ગુજરાતની ભૂગોળ
601) ઉષ્ણકટિબંધીય ભેજવાળા જંગલો (Tropical moist forest) ભારતમાં કયા વિસ્તારમાં આવેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1. પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ઢોળાવ
2. અંદામાન અને નિકોબાર ટાપુઓ
3. ભારતનો ઉત્તર પૂર્વીય પ્રદેશ
603) કાચાથીવુ એ એક ટાપુ .……. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
604) બ્યુફોર્ટ સ્કેલ શું માપવા માટે વપરાય છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
613) ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
614) વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
625) 1. ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી 21 જિલ્લાઓનો સમાવેશ તળગુજરાતમાં થાય છે.
2. ગુજરાતની ઉત્તર, પૂર્વ અને દક્ષિણ સરહદો મોટે ભાગે ડુંગરાળ પ્રદેશોની બનેલી છે. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
626) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
627) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ ‘‘સુરખાબનગર’’ ગુજરાતના કયા વિસ્તાર માં જોવાં મળે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
631) કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક (Physiographic) ગુણ નીચેના પૈકી ક્યો છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
643) 1. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે.
2. પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે.
સાચા વિધાન પસંદ કરો.
644) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો (Tropical rain forest) મુખ્યત્વે ભારતમાં ક્યાં વૃક્ષો જોવા મળે છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1. સેમુલ (Semul)
2. ઈબોની (Ebony)
3. ભારતીય લોરેલ (Indian Laurel)
4. આમળા (Amla)
646) ગ્રેટ વિકટોરિયન રણ કયા દેશમાં આવેલું છે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
647) ગુજરાતના કાઠીયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ (Drainage) જોવા મળે છે ? ( GPSC પેપર - 2 - 2017)
Comments (0)