ગુજરાતની ભૂગોળ
505) ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
512) દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયાં જિલ્લામાં મળી આવે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
513) રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે ? ( GPSC Class – 2 - 04/03/2017)
514) પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં નીચેનામાંથી શું આવેલ છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
518) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું/ કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. આરક્ષિત જંગલોમાં ખેડૂતોને ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી.
2. ભારતના કુલ જંગલ વિસ્તારના 29.2% વિસ્તારમાં આરક્ષિત જંગલો આવેલા છે.
522) ભારતમાં નીચેના પૈકી કયુ રાજય મગફળીનો સૌથી મોટો ઉપ્તાદક છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
524) સાગનું વૃક્ષ કયા પ્રકારના જંગલોનું અગત્યનું વૃક્ષ છે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
526) બ્રહ્મપુત્રા નદીમાં તિબેટમાં ઓછા પૂર આવે છે, જ્યારે ભારતમાં ઘણી વખત સખત પૂર આવે છે કારણ કે :............ (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. તિબેટ શુષ્ક અને ઠંડો વિસ્તાર છે જ્યારે ભારતમાં તે વધારે વરસાદવાળા વિસ્તારમાંથી પસાર થાય છે.
2. ભારતમાં નદીમાં વિશાળ પ્રમાણમાં કાંપનો ભરાવો થાય છે અને તળ ઉંચા આવે છે.
542) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટુંકા ગાળાની નાણાંની જોગવાઈ પુરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે? ( GPSC Class – 2 - 12/2/2017 )
543) ગુજરાતની કઈ નદીને ‘મૈકલ કન્યા’ તરીકે ઓળખવામાં આવે છે? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
544) રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે ? (સને 2011ની વસતી ગણતરીના આધારે) ( GPSC Class - 2 - 11/12/2016)
546) સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિ.મી. પહોળો છે, જેને ક્યા નામે ઓળખાય છે ? ( GPSC Class-1 - 2016)
549) ઉપસાગર (Bay)ના સંદર્ભમાં વિધાનો ધ્યાને લો.
1. મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર.
2. જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે.
3. ઉપસાગરો નાનાં અને વિશાળ કદના હોય શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
Comments (0)