં નીચેના પૈકી ક્યો જવાબ સાચો છે ? ( GPSC પ્રિલિમ - 2014)
398) શિવરાય ટેકરીઓ ક્યાં આવેલી છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
399) ગુજરાતમાં સૌથી ઉંચો પર્વત કયો છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
400) ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ.ના સંયુકત સાહત દ્વારા કયા ક્રેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામા આવ્યું છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Comments (0)